Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોંગીના દિગ્ગજો હાર્યા

વેબ દુનિયા
શનિવાર, 16 મે 2009 (19:37 IST)
રાજ્યમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપને 2 બેઠકનો ફાયદો થયો છે જ્યારે કોંગીના ધુરધરોને પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો છે. બે કેન્દ્રિય મંત્રીઓ હાર્યા છે તો એક મંત્રીનું પરિણામ પેન્ડિંગ રખાયું છે. જેઓ પણ પ્રતિસ્પર્ધીથી પાછળ ચાલી રહ્યા છે.

રાજ્યની 26 બેઠકો પૈકી 25 બેઠકોના પરિણામ જાહેર થઇ ગયા છે જેમાં ભાજપને 15 તથા કોંગ્રેસને 10 બેઠકો મળી છે. જ્યારે ખેડાની બેઠકનું પરિણામ પેન્ડીંગ રખાયું છે. પંચમહાલની બેઠક ઉપરથી કેન્દ્રિય કાપડ મંત્રી શંકરસિંહ વાઘેલા તથા છોટા ઉદેપુરની બેઠક ઉપર કેન્દ્રિય રેલવે મંત્રી નારાણ રાઠવાનો પરાજય થયો છે. સાબરકાંઠાની બેઠક પરથી મધુસુદન મિસ્ત્રી તથા મહેસાણાની બેઠક પરથી જીવાભાઇ પટેલની હાર થઇ છે.

ભાજપે કઇ બેઠકો મેળવી
મહેસાણા, અમદાવાદ (પૂર્વ), વડોદરા, સુરત, અમદાવાદ (પ), જુનાગઢ, અમરેલી, પંચમહાલ, છોટા ઉદેપુર, ભરૂચ, નવસારી, કચ્છ, સાબરકાંઠા, ભાવનગર, ગાંધીનગર,

કોંગ્રેસે કઇ બેઠકો મેળવી
પોરબંદર, આણંદ, દાહોદ, વલસાડ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, રાજકોટ, બારડોલી, જામનગર, પાટણ

લેમન રાઇસ રેસીપી

Bhagvat Geeta quotes - ગીતા સુવિચાર ગુજરાતી

ફ્રીઝના પાણીથી કરશો ચેહરા સાફ નહી થશે આ સ્કિન પ્રોબ્લેમ

આ રીતે બનાવો રાજસ્થાનની ફેમસ દાળ બાટી

શું તમારા પગમાં પણ સોજો આવે છે તો સાવધાન આ રોગોનું જોખમ હોઈ શકે, તરત જ ધ્યાન આપો

રણબીર કપૂરની એનિમલથી આગળ નીકળી લાપતા લેડીઝ, 900 કરોડી ફિલ્મને આ મામલે પાછળ ઘકેલી

શાહરૂખખાનને લૂ લાગવાથી ડીહાઇડ્રેશન થતા અમદાવાદની KD હોસ્પિટલમાં દાખલ કરાયા

ગુજરાતી જોક્સ- મજેદાર જોકસ જ જોક્સ

Pahle bharat Ghumo- Goa જાણો ગોવામાં 5 દિવસના હનીમૂન માટે કેટલો ખર્ચ થશે

Katrina Kaif Pregnant - જલ્દી જ માતા બનવાની છે કટરીના કેફ, લંડનથી વાયરલ થયો વીડિયો, ત્યા જ થઈ શકે છે ડિલીવરી

Show comments