Webdunia - Bharat's app for daily news and videos

Install App

દબંગ 2 ની સ્ટોરી

Webdunia
બેનર : અરબાજ ખાન પ્રોડક્શંસ
નિર્માતા : અરબાજ ખાન મલાઈકા અરોરા
નિર્દેશક : અરબાજ ખાન
સંગીત : સાજિદ વાજિદ
કલાકાર : સલમાન ખાન, સોનાક્ષી સિન્હા, અરબાજ ખાન, પ્રકાશ રાજ, વિનોદ ખન્ના, કરીના કપૂર (આઈટમ નંબર) મલાઈકા અરોરા (આઈટમ નંબર)

રજૂઆત તારીખ : 21 ડિસેમ્બર 2012
P.R

દબંગ ફિલ્મની સફળતાએ સલમાન ખાનના કેરિયર ગ્રાફને સહારો જ નથી આપ્યો પણ તેના કેરિયરને ટોચ પર પણ પહોંચાડી દીધુ છે. વર્તમાન સમયમાં સલમાન જે ફિલ્મમાં કામ કરી રહ્યો છે તે ફિલ્મ આવકના નવા રેકોર્ડ બનાવી રહી છે. તેના કેસને વાર્તા, સ્ક્રીનપ્લે, એક્ટિંગનો કોઈ મતલબ નથી. તે તો બસ સલમાનને જોવા માટે જ આવે છે.
P.R

P.R

દબંગ 2માં લગભગ દબંગવાળી જ ટીમ છે. બે મહત્વપૂર્ણ પરિવર્તન થયા છે. વિલનના રૂપમાં હવે પ્રકાશ રાજ જોવા મળશે. જેના અભિનયને આપણે વોંટેડ અને સિંઘમ જેવી ફિલ્મોમાં જોઈ ચૂક્યા છે. નિર્દેશનનો ભાર અરબાજ ખાનન ખભા પર છે.
P.R

P.R

દબંગનુ નિર્દેશન અભિનવ કશ્યપે કર્યુ હતુ, પણ દબંગ 2ને લઈને તેની ખાન બ્રધર્સ સાથે બોલાચાલી થઈ ગઈ અને નિર્દેશનની જવાબદારી અરબાજે સાચવી લીધી. સલમાન છે તો અરબાજને વધુ ચિંતા કરવા જેવુ છે જ નહી.
P.R

P.R

દબંગ 2માં એક વાર ફરી ચુલબુલ પાંડે (સલમાન ખાન) ચુલબુલી હરકત કરતો જોવા મળશે. વાર્તાને ત્યાંથી જ આગળ વધારવામાં આવશે જ્યાથી દબંગ પુરી થઈ હતી. રજ્જો(સોનાક્ષી સિન્હા) અને માખન(અરબાજ ખાન)ની સ્ટોરી આગળ વધશે.
P.R

P.R

ચુલબુલ એક વાર ફરી ફિલ્મની સ્ટોરીનું કેન્દ્ર રહેશે. આ વખતે ગામડું નહી પણ એક શાનદાર શહેર જોવા મળશે. કારણ કે ચુલબુલની ટ્રાંસફર શહેરમાં થઈ ગઈ છે. સ્થાન ભલે બદલાય ગયુ હોય પણ ચુલબુલના મિજાજમાં એ જ દેશી અંદાજ જોવા મળશે. આ વખતે શહેરમાં ચુલબુલની ટક્કર એક દમદાર વિલન સાથે થશે.
P.R

વેબદુનિયા પર વાંચો

વધુ જુઓ..

જરૂર વાંચો

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

વધુ જુઓ..

નવીનતમ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Show comments