rashifal-2026

જો તમે પણ પત્ની સાથે ચોંટીને સૂવો છો તો આ ખબર જરૂર વાંચવી

Webdunia
મંગળવાર, 18 સપ્ટેમ્બર 2018 (18:49 IST)
1. જે માણસને  ઉંઘ જલ્દી નહી આવે છે કે પછી ઉંઘ આવ્યાના થોડીવાર પછી આંખ ખુલી જાય છે. તેમની આ ટેવ વાઈફની સાથે સૂવાથી બદલી જાય છે. કારણકે જે  વાઈફની સાથે ચોંટીને સૂએ છે એ જલ્દી અને લાંબા સમય સુધી ઉંઘ લે છે. 
2. જે લોકો વાઈફની સાથે ચોંટીને સૂએ છે. એ લોકોને ટેશનથી મુક્તિ મળે છે. એ તેમની વાઈફની સાથે તનાવ ફ્રી થઈ આરામની ઉંઘ લે છે. સાથે જ દિવસભરની બધી થાક પણ ભૂલી જાય છે. 

3. જે લોકો આવું કરે છે તેમના પરિણીતજીવન ખુશહાલ રહે છે. એ બીજા કરતા વધારે એકબીજાને સારી રીતે સમજી લે છે. સાથે જ એકબીજાના દિલની વાત પણ વગર બોલ્યા જ સમજી લે છે. 
4. જે લોકો આવું કરે છે એ પરિવાર અને ઑફિસમાં પણ હમેશા બધાથે મુસ્કુરાવીને મળે છે અને એવા લોકો કામમાં પણ બીજા માણસ કરતા વધારે સફળ અને લોકપ્રિય હોય છે.
 
webdunia gujarati ના  સરસ નવા Video જોવા માટે webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો .subscribe કરવા માટે લિંક પર જઈને subscribeનો લાલ બટન દબાવો અને  આભાર 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઘરમાં ડિઝિટલ લૉક અને લોખંડની જાળી બની મોત, ઈન્દોર પુગલિયા પરિવારના 8 સભ્યોના જીવતા બળી જવાથી મોત

Delhi Fire: બાળકોને પહેલા માળેથી ફેંક્યા, આગ અને ધુમાડાથી 9 લોકોના મોત, દિલ્હી અગ્નિકાંડની ભયાનક તસ્વીરો

'જગ લાડકી' જહાજ ભારત પહોંચ્યું, યુએઈથી હોર્મુઝ થઈને 80886 મેટ્રિક ટન ક્રૂડ ઓઈલ સુરક્ષિત રીતે લાવ્યું.

યોગી સરકારનો એક મોટો નિર્ણય, ઇંડાની હવે સમાપ્તિ તારીખ હોવી જરૂરી છે, જે 1 એપ્રિલથી અમલમાં

દક્ષિણ ગુજરાતના રસ્તાઓનો થશે કાયાકલ્પ: મુખ્યમંત્રીએ રૂ. 1185 કરોડનું પેકેજ કર્યું જાહેર

વધુ જુઓ..

ધર્મ

Chaitra Navratri 2026: ચૈત્ર નવરાત્રિમાં 9 દિવસ સુધી શુ ખાવુ જોઈએ અને શુ નહી ? જાણો નવરાત્રિ વ્રતના નિયમ

Chaitra Navratri Fasting Rules: ગરમીમાં નવરાત્રી વ્રત કેવી રીતે કરવુ ? શુ ખાવુ શુ નહી, જાણો 9 દિવસ શરીરને કેવી રીતે રાખશો ફીટ અને એનર્જેટિક

ઈદ ઉલ ફિતર - અલ્લાહ તરફથી રોજેદારોને ભેટ

Avti kal nu panchang - આવતીકાલનુ પંચાગ- 19 માર્ચ

Kunafa Barfi Recipe For Eid 2026- ઈદ માટે બનાવો સરળ કુનાફા બરફી

આગળનો લેખ
Show comments