Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભાજપે માની હાર

વેબ દુનિયા
શનિવાર, 16 મે 2009 (12:38 IST)
15 મી લોકસભાની ચૂંટણીના પરિણામો જાહેર થઇ રહ્યા છે એમાં ભાજપના નેતૃત્વવાળું એનડીએ ગઠબંધન ક્યાંય પાછળ દેખાઇ રહ્યું છે ત્યારે ભાજપના અધ્યક્ષ રાજનાથસિંહે ભાજપની હાર કબુલી છે.

તેમણે કહ્યું હતું કે, આવા પરિણામની અમને અપેક્ષા ન હતી. ધારણા કરતાં વિપરીત પરિણામ આવ્યા છે. તમામ પરિણામ આવી ગયા બાદ આ મામલે કમીક્ષા કરવામા આવશે અને આમ કેમ થયું એ અંગે ગંભીરતાથી વિચારાશે.

અડવાણી અંગે પુછાયેલા સવાલ અંગે તેમણે કહ્યું હતું કે, અડવાણી અમારા નેતા હતા, છે અને રહેશે.
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

Kids Story- ઈમાનદરીની તાકાત

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

Show comments