Webdunia - Bharat's app for daily news and videos

Install App

જુતા ખાનાર નેતા જંગ જીત્યા !

ભાષા
રવિવાર, 17 મે 2009 (16:40 IST)
P.R
આ ચૂંટણી પ્રચારમાં નેતાઓ ઉપર જુતા ફેંકવાનો નવો ટ્રેન્ડ શરૂ થયો હતો. પરંતુ અહીં ચોંકાવનારી વાત એ બહાર આવી છે કે, જે જે નેતાઓ સામે જુતા ફેંકાયા હતા એ તમામ વિજયી બન્યા છે.

કેન્દ્રિય ગૃહમંત્રી પી ચિદંબરમ ભાજપા નેતા લાલકૃષ્ણ અડવાણી અને ઉદ્યોગપતિ નવિન જિન્દાલ તથા પ્રધાનમંત્રી મનમોહનસિંઘ સહિત તમામનો ચૂંટણી જંગમાં વિજય થયો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આ તમામ નેતાઓ સામે ચૂંટણી સભા કે રેલી દરમિયાન જુતા, ચંપલ ફેંકાયા હતા.

કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદીયુરપ્પા સામે ગત મહિને હાસનમાં એક ચૂંટણી સભા દરમિયાન ચંપલ ફેંકવામાં આવ્યું હતું. જેમના પુત્ર બી વાઇ રાઘવેન્દ્રની જીત થઇ છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Gujarati Jokes - મજેદાર જોક્સ

ગુજરાતી જોક્સ - 12 કલાકના મહેમાન છો

ગુજરાતી જોક્સ - શુભ રાત્રી હની....

ગુજરાતી જોક્સ - ભેંસનું બચ્ચું

ગુજરાતી જોક્સ -મારે શું કરવું

વધુ જુઓ..

નવીનતમ

Happy Rose Day Wishes - રોઝ ડે પર ગુલાબ સાથે આ સુંદર મેસેજ લખીને કહો હેપી રોઝ ડે

Kids Story- લાલ પરી

Rose Day Gift Ideas - રોઝ ડે પર, માત્ર ગુલાબથી ગુલદસ્તો જ નહીં, તમારા પાર્ટનરને આ અનોખી ભેટ આપો.

મગની દાળની વડી ઘરે કેવી રીતે બનાવવી

Valentine day 2025- રોઝ ડે થી હગ ડે સુધી આ દિવસથી પ્રેમનું અઠવાડિયું શરૂ થઈ રહ્યું છે...વેલેન્ટાઈન ડે સપ્તાહની યાદી

Show comments