Webdunia - Bharat's app for daily news and videos

Install App

મધર્સ ડે પર બસ આટલુ કરો

Webdunia
N.D
મે મહિનાના બીજા રવિવારે 'મધર્સ ડે' ઉજવવામાં આવે છે. આ વખતે 10 મે ના રોજ મધર્સ ડે આવશે. આમ તો આપણે માં માટે એક દિવસ માટે કંઈક કરીએ એનાથી કશુ નથી થતુ. પરંતુ જેમ વર્ષમાં એક જ દિવસ જન્મદિવસ આવે છે અને આપણને એ દિવસે શુભેચ્છાઓ મળે તો કેટલુ સારુ લાગે છે, તો પ્રયત્ન કરો કે 'મધર્સ ડે' પર માં માટે કંઈક કરશો તો મમ્મીને કેટલો આનંદ થશે. બહુ નાના-નાના કામ છે જેને કરવાથી માંને ખૂબ સારુ લાગશે. જોઈએ તો ઘરના અન્ય સભ્યો કે પપ્પાની મદદ લો. આવો જોઈએ કે એવા કયા કામ છે જેને કરવાથી માં ને આ વાતનુ દિવસ પર સારુ લાગે.

N.D
- સવારે જો પાણી આવવાનુ હોય તો મમ્મીને પાણી ભરવામાં મદદ કરો.
- જમવાનુ બનાવવામાં માંની મદદ કરો, જેટલુ બની શકે એટલી.
- ઘરમાં કચરા-પોતુ કરવાની જવાબદારી આજના દિવસે તમારી પર લઈ લો.
- તમારા મિત્રોની સાથે મળીને મમ્મીને ફૂલ ભેટ આપો, અને મિત્રોની ઘરે જઈને તેમને ફૂલ ભેટ કરો.
- આજે પપ્પાની સાથે માંની મનપસંદની કોઈ વસ્તુ બજારથી લઈને તેમને આપો.
- સાંજનુ જમણવાર મમ્મીની પસંદગીનુ બનાવો
- જૂનો આલબમ કાઢીને મમ્મી સાથે થોડીવાર બેસો
- સાંજે મમ્મીની પસંદગીની કોઈ ફિલ્મ બધા સાથે મળીને જુઓ.
- બની શકે સાંજે તેમને ક્યાંક ફરવા લઈ જાવ
- મમ્મીની કોઈ બહેનપણીને ફોન કરો અને તેમની વાત તમારી નાની (મમ્મીની મમ્મી) સાથે કરાવો.

મમ્મી આખો વર્ષ તમારી ખુશીનો ખ્યાલ રાખે છે. આ એક દિવસ તમે તેમને ખુશ કરીને જુ. તમને જરૂર મમ્મી કરતા વધુ ખુશી મળશે. આ સિવાય તમારા મનથી કંઈક કરી શકો તો વધુ સારું. ખુશીનો આ બૂમરેંગ ચલાવો તો ...

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

આ તેલના ઉપયોગથી નસોમાં જમા થવા માંડે છે બેડ કોલેસ્ટ્રોલ, વધી જાય છે દિલની બીમારીની શક્યતા

ગધેડો અને ધોબી

ચતુરંગા દંડાસન આપે છે પીઠના દુખાવામાં ઝડપી રાહત, જાણો કેવી રીતે કરવું

ઉનાડામા બાળકોને પીવડાવો આ ચાર પ્રકારાના ડ્રિંક્સ

Morning Breakfast- સોજીના ચીલા

Show comments