Webdunia - Bharat's app for daily news and videos

Install App

પશ્ચિમબંગાળમાં હિંસા, 1નું મોત

ભાષા
ગુરુવાર, 7 મે 2009 (11:07 IST)
પંશ્ચિમ બંગાળના નંદીગ્રામ ખાતે બે દળો વચ્ચે ઝડપ થવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. જેમાં સીપીએમ અને ટીએમસીના કાર્યકરો વચ્ચે ઝડપ થઈ હતી. જેમાં એક કાર્યકર્તાનું મોત થયુ છે અને એક ગંભીરરીતે ઘાયલ છે.

ચૂંટણીના ચોથા ચરણમાં આઠ રાજ્યોની 85 લોકસભા સીટો પર ગુરૂવારે સવાર કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મતદાન શરૂ થઈ ગયુ. ત્યાં પંશ્ચિમ બંગાળના નંદીગ્રામમાં કાર્યકર્તાઓ વચ્ચે થયેલી ઝડપના સમાચાર પ્રાપ્ત છે. જોકે તેનાથી મતદાનની પ્રક્રિયામાં કોઈ અસર પડી નથી.

આ Good Manners બાળકોને અત્યારેથી શીખડાવશો તો જીવનભર રહેશે નમ્ર

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

Rajiv Gandhi- કેવી રીતે ખબર પડી કે રાજીવ ગાંધીની હત્યા એક મહિલા દ્વારા કરવામાં આવી હતી

International Tea Day 2024- આંતરરાષ્ટ્રીય ચા દિવસનું ઇતિહાસ, મહત્વ અને ભારતમાં ઉપલબ્ધ પ્રખ્યાત ચા

આ તેલના ઉપયોગથી નસોમાં જમા થવા માંડે છે બેડ કોલેસ્ટ્રોલ, વધી જાય છે દિલની બીમારીની શક્યતા

Baby Bump છુપાવીને વોટ આપવા આવી દીપિકા પાદુકોણ, પતિ રણવીર સિંહ તેનો હાથ પકડીને ભીડથી બચાવતા જોવા મળ્યા

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Show comments