Webdunia - Bharat's app for daily news and videos

Install App

આવી છોકરીઓને મેસેજ ન કરતા

Webdunia
ગુરુવાર, 28 જુલાઈ 2016 (12:50 IST)
જો તમે જલ્દીથી લગ્નના બંધમાં બંધાવવાનું વિચારી રહ્યા છો અને તમારા માટે છોકરી શોધી રહ્યા છો તો અમે તમને જણાવી દઇએ કે તમારે કેવી ટાઇપની છોકરીઓ સાથે લગ્ન કરવા જોઇએ નહીં. પરાયા પુરુષ સાથે સંબંધ બાંધનારી મહિલાઓનું ચારિત્ર્ય ખરાબ હોય છે અને તે પીઠ પાછળ પોતાના પતિને દગો આપે છે. એટલા માટે જો એવી સ્ત્રી ગમે તેયલી સુંદર કેમ ના હોય, તેની સાથે લગ્ન કરવા જોઇએ નહીં.

અશિષ્ટ અને ઝઘડાળુ હોવા છતા જો કોઇ કન્યા સુંદર છે. તો પણ તેની સાથે લગ્ન કરવા જોઇએ નહીં. કારણ કે એવી છોકરીઓ તેમના પતિને ડરાવીને રાખે છે અને તેમની સાથે મનગમતું કામ કરાવે છે.  ખરાબ બોલનારી સ્ત્રીનો સ્વભાવ ખરાબ જ હોય છે. એવી સ્ત્રીના કારણે ઘરનો માહોલ હંમેશા નેગેટિવ જ રહે છે, જેના કારણે હંમેશા અશાંતિનો માહોલ રહે છે.

જો મહિલા ખોટું બોલતી હોય તો તે તેના પતિને દગો આપી શકે છે અને પરિવારને પણ તોડી શકે છે.
આજકાલ ઘણા પુરુષો એવું વિચારે છે જો છોકરી દેખાવમાં સુંદર હશે તે હંમેશા તેને ખુશ રાખશે. પરંતુ એવું હોતું નથી. છોકરી બહારથી સુંદર હોય પરંતુ જરૂરી નથી કે તેનામાં બુદ્ધિ હોય જ.

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

આગળનો લેખ
Show comments