Webdunia - Bharat's app for daily news and videos

Install App

ડ્રાય ફ્રૂટ કેક

Webdunia
W.D
સામગ્ર ી - 100 ગ્રામ મેંદો, 25 ગ્રામ ઘી, 50 ગ્રામ દળેલી ખાંડ, 1/2 ચમચી સોડા, 1/2 ચમચી બેકિંગ પાવડર, ચપટી સાઈટ્રિક એસિડ, 50 ગ્રામ કાપેલા ડ્રાય ફ્રૂટ્સ (કાજુ, કિશમિશ, બદામ વગેરે), 2 ટીપા વેનીલા એસેંસ, 100 ગ્રામ દૂધ.

વિધિ - મેદો, બેકિંગ પાવડર અને મીઠા સોડાને મેદાની ચારણીથી બે વાર ચાળો. ઘી અને ખાંડને એક વાડકીમાં હલકા થવા સુધી ફેટી લો. હવે તેમા દૂધ અને મેદાને ધીરે ધીરે હાથથી ચલાવો. સૂકોમેવો અને એસેંસ નાખીને સારી રીતે ચલાવો.

જ્યારે બિલકુલ એકસાર થઈ જાય ત્યારે ઓવનમાં બેક થવા મૂકી દિ. 20-25 મિનિટ પછી ચોખ્ખુ ચપ્પુ નાખીને જુઓ. જો તેના પર કેક ન ચોટે તો સમજો કે કેકે તૈયાર છે. આઈસિંગ કરીને સર્વ કરો.

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

Show comments