Webdunia - Bharat's app for daily news and videos

Install App

Savitribai phule- સાવિત્રીબાઈ ફુલે ભારતની પ્રથમ મહિલા શિક્ષિકા જેના પર દલિત છોકરીઓને ભણાવતા પર પત્થર, કાદવ ફેંકાયા

Webdunia
મંગળવાર, 10 માર્ચ 2020 (14:13 IST)
Savitribai phule- ભારતની પ્રથમ મહિલા શિક્ષિકા જેના પર દલિત છોકરીઓને ભણાવતા પર પત્થર, કાદવ ફેંકાયા 
 
કવિયિત્રી અને ભારતની મહાન સમાજ સુધારક સાવિત્રીબાઈ ફુલેનો જન્મ મહારાષ્ટ્રમાં 3 જાન્યુઆરી 1831ના એક ખેડૂત પરિવારમાં થયું હતું. તેમના પિતાંપ નામ ખંડોજી નેવસે અને માતાનો નામ લક્ષ્મીબાઈ હતું. 
 
સાવિત્રીબાઈ ફુલે નો  લગ્ન સન 1840માં માત્ર 9 વર્ષની ઉમ્રમાં 12 વર્ષીય જ્યોતિરાવ ફુલેની સાથે થયું. જ્યોતિબા ખૂબ બુદ્ધિમાન હતા. તેણે મરાઠીમાં અભ્યસ કર્યુ. તે મહાન ક્રાંતિકારી, ભારતીય વિચારક, સમાજસેવી, લેખક અને દાર્શનિક હતા. 
 
સાવિત્રીબાઈ ફુલે અને તેમના પતિ જ્યોતિરાવા ફુલેએ વર્ષ 1848 માત્ર 9 વિદ્યાર્થીઓને લઈને એક શાળાની શરૂઆત કરી હતી. તેમની કોઈ સંતાન ન થઈ અને 
 
તેને એક બ્રાહ્મણ વિધવાના પુત્રને ગોદ લઈ લીધું. તેમના ફુલે પરિવારમાં તીખો વિરોધ થયુ તો દંપત્તિએ તેમના પરિવારથી સંબંધ સમાપ્ત કરી નાખ્યુ. 
 
મહિલા અધિકાર માટે સંઘર્ષ કરનારી સાવિત્રીબાઈએ વિધવાઓ માટે એક કેંદ્રની સ્થાપના કરી અને તેમના પુનર્વિવાહ માટે પ્રોત્સાહિત કર્યું. તેને અછૂતોના અધિકાર માટે સંઘર્ષ કર્યું. 
 
વર્ષ 1897મા પ્લેગ ફેલવાના સમયે તેને પુણેમાં તેમના પુત્રની સાથે મળીને એક હોસ્પીટલ ખોલ્યુ અને અસ્પૃશ્ય ગણાયાત લોકોની સારવાર કરી. પણ તે સમયે તે પોતે પ્લેગથી પીડિત થઈ ગઈ અને આ વર્ષ માર્ચમાં તેમનો નિધન થઈ ગયું. 
 
કવિયીત્રીના રૂપમાં સાવિત્રીબાઈ ફુલેએ 2 કાવ્ય ચોપડી લખી. કાવ્ય ફુલે, બાવનકશી સુબોધરત્નાકર. ફુલે દંપત્તિને મહિલા શિક્ષાના ક્ષેત્રમાં યોગદાન માટે 1852માં તત્કાલીન બ્રિટિષ સરકારએ સમ્માનિત પણ કર્યું. 
 
સાવિત્રીબાઈ ફુલેના સમ્માનમાં એક ડાક ટિકટ રજૂ કર્યું છે. તે આધુનિક શિક્ષા પ્રણાલીમાં પ્રથમ મહિલા અધ્યાપિકા હતી અને તેણે આધુનિક મરાઠી કવિતામાં અગુવા ગણાયું છે. તે સિવાય કેંદ્ર અને મહારાષ્ટ્ર સરકારે સાવિત્રીબાઈ ફુલેની સ્મૃતિમાં ઘણા પુરસ્કારની સ્થાપના કરી છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Video: 'ટિપ ટિપ બરસા' ગીત ગાતા જ બેકાબૂ થયા ઉદિત નારાયણ, સરેઆમ મહિલાને કરી Lip KISS! ટ્રોલ થયા તો આપી સફાઈ

ગુજરાતી જોક્સ - ગણિતમાં કેમ બોલતા નથી

ગુજરાતી જોક્સ - મોબાઈલ ફેંકી દો...

ગુજરાતી જોક્સ - કોંગ્રેસ પાર્ટીની ટિકિટ

ગુજરાતી જોક્સ - કેમ રડે છે?

વધુ જુઓ..

નવીનતમ

સંધિવા માઈગ્રેન અને માસિક ધર્મના દુખાવામા આદુ કરે છે પેઈનકિલરનું કામ, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

બાકી રહેલ દાળ ચીલા રેસીપી

Wedding Special: લગ્ન પહેલાની આ 6 વિધિ ખૂબ જ ખાસ છે, જાણો તેમના વિશે

એગ ફ્રાય રાઈસ

આગળનો લેખ
Show comments