Biodata Maker

Kailash darshan- ભારતમાંથી થશે કૈલાસના દર્શન

Webdunia
બુધવાર, 28 જૂન 2023 (15:38 IST)
Kailash Manasarovar darshan- કૈલાશ પર્વતને ખૂબ રહસ્યમયી ગણાય છે. ધાર્મિક માન્યતાઓના મુજબા તે ભોળેનાથનો વાસ સ્થળ ગણાયા છે. જે કારણે કૈલાશ પર્વતની યાત્રાનો ખાસ મહત્વ છે પણ કૈલાશા પર્વત હિમાલયના ઉત્તરી વિસ્તારા તિબ્બતમાં સ્થિત છે. 
જે કે ચીનની સીમાની અંદરા આવે છે. જે કારણે તેના દર્શન માટે પ્રવાસીઓને ચીના જવુ પડે છે. તેની સાથે માનસરોવર તળાવની મુલાકાત લેવા માટે ચીનથી પણ જવું પડે છે. પરંતુ હવે કૈલાસ પર્વત માત્ર ભારતમાંથી જ જોઈ શકાશે.
હવે કૈલાશા પર્વતના દર્શના માટે યાત્રીકોને ચીન પર નિર્ભર રહેવું પડશે નહીં. હવે કૈલાસ પર્વત ભારતની ભૂમિ પરથી જ જોઈ શકાય છે. કૈલાશ પર્વત હવે દેવભૂમિ ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લાની જૂની લિપિમાંથી જોઈ શકાય છે. જ્યારે કેટલાક સ્થાનિક લોકો અહીં ગયા તો તેમણે જોયું કે અહીંથી કૈલાસ પર્વત સરળતાથી જોઈ શકાય છે. 
 
કૈલાશના દર્શનોની સાથે જ માનસરોવરા યાત્રા માટે ભારતના યાતત્રીઓને ચીન પર નિર્ભર રહેવું પડે છે. ગયા ત્રણા વર્ષથી ચીનએ કૈલાશા પર્વતના દર્શન અને માનસરોવરની યાત્રા માટે પરવાનગી નથી આપી છે. જેના કારણે ત્રણ વર્ષથી કૈલાશા દર્શના અને માનસરોવરની પ્રવાસ બંધ છે. 

Edited By-Monica Sahu 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી નિબંધ - અટલ બિહારી વાજપેયી

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

Jingle Bell Song in Gujarati : ક્રિસમસ માટે નહોતું બનાવાયું 'જિંગલ બેલ્સ' ગીત, જાણો કેવી રીતે થયું આટલું ફેમસ, અને શું થાય છે તેનો મતલબ ?

મધમાં એક વસ્તુ મિક્સ કરીને ખાશો તો દૂર થઈ જશે ખાંસી-ગળાની ખરાશ, અને વજન ઘટાડવામાં પણ અસરકારક

Chocolate Cupcakes થી ક્રિસમસને બનાવો ખાસ, જાણો રેસિપી

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - નવી ગર્લફ્રેન્ડ

VIDEO: ઋત્વિક રોશનની જેમ કાકાના લગ્નમા નાચ્યા પુત્ર રેહાન-રિદાન, પિંકી બોલી - દાદી હોવાનુ ગર્વ છે

jokes ગુજરાતી જોક્સ - ગર્લફ્રેન્ડ ઘરે એકલી હતી

આજના રમુજી જોક્સ: શું થયું...?

Govinda birthday- ગોવિંદા વિશે 25 રોચક જાણકારી

આગળનો લેખ
Show comments