Webdunia - Bharat's app for daily news and videos

Install App

આવી હોય છે માતા

Webdunia
- ઘેરો લેવા મારો જ્યારે પણ મુસીબતો આવી ગઈ
ઢાલ બનીને રક્ષા કરવા ત્યારે ત્યારે માઁ મારી સામે આવી ગઈ

- હુ હેરાન થઈ જાઉ છુ, માતાના ચેહરાની એ ચમકને જોઈને, જ્યારે પણ તેની સામે જઉ છુ. હુ તેની દુનિયા છુ.. સાચે જ માતા હોવાનો મતલબ છે પોતાના દિલને પોતાની આંખો સામે જોઈ શકવુ.

- એક મા ક્યારેય ફક્ત પોતાની માટે નથી વિચારતી, આવુ ફક્ત એક મા જ કરી શકે છે.

- જો તમે પહેલીવાર સફળ નથી થયા તો ચિંતા ન કરશો, બીજીવાર તમારી માતાએ બતાવેલ રસ્તા પર ચાલીને જુઓ.

- એ સાથે ભલે ન લઈ જાય પણ માઁ ક્યારેય બાળકોને ઘરે એકલા છોડીને નથી જતી

- એક બાળકીને પૂછ્યુ, તારુ ઘર ક્યા છે ? તેણે જવાબ આપ્યો જ્યા મમ્મી રહે છે.

- જીંદગીની બધી સુંદર વસ્તુઓ તમને એક કે અનેકવાર મળી શકે છે જેવી કે ગુલાબ, ઈન્દ્રધનુષ, તારા, સૂરજનુ ડુંબવુ પરંતુ એક જ એવી સુંદર વસ્તુ છે જે ફક્ત એક જ વાર મળી શકે છે એ છે મા.

- બાળકના કામમાં હંમેશા મા ની પ્રાર્થના ગૂંજે છે, માતા દરેક ક્ષણે બાળકની સાથે જ રહે છે.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments