Webdunia - Bharat's app for daily news and videos

Install App

Women Day 2018 - આ વર્ષે મહિલા દિવસની થીમ છે #PressForProgress

Webdunia
બુધવાર, 7 માર્ચ 2018 (11:49 IST)
મહિલા દિવસ મતલબ મહિલાઓની આર્થિક રાજનીતિક અને સામાજીક સફળતાઓનો ઉત્સવ મનાવવાનો દિવસ. આ વર્ષે આ 8 માર્ચ ગુરૂવારે ઉજવવામાં આવી રહ્યો છે. દર વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના દિવસે એક થીમ નક્કી કરવામાં આવે છે. આ વર્ષની થીમ છે #PressForProgress
 
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓની સમાનતા માટે અવાજ ઉઠાવવાનો છે. આ દિવસે એ મહિલાઓના કાર્યોને યાદ કરવામાં આવે છે જે મહિલાઓના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. આ થીમની જાહેરાત થતા જ સોશિયલ મીડિયા પર #PressForProgress ટ્રેંડ કરવા લાગ્યુ છે. આ થીમનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓને તેમના અધિકારો માટે પ્રોસ્તાહિત કરવાનુ છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ -મંત્રી ગામમાં

Somnath jyotirlinga temple- સોમનાથ મંદિર

ગુજરાતી જોક્સ - વેલેન્ટાઈન ડે

ગુજરાતી જોક્સ - હું મૂર્ખ છું.

ગુજરાતી જોક્સ - તું કેટલો મૂર્ખ છે

વધુ જુઓ..

નવીનતમ

How To Make Pizza Without Oven- ઓવન વગર પિઝા કેવી રીતે બનાવશો, જાણો આ 10 સરળ સ્ટેપ્સ

National Farmers Day - શા માટે ભારતમાં 23 ડિસેમ્બરે ખેડૂત દિવસ ઉજવવામાં આવે છે? જાણો કારણ

Christmas Gifts Ideas: 500 રૂ. ની અંદર તમારા પ્રિયજનોને ખાસ ભેટ આપો.

Christmas Outfit Ideas ઓફિસ ક્રિસમસ પાર્ટી માટે 5 બેસ્ટ આઉટફિટ

Chocolate Cupcakes થી ક્રિસમસને બનાવો ખાસ, જાણો રેસિપી

આગળનો લેખ
Show comments