Webdunia - Bharat's app for daily news and videos

Install App

દસ કહાનીયાઁ

Webdunia
જેવું કે નામ વાંચીને જ ખબર પડે છે કે 'દસ કહાનિયાઁ' માં આપણને દસ વાર્તાઓ જોવા મળશે. જેને 12 જુદા-જુદા લેખકોએ લખી છે. 6 નિર્દેશકોએ નિર્દેશિત કરી છે. અને 25 કલાકારોએ એમાં અભિનય કર્યો છે.

1) રાઈસ પ્લેટ
નિર્દેશક - રોહિત રોય
કલાકાર - શબાના આઝમી, નસીરુદ્દીન શા હ

P.R
એક ચુસ્ત હિન્દુ મહિલાની રાઈસ પ્લેટ પર જો એક મુસલમાન પોતાનો હક બતાવે તો તે શુ કરશે. તે પોતાની ભૂખને પ્રાથમિકતા આપશે કે પોતાના વિશ્વાસને. 'રાઈસ પ્લેટ'માં આ ક્ષણોને ખૂબ સુંદરતા પૂર્વક રજૂ કરવામાં આવશે.

2) સેક્સ ઓન ધ બીચ
નિર્દેશક - અપૂર્વ લાખિય ા
કલાકાર - ડિનો મારિયા, તરીન ા

P.R
સમુદ્ર કિનારે ડિનોને એક ફાટેલી જૂની ચોપડી મળે છે. અચાનક તે ચોપડીનું એક સુંદર સ્ત્રીના રૂપમાં પરિવર્તન થઈ જાય છે. બંને શાનદાર સમાય વિતાવે છે. અચાનક બધુ બદલાય જાય છે. તે રહસ્યમય સ્ત્રી કોણ હતી ? શું દરેક સપનાંની કોઈ કીમંત હોય છે ?

3) લવડેલ

નિર્દેશક - જસમી ત
કલાકાર - નેહા ઓબેરોય, આફતાબ શિવદાસાની, અનુપમ ખેર, અનુરાધા સિંહ.

P.R
અનુયાની મુલાકાત ટ્રેનમાં બેસેલી એક ઘરડી સ્ત્રી સાથે થાય છે. તે કાનમાં ફક્ત એક કડી પહેરેલ છે. અનુયાને લાગે છે કે આ મુલાકાત તેની જીંદગી બદલી શકે છે. શુ તમે ભાગ્ય પર વિશ્વાસ કરો છો ? શુ એક પળ જીંદગી બદલી શકે છે ?

4) મેટ્રિગોની
નિર્દેશક - સંજય ગુપ્તા
કલાકાર - મંદિરા બેદી, સુંધાશુ, અરબાઝ ખાન

P.R
મળો મિસ્ટર અને મિસીસ સરીનને. આ દંપતી આનંદથી જીંદગી જીવી રહ્યા છે. સમર્પિત પત્ની દરેક ગુરૂવારે પોતાની આંટીને મળવા જાય છે કે પછી? શું પ્રેમમાં આપણે ફક્ત મૂર્ખ જ બનીએ છીએ ?

5) ગુબ્બારે

નિર્દેશક - સંજય ગુપ્તા
કલાકાર - નાના પાટેકર, રોહિત રોય, અનીત ા

P.R
પોતાના પતિ સાથે ઝગડ્યા પછી બસમાં બેસેલી અનીતા એક રહસ્યમય વ્યક્તિ પાસે બેસે છે. તેના હાથમાં લાલ રંગના 14 ફુગ્ગા છે. આ માણસનું અતીત સામે આવે છે. અને અનીતાને જીંદગીનો સૌથી મહત્વપૂર્ણ સબક મળે છે. તે ફુગ્ગાઓનું શું રહસ્ય છે ? આ એક એવી વાર્તા છે જે હંમેશા આપણા દિલમાં રહેશે.

6) પૂરણમાશી

નિર્દેશક - મેધના ગુલઝા ર
કલાકાર - મિનિષા લાંબા, અમૃતા સિંહ, પરમીત સેઠ ી

P.R
આ એક એવી માઁની વાર્તા છે જે પોતાની છોકરીને ખૂબ જ ચાહે છે. પુત્રીના મેરેજ થવાના છે અને તે એને ખુશ કરવા માટે બધુ કરવા તૈયાર છે, પણ શુ આવું થઈ શકે છે ? એક માઁના નિ:સ્વાર્થ પ્રેમની આ વાર્તા લાગણીપ્રધાન છે.

7) સ્ટ્રેજર્સ ઈન ધ નાઈટ

નિર્દેશક - સંજય ગુપ્ત ા
કલાકાર - નેહા ઘૂપિયા, મહેશ માંજરેકર

P.R
પોતાના લગ્નની વર્ષગાંઠ પર તેઓ એકબીજાને પોતાનું એક રહસ્ય બતાવે છે. આ વર્ષે પત્નીનો વારો છે. તેઓ રેલવે સ્ટેશનના વેટિંગ રૂમમાં એક અપરિચિત સાથે થયેલી મુલાકાતના વિશે બતાવે છે. શુ પતિ-પત્નીને એક બીજા રહસ્ય વહેંચવા જોઈએ ? શુ સત્યને છુપાવી રાખવું જોઈએ ? રહસ્ય સાથે જીવવું સારું છે કે રહસ્ય બતાવવુ ?

8) રાઈઝ એંડ ફોલ
નિર્દેશક: સંજય ગુપ્ત ા
કલાકાર - સંજય દત્ત, સુનીલ શેટ્ટ ી

P.R
અંડર વર્લ્ડના ડોન અને તેમના દોસ્તની દોસ્તી અને વિશ્વાસઘાતની આ કથા છે. તે કદી ભાઈયોની જેમ રહેતા હતા. પણ પરિસ્થિતિએ બંનેને એક-બીજાની વિરોધમાં લાવી દીધા.

9) હાઈ ઓન ધ હાઈવે

નિર્દેશક - હંસલ મહેત ા
કલાકાર - જિમી શેરગિલ, માસૂમ ી

P.R
હાઈવે બે દિલોની ન બોલેલા પ્રેમનું પ્રતીક છે. પણ તેના અવિશ્વસનીય વળાંકો તેમની જીંદગી બદલી નાખે છે.શુ અંત વગરની આઝાદીની પણ કોઈ સીમા હોય છે ?

10) જાહિ ર
નિર્દેશક - સંજય ગુપ્ત ા
કલાકાર - દીયા મિર્જા, મનોજ વાજપેય ી

P.R
એક લેખકે પોતાની પ્રેમિકા વિશે એક ચોંકાવનારી વાતની જાણ થાય છે. અને તે ગાંડો થઈ જાય છે. શું દરેક વસ્તુ એવી જ હોય છે જેવી દેખાય છે ? શું દરેકની જીંદગીની પાછળ કોઈને કોઈ રહસ્ય છુપાયેલું છે ?

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

12 મે નુ રાશિફળ- આજે મોટા પ્રવાસથી ભરચક, અકસ્માતથી સાચવવું પડશે

11 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનમાનજીની કૃપા

Akshaya Tritiya 2024: અક્ષય તૃતીયા પર રાશિ મુજબ ખરીદો આ વસ્તુ, તમારા ઘરમાં આવશે બરકત, મળશે દેવી લક્ષ્મીની કૃપા

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..