Dharma Sangrah

સેક્સ લાઈફને સ્પાઈસી બનાવે છે સિલ્ક

Webdunia
P.R
સેક્સમાં સક્રિયતા કે ઉદાસીનતા માટે ઘણા કારણો જવાબદાર હોય છે. દાખલા તરીકે બેડરૂમ અને બેડમાં રંગોના ઉપયોગથી પણ સેક્સ લાઈફને સ્પાઈસી બનાવી શકાય છે. તમે માનો કે ન માનો બેડ પર બિછાવવામાં આવતી ચાદર કે કવર્સ પણ તમારી સેક્સ લાઈફને પ્રભાવિત કરે છે.

એક સર્વે બતાવે છે કે બેડ પર ગયા પછી સેક્સને એ વાત પણ અસર કરે છે કે ચાદર કે પિલો કવર કયા કાપડનાં છે.

અભ્યાસ મુજબ સિલ્કથી બનેલ ચાદર કે બેડ્કવર્સનો ઉપયોગ કરીને સેક્સ લાઈફને વધુ રોમાંટિક બનાવી શકાય છે. સર્વેના મુજબ સિલ્કનો ઉપયોગ કરનારા અઠવાડિયામાં 4થી પણ વધુ વખત સેક્સનો આનંદ ઉઠાવી શકે છે.

એ જ રીતે કોટન અથવા સૂતરના કપડાંથી બનેલ ચાદર કે બેડકવર્સનો ઉપયોગ કરનારાઓનું સેક્સ જીવન એટલુ રોમાંચક નથી હોતુ. સૂતરાઉ કપડાનો ઉપયોગ કરનારા અઠવાડિયામાં 2.72 વાર જ સેક્સ કરે છે.

બેડ પર નાયલોન અને પોલિસ્ટર જેવા કુત્રિમ કપડાના બેડકવર અને ચાદરનો ઉપયોગ કરનારાઓમાં અઠવાડિયામાં સેક્સની ટકાવારી લગભગ 2.36 અથવા 2.33 રહે છે.

આ અભ્યાસ પર બ્રિટનના જાણીતા હોમ સ્ટાઈલ એક્સપર્ટ લારેંસ બોવનનુ કહેવુ છે કે આ વાત તો નક્કી છે કે ઝાંખા રંગો અને સાધારણ કપડાંથી બનેલ પડદાં અને બેડકવર્સથી તમારુ ઘર તો નીરસ લાગશે જ સાથે જ તમારી સેક્સ લાઈફ પણ નીરસ બની શકે છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

મધ્યપ્રદેશમાં ચોંકાવનારી ઘટના: ટ્રેનના અડફેટે આવતા ગાય કચડાઈ, પેટમાં જીવતો વાછરડું...

બીટેક પાસ પુત્રએ પોતાના માતા-પિતાની સિલબટ્ટાથી કરી હત્યા, પછી કોથળામાં ભરીને નદીમાં ફેંક્યા

Bangladesh Violence Live: હિંસક ભીડે સીનિયર પત્રકારને માર માર્યો, અવામી લીગની ઓફિસ પર ચાલ્યુ બુલડોઝર

'ભારતમાં મુસ્લિમ મહિલાઓ ખતરામાં છે...', સીએમ નીતિશે બળજબરીથી હિજાબ ઉતારવાના વિવાદમાં પાકિસ્તાન ઘૂસી ગયું

સ્પાઇસજેટની દિલ્હી-અમદાવાદ ફ્લાઇટ રદ; મુસાફરોએ હંગામો કર્યો; તેમની ચિંતાઓ વિશે જાણો

વધુ જુઓ..

ધર્મ

Margashirsha Amavasya 2025: આજે છે વર્ષની છેલ્લી અમાસ, જાણો સ્નાન-દાનનાં ઉપાય અને જરૂરી નિયમ

શ્રી લક્ષ્મી ચાલીસા

સંતોષી માતા વ્રત કથા/ santoshi mata vrat katha

વૈભવ લક્ષ્મી વ્રત કથા (વીડિયો)

Christmas tree- ક્રિસમસ ટ્રીને સજાવવા વપરાતી વસ્તુઓનુ છે અનોખુ મહત્વ, જાણો આ તહેવારની અનેક અનોખી અને રસપ્રદ પરંપરાઓ