Webdunia - Bharat's app for daily news and videos

Install App

ટાઈટલરે ઉમેદવારી પાછી ખેંચી

ભાષા
ગુરુવાર, 9 એપ્રિલ 2009 (18:42 IST)
1984 માં શીખ વિરોધી તોફાનોમાં આરોપી અને સીબીઆઈની ભલામણ બાદ કોર્ટે જેને નિર્દોષ છોડ્યા છે, તે દિલ્હી ઉત્તર પૂર્વનાં ઉમેદવાર જગદીશ ટાઈટલરે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે.

પત્રકાર પરિષદને સંબોધિત કરતાં ટાઈટલરે જણાવ્યું હતું કે મીડિયાએ આ કેસને બરાબર સમજ્યો જ નથી. કોર્ટે મને 1999માં જ ક્લીનચીટ આપી દીધી હતી. પણ મારી સામે આવેલી અરજી બાદ સીબીઆઈએ ફરીથી તપાસ કરીને રીપોર્ટ કોર્ટને સોંપ્યો હતો. તેથી મને બીજી વખત કોર્ટ પણ ક્લીનચીટ આપી દીધી છે.

આ પ્રસંગે ટાઈટલરે કેટલાંક પુરાવાઓ પણ રજુ કર્યા હતા. તેમણે પોતાનો પક્ષ રાખવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ ટાઈટલરે પોતાનું ઉમેદવારી પત્ર પાછુ ખેંચવાની જાહેરાત કરી હતી.

Happy Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Quick Recipe: 10 મિનિટમાં બની જશે બુંદીનું શાક, જાણો સરળ રીત

Show comments