Webdunia - Bharat's app for daily news and videos

Install App

Relationship tips -લવ લાઈફથી સંકળાયેલી 20 આશ્ચર્યજનક વાત

Webdunia
શુક્રવાર, 30 ડિસેમ્બર 2022 (12:26 IST)
સેક્સને લઈને સમયે-સમયે પર શોધ થતા જ રહે છે અને આ શોધમાં ખૂબ રોચક વાત ખબર પડી છે. અહીં અમે કેટલાક એવાજ રોચક વાત જણાવી રહ્યા છે. 
1. અઠવાડિયામાં બે કે ત્રણ વાત સંબધ કરનાર લોકોની રોગ પ્રતિરોધક ક્ષમતા વધી જાય છે. 
2. એક સર્વે પ્રમાણે 60 ટકા પુરૂષ ઈચ્છે છે કે સંબધ માટે મહિલા શરૂઆત કરે. 
3. એક ન્યૂજ એજંસીની રિપોર્ટ મુજબ 50 ટકા લોકો લગ્ન સુધી જ વર્જિન રહેવા ઈચ્છે છે. જ્યારે 39 ટકા લોકોનો વિચાર હતું કે લગ્ન બંધનમાં બંધ્યા પહેલા સંબધ  જેટલું થઈ શકે તેટલું આનંદ ઉપાડી લેવું જોઈએ. 
4. સંબધ સમયે હાર્ટ અટેકથી મરનાર પુરૂષોમાંથી 85 ટકા પુરૂષ એવા હોય છે જે તેમની પત્નીને દગો આપી રહ્યા હોય છે. 
5. જે લોકોને ઉંઘ આવવાની શિકાયત હોય તેના માટે સંબધ થી સારું કઈક પણ નહી હોઈ શકે, કારણકે સંબધ  પછી સારી ઉંઘ આવે છે રિસર્ચ પ્રમાણે આ ઉંઘવાળી બીજી દવાઓ કરતા 10 ગણુ વધારે કારગર હોય છે. 
6. આશરે માણસ તેમના આખું જીવનમાંથી આશરે બે અઠ્વાડિયે કિસ કરવામાં જ પસાર કરી નાખે છે. 
7. દરેક પુરૂષ દરેક સાત સેકંડમાંથી ઓછામાં ઓછા એક વાર સંબધ  વિશે જરૂર વિચારે છે. 
8. જાડાપણું ઓછું કરવા ઈચ્છો છો તો સૌથી સરળ અને સારું ઉપાય છે સેક્સનો આનંદ લેવું. કારણકે સંબધથી તેજીથી કેલોરી બર્ન હોય છે. 
9. 25 ટકા મહિલાઓ વિચારે છે કે પુરૂષ પૈસાથી સેક્સી બને છે. 
10. કેટલાક સિંહ દિવસમાં 50 વાર સંબધ કરે છે. 
11. શું તમે જાણો છો કે માણસ અને ડોલ્ફિન જ માત્ર એવા છે, જે આનંદ માટે સંબધ  કરે છે. 
12. સાંપના બે સંબધ  ઑર્ગેન હોય છે. 
13. ઉંદર દિવસમાં 20 વાર સુધી સંબધનો આનંદ ઉપાડી શકે છે. 
14. લેટેસ્ટ કંડોમની આશરે લાઈફ 2 વર્ષ હોય છે. 
15. વધારે સંબધ કરતા પુરૂષની દાઢી અપેક્ષાકૃત તેજીથી વધે છે. 
16. સંબધ  કરવાથી દર કલાકે 360 કેલોરી બર્ન હોય છે. 
17. 20 ટકા પુરૂષોને ઓરલ સંબધથી આનંદ આવે છે. જ્યારે 6 ટકા મહિલાઓને આ માત્ર ફોરપ્લેનો ભાગ લાગે છે. 
18. અમેરિકામાં 12-15 વર્ષના કિશોરમાં ઓરલ સંબધનો ચલન તેજીથી વધી રહ્યું છે અને મજેદાર વાત આ છે કે તે એને સેક્સુઅલ ક્રિયા નહી માનતા. 
19. રોમાંટિક ઉપન્યાસ ભણનારી મહિલા એવા ઉપન્યાસ ન ભણનારી મહિલાઓ કરતા સેક્સનો વધારે આનંદ ઉપાડી શકે છે. 
20. સંબધ પેનકિલરનો કામ તો કરે છે સાથે જ આ ત્રણ રીતે પણ ફાયદાકારી છે. 
- આ માહવારીના સમયે થતી પરેશાનીઓને ઓછું કરે છે. 
- માઈગ્રેનના દુખાવા થતા સંબધ કરવાથી તરત રાહત મળી જાય છે. 
- અઠવાડિયામાં બે વાર સેક્સ કરતા લોકોના શરીરમાં ઈમ્યૂનગ્લોબ્યૂલિન એ ની માત્રા વધારે હોય છે. જે શરદીથી શરીરની સુરક્ષા કરે છે. 

સંબંધિત સમાચાર

Happy Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Diabetes Care - ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોય તો આ આદતોને કહી દો બાય-બાય, શુગર લેવલ નહીં વધે.

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

સંચળ અને હિંગ એકસાથે ખાશો તો સુધરી જશે પાચનક્રિયા, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક

હાઈ કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડે છે ચિયા સીડ્સ, માત્ર 1 ગ્લાસ પાણીમાં પલાળો અને રોજ સવારે પીવો

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

આગળનો લેખ