Festival Posters

તુલસીનો છોડ અચાનક કરે છે નૃત્ય: Video

Webdunia
બુધવાર, 28 જૂન 2023 (14:32 IST)
Tulsi Plant Dance Video : આજકાલા સોશિયલ મીડિયા પર અજબ-ગજબ ટાઈપના વીડિયોજ વાયરલ થઈ રહ્યા છે અને થાય પણ ને આ સોશિયલ પ્લેટફાર્મ પર હમેશા વીડિયોઝના ભંડારા જે જોવા મળશે.

આ પ્લેટફાર્મ પર હમેશા એવા વીડિયો જોવા મળશે. જેને જોઈને તમને ખૂબ હેરાની થશે અને ક્યારેક આવા વિડીયો વાયરલ પણ થાય છે. જે રિયલ લાઈફમાં પણ સાચા હોય છે, પરંતુ આજના સોશિયલ મીડિયાના યુગમાં ઘણા ફેક વાયરલ વીડિયો પણ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ જાય છે. આવો જ એક વીડિયો આ દિવસોમાં ચર્ચાનો વિષય બન્યો છે. જેમાં તમે જોઈ શકો છો કે તુલસીનો છોડ પોતાની મેળે ડાન્સ કરતો જોવા મળે છે. આ વીડિયો ઈન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે  (Tulsi Dance Video). 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by सनातन सोच (@saffron_bearer_no_1)

/div>
વાયરલ વીડીયોમાં એક મોટા ઝાડની પાસે એક નાનો તુલસીનો છોડ લાગેલો છે. જે સંપૂર્ણપણે લીલા હોય છે. ત્યાં હાજર ઘણા લોકો તેનો વીડિયો રેકોર્ડ કરતા પણ જોવા મળે છે. જેનો અવાજ આ વીડિયોમાં સ્પષ્ટ સંભળાય છે. તુલસીનો છોડ પોતાની મેળે ગોળ ગોળ ફરતો જાય છે. તેને જોઈને આવુ લાગી રહ્યુ છે કે જેમ તે નૃત્ય કરી રહ્યો છે. લોકોએ આ પણ અંદાજ લગાવ્યો કે કદાચા કીડીઓ આ છોડને ફરાવી રહી છે. અને કોઈ કહે છે કે ના કીડિઓ આવુ નહી કરી શકશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

તમારા જીવનસાથી સાચું બોલી રહ્યા છે કે ખોટું, તે કેવી રીતે જાણી શકાય? આ ક્રિયાઓ સંકેતો આપે છે.

Valentine Jokes - વેલેંટાઈન જોક્સ

Rose Day 2026- રોઝ ડે પર તમારી ગર્લફ્રેન્ડને કેવી રીતે ઈમ્પ્રેસ કરવી

World Cancer Day 2026: તમને કેન્સર નો ખતરો છે કે નહિ, આ ચેક કરવા માટે કયો ટેસ્ટ કરાવશો ? આવો જાણીએ

Bhagvat Geeta Quotes Guajrati - ગીતા સુવિચાર ગુજરાતી

વધુ જુઓ..

નવીનતમ

Valentine Day jokes - વેલેંટાઈન સ્પેશ્યલ જોક્સ

Valentine Jokes - વેલેંટાઈન જોક્સ

ગુજરાતી જોક્સ - પત્ની એટલે શું?

ટીઝર પહેલા Dhurandhar 2 નુ પોસ્ટર થયુ જાહેર, Toxic ને ટક્કર આપવા માટે 5 ભાષાઓમાં થશે રિલીઝ

Border 2 Box Office Collection:સની દેઓલની ફિલ્મએ આ 10 વોર ફિલ્મના બધા રેકોર્ડ તોડ્યા

આગળનો લેખ
Show comments