Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઝારખંડ ભાજપને ફળ્યું

ભાષા
રવિવાર, 17 મે 2009 (14:38 IST)
N.D
ઝારખંડમાં ભારતીય જનતા પાર્ટીએ આજે લોકસભાની 14 બેઠકો પર જીત મેળવી છે જ્યારે ઝામુમા બે બેઠકો જીતવામાં સફળ રહ્યું છે.

સોરેનની મહેનત ફરી એકવાર રંગ લાવી છે. તેઓ જામતાડા વિધાનસભા પેટા ચૂંટણીમાં પણ જીતવામાં સફળ રહ્યા હતા. ગત ચૂંટણીમાં છ બેઠકો જીતનાર કોંગ્રેસ આ વખતે માત્ર એક જ બેઠક જીતી શકી છે. કેન્દ્રિય મંત્રી સુબોધકાંત સહાય એમના એક માત્ર જીતનાર ઉમેદવાર છે જેમણે ભાજપના રામ ટહેલ ચૌધરીને રાંચી લોકસભા બેઠક પરથી 13280 મતોથી પરાજય આપ્યો છે.

ઝારખંડ વિકાસ મોર્ચો પ્રજાતાંત્રિક પ્રત્યાશી અને પૂર્વ મુખ્યમંત્રી બાબૂલાલ મરાંડી પોતાની પાર્ટીના એકમાત્ર વિજેતા રહ્યા છે જેમણે ભાકપાના ઉમેદવાર રાજકુમાર યાદવને 48520 મતોથી હાર આપી હતી.

પૂર્વ મુખ્યમંત્રી મધુ કોડા અને પૂર્વા વિધાનસભા અધ્યક્ષ ઇંદરસિંહ નામધારીએ અપક્ષ ઉમેદવારોના રૂપમાં જીત નોંધાવી છે અને રાજ્યની રાજનીતિમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવાનો સંકેત આપ્યો છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ભારતીય સૈનિકો દુર્વ્યવહારના આરોપો થયા હોવાના અહેવાલ

Maha Kumbh 2025- મહાકુંભ ક્યારથી યોજાઈ રહ્યો છે? જાણો શું છે શાહી સ્થળની તારીખો અને મહત્વ

Adani Group Shares : ગૌતમ અદાણીનુ જોરદાર કમબેક, 1 ને છોડીને ગ્રુપના બધા શેરમાં તેજી, રોકાણકારોએ શરૂ કરી ખરીદી

Amazon કર્મચારીનુ લગ્નના મંચ પર હાર્ટ અટેકથી થયુ મોત, દુલ્હા-દુલ્હનને ગિફ્ટ આપવા ગયો હતો સ્ટેજ પર - Video

ઉદયપુરમાં 5 લોકોના મોત, ડ્રાઈવરની બેદરકારીના કારણે કાર અકસ્માતનો ભોગ બન્યો

Show comments