Webdunia - Bharat's app for daily news and videos

Install App

એસિડ ફેક્ટરી

Webdunia
IFM
બેનર : વ્હોટ્સ ફીધર ફિલ્મ્સ, મુંબઈ મંત્ ર
નિર્માતા : સંજય ગુપ્તા
નિર્દેશક : સુપર્ણ વર્મા
સંગીત : શમીર ટંડન, માનસી સ્કોટ, ગૌરવ દાસગુપ્તા, બપ્પા લાહિરી, રંજીત બારોટ
કલાકાર : ફરદીન ખાન, દિયા મિર્જા, ઈરફાન ખાન, મનોજ વાજપેયી, ડિનો મોરિયા, આફતાબ શિવદાસાની, ડૈની.

નિર્માતા-નિર્દેશક સંજય ગુપ્તા એક્શન અને સ્ટાઈલિશ ફિલ્મ બનાવવા માટે જાણીતા છે. તેમની નવી ફિલ્મ 'એસિડ ફેક્ટરી'નું જો કે તેમણે નિર્દેશન નથી કર્યુ, પરંતુ તેમની છાપ ફિલ્મ પર જોવા મળી રહી છે. આ ફિલ્મની વાર્તા સ્મરણશક્તિ પર આધારિત છે.

IFM
સ્મરણશક્તિ જ આપણી ભાવનાઓનો સ્ત્રોત છે. ગુન્હાનો પણ આ સ્ત્રોત છે. વિચાર કરી જુઓ કે એક ખૂની એ સવારે કેવો અનુભવ કરશે જે દિવસે તેની સ્મરણશક્તિ જતી રહેશે. શુ એ અપરાધ કરતો રહેશે ? કે પછી એક માસુમ વ્યક્તિની સ્મરણશક્તિ જતી રહે અને તેને બતાવવામાં આવે કે એ એક ખૂની છે, તો શુ એ એવો જ વ્યવ્હાર કરશે ? સ્મરણશક્તિ જતી રહેવાથી વ્યક્તિત્વ બદલી શકે છે.

' એસિડ ફેક્ટરી' એ લોકોની વાર્તા છે, જેમની સ્મરણશક્તિ તેમની પાસેથી છિનવી લેવાઈ છે. તેમને એવુ લાગી રહ્યુ છે કે જાણે તેઓ લાંબી ઉંધ પછી જાગ્યા હોય. તેઓ પોતાની વાસ્તવિક્તાને શોધી રહ્યા છે, જે ફક્ત તેમના મગજની ઉપજ છે.

19 મે નું રાશિફળ - આજે શનિ અમાવસ્યાના દિવસે આ રાશિના જાતકોનું નસીબ ચમકશે

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

Show comments