Festival Posters

તમારા નસીબનો સિક્કો જો ચાલી ન રહ્યો હોય તો આ નાના-નાના પાન તમને અપાવશે મોટા-મોટા લાભ

Webdunia
શનિવાર, 27 ફેબ્રુઆરી 2016 (16:21 IST)
ભારતીય ધર્મ અને જ્યોતિષશાસ્ત્ર મુજબ ભગવાન શંકર પોતાના સાક્ષાત રૂપમાં સંપૂર્ણ બ્રહ્મમા હોવાનુ એકમાત્ર કારણ છે.  પોતાના નિરાકાર રૂપમાં વેદોએ તેમને જ બ્રહ્મ પરમેશ્વર કર્યા છે.  . પોતાના સાકાર રૂપમાં આ ભોલે ભંડારી બનીને પોતાના ભક્તોના  દુ:ખ, દરિદ્રતા અને દુર્ભાગ્યને હરી લે છે. ત્યારે જ તો લોકો હર હર મહાદેવ કહીને જયકારો બોલાવે છે. સંપૂર્ણ બ્રહ્મને હરવાનુ કામ તેમનુ જ છે. મહેશ્વર બનીને મૃત્યુને હરે છે. ભંડારી બનીને લોકોના ભંડાર ભરે છે અને આશુતોષ બનીને લોકોને દુ:ખ અને પીડાઓ હરે છે.  અહી એકમાત્ર એવા ભગવાન છે જે સૌથી જટિલ થઈને સર્વાધિક સરલ પણ છે. માત્ર જળ, કાંટા અને પાન ચઢાવીને જ અહી ભક્તોની બધી મનોકામનાઓ પુરી કરી લે છે.   કેટલાક વિશેષ પાન ચઢાવીને તમે તમારા દુર્ભાગ્યને દૂર કરી શકો છો. 
 
- બિલી પત્ર ચઢાવીને બધી મનોકામનાઓ પુરી થાય છે. 
- પીપળના પાન ચઢાવવાથી શનિદોષ અને અવરોધોમાંથી મુક્તિ મળે છે. 
- વડના પાન ચઢાવવાથી જીવની રક્ષા થાય છે અને દુર્ઘટનાઓથી રક્ષા થાય છે. 
- આસોપાલવના પાન ચઢાવવાથી યશ વધે છે અને સંતાન સાથે સંબંધિત અવરોધો નષ્ટ થાય છે. 
- કેરીના પાન ચઢાવવાથી અપાર ધન-સંપત્તિ પ્રાપ્ત થાય છે. 
- આંકડાના પાન ચઢાવવાથી માનસિક વિકાર દૂર થાય છે. 
- દાડમના પાન ચઢાવવાથી દુ:ખ દરિદ્રતા દૂર થાય છે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

New Year Born Baby Names: નવા વર્ષે જન્મેલા બાળક માટે આ છે સૌથી સુંદર નામ, અહી જાણો તેનો મતલબ

Tips And Tricks: ભટુરે ફુગ્ગાની જેમ ફૂલી જશે, લોટ ગૂંથતી વખતે ફક્ત આ 2 કામ કરો

Nimesulide Ban: હવે નહી મળે 100 mg વાળી આ પેન કિલર, તાવ અને દુ:ખાવાની આ દવાઓ પર સરકારે લગાવ્યો બેન

ભારત પહેલાં 29 દેશો નવા વર્ષની ઉજવણી કેવી રીતે કરશે? તેની પાછળનું કારણ જાણો.

New Year માં દિલ ને બનાવો મજબૂત, આ 5 આદતોને બનાવી લો જીદગીનો ભાગ, હાર્ટ અટેકનો ખતરો ઓછો થશે

વધુ જુઓ..

નવીનતમ

2026 ના વ્રત તહેવાર - 2026 માં ક્યારે આવશે હોળી-નવરાત્રી-દિવાળી ?

Happy New Year Quotes 2026: આ દિલને સ્પર્શી લેનારા મેસેજ અને શાયરી દ્વારા મિત્રો અને સંબંધીઓને કહો હેપી ન્યુ ઈયર 2026

Griha Pravesh Muhurat in 2026: નવા વર્ષમાં ગૃહપ્રવેશ માટે શું રહશે શુભ મુહૂર્ત ? જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીની જાણીલો તારીખ

Paush Putrada Ekadashi 2025: પુત્રદા એકાદશી ક્યારે છે? જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને તેનું મહત્વ

New Year 2026: આ મંત્રો સાથે કરો નવા વર્ષની શરૂઆત, દેવી-દેવતાઓના આખું વર્ષ મળશે આશિર્વાદ

Show comments