rashifal-2026

શિવલિંગ પર આ 8 વસ્તુઓ નહી ચઢાવવી જોઈએ ...

Webdunia
બુધવાર, 3 માર્ચ 2021 (17:45 IST)
શિવરાત્રી પર  શિવજીની પૂજા કરવાથીએ ખુશ થઈ જાય છે અને તેની પૂજા કરતા ભક્તોના બધા દુખ દૂર થઈ જાય છે. પણ કેટલાક કામ એવા પણ છે જેને કરવાથી ભગવાન શિવજી ગુસ્સા થાય છે. આજે અમે તમને એવા જ કેટલાક ખાસ જાણકારી, 
 
શિવરાત્રી પર શિવપૂજામાં કેટલીક ખાસ વાતોનો ધ્યાન રાખવું જોઈએ. 
 
ભગવાન શિવ પર ભૂલીને પણ શિવલિંગ પર હળદર નહી ચઢાવી જોઈએ. કહેવાય છે કે હળદરનો ઉપયોગ માત્ર માતા પાર્વતી પર કરાય છે. 
શિવરાત્રીના દિવસે રીંગણા ખાવું પણ અશુભ ગણાય છે. કારણકે રીંગણાને શાસ્ત્રોમાં અશુભ ગણાય છે. 
શિવરાત્રીના દિવસે ડુંગળી, માંસ, શરાબ અને લસણનું સેવન નહી કરવું જોઈએ. શ્રાવણના મહીનામાં આ બધી વસ્તુઓને ખાન-પાન પર પાપ ગણાય છે. 
શ્રાવણના મહીનામાં સવારે જલ્દી ઉઠી જવું જોઈએ. આ મહીનામાં જલ્દી ઉઠવું આરોગ્ય માટે સારું ગણાય છે. શ્રાવણના મહીનામાં શરીર પર તેલ નહી લગાવું જોઈએ. ન  તો 
આ દિવસે  કાંસાના વાસણમં ખાવું ન ખાવું જોઈએ. 
શાસ્ત્રોમાં  કહ્યું છે કે શ્રાવણન મહીનામાં દૂધનો સેવન નહી કરવું જોઈએ. કારણકે આ મહીનામાં દૂધનો સેવન આરોગ્ય માટે સારું નહી ગણાય છે. 
પણ આ મહીનામાં શિવલિંગ પર દૂધ ચઢાવવું શુભ ગણાય છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Garbh sanskar- ગર્ભ સંસ્કાર એટલે શું

અમૃત સમાન છે લસણનું પાણી, રોજ સવારે કરો તેનું સેવન પછી જુઓ કમાલનાં ફાયદા

Birthday wishes for Daughter- જન્મદિવસ ની શુભકામના દીકરી માટે

શું તમારી ગરદન પર કાળી ગંદકી છે? તેને તરત જ સાફ કરવા માટે આ ટિપ્સનો ઉપયોગ કરો... પાર્લરમાં જવાની જરૂર નથી

શુગરને તરત જ કંટ્રોલ કરવા માટે શું ખાવું જોઈએ ?ડાયાબીટીસ નાં પેશન્ટ્સ માટે વરદાનથી કામ નથી આ સુપરફૂડસ

વધુ જુઓ..

નવીનતમ

Garbh sanskar- ગર્ભ સંસ્કાર એટલે શું

Aaj nu panchang- આજનુ પંચાગ - 30 માર્ચ

Somwar Upay: અનંત ત્રયોદશી અને પ્રદોષ વ્રતનાં શુભ સંયોગમાં કરો આ ઉપાય, ધન ધાન્યથી ભરેલા રહેશે ભંડાર

Hanumanji bhog- હનુમાનજીને પ્રિય પ્રસાદ અને ચઢાવવાના નિયમો

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa

આગળનો લેખ
Show comments