Webdunia - Bharat's app for daily news and videos

Install App

નવી ફિલ્મ : એબીસીડી:એની બડી કેન ડાંસ

Webdunia
થ્રી-ડી
બેનર - યૂટીવી સ્પોટ બોય
નિર્માતા : સિદ્ધાર્થ રોય કપૂર, રોની સ્ક્રૂવાલ ા
નિર્દેશક - રેમો ડિસૂજા
સંગીત : સચિન જિગર
કલાકાર : પ્રભુદેવા, લોરેન ગોટોલિએબ, ધર્મેશ બેલાડી, મયૂરેશ, ગણેશ આચાર્ય, સલમાન યુસૂફ ખાન
રજૂઆત તારીખ : 8 ફેબ્રુઆરી 2013.
P.R

વિષ્ણુ(પ્રભુદેવા)ની ગણતરી ભારતના શ્રેષ્ઠ ડાંસર્સમાં થાય છે. ડાંસ તેને માટે જીંદગી છે. વિષ્ણુનો ધોખેબાજ બિઝનેસ પાર્ટનર તેને ડાંસ એકેડમીમાંથી બહાર કરી દે છે. વિષ્ણુને આ ડાંસ એકેડમી જાતે બનાવી હતી, તેથી તેને ઉંડો આઘાત લાગે છે.

P.R

વિષ્ણુ ડાંસ અને મુંબઈને કાયમ માટે છોડવાનો નિર્ણય કરી લે છે. મુંબઈ છોડવાની એક રાત પહેલા તેને ડાંસર્સનુ એક ગ્રુપ ગણપતિ ડાંસ બૈટલની તૈયારી કરતુ દેખાય છે. આ હરીફાઈમાં મુંબઈના ટોચના ડાંસ ગ્રુપ્સ એકબીજાની હરીફાઈ કરે છે. વિષ્ણુને આ છોકરાઓમાં દમ જોવા મળે છે અને તે તેમને ડાંસ પ્રશિક્ષણ આપવાનું નક્કી કરી લે છે.

P.R

વિષ્ણુ એ યુવકોની વચ્ચેની પરસ્પર દુશ્મની ખતમ કરે છે અને તેમની અંદર જીતવાનો જોશ પેદા કરાવીને તેમને ભારતનું સર્વશ્રેષ્ઠ ડાંસ ગ્રુપ બનાવે છે.

એબીસીડી - એની બડી કેન ડાંસ એક ડાંસ ફિલ્મ છે, જે એક વાર ફરે એ વાત સાબિત કરે છે કે જો તમારામાં સપના જોવાની હિમંત છે તો તમારે માટે કશુ જ અશક્ય નથી.

વેબદુનિયા પર વાંચો

વધુ જુઓ..

જરૂર વાંચો

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

વધુ જુઓ..

નવીનતમ

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Show comments