Webdunia - Bharat's app for daily news and videos

Install App

International Olympic Day 2021: જાણો આજના દિવસની થીમ અને મહાન ખેલાડીઓના મેસેજ

Webdunia
બુધવાર, 23 જૂન 2021 (08:43 IST)
International Olympic Day 2021: આંતરરાષ્ટ્રીય ઓલંપિક દિવસ દુનિયાભરઆં દર વર્ષે 23 જૂનના રોજ ઉજવાય છે. આ દિવસ રમત અને ફિટનેસને સમર્પિત છે આ દિવસે વિશ્વના જુદા જુદા ભાગમાં અનેક પ્રકારના કાર્યક્રમનુ આયોજન થાય છે. જેમા દરેક વર્ગના ખેલાડીઓ ભાગ લે છે. 
 
આજના જ દિવસે 1894 માં આંતરરાષ્ટ્રીય ઓલંપિક સમિતિની સ્થાપના થઈ હતી, ઓલંપિક દિવસ 23 જૂન 1948ના રોજ પહેલીવાર ઉજવવામાં આવી હતી. એ  સમય પુર્તગાલ, ગ્રીસ, ઓસ્ટ્રિયા, કેનેડા, સ્વિટ્ઝર્લેંડ, ગ્રેટ બ્રિટન, ઉરુગ્વે, વેનેઝુએલા અને બેલ્જિયમ દ્વારા પોતપોતાના દેશોમાં ઓલિમ્પિક દિવસનું આયોજન કરવામાં આવ્યું હતુ. .
 
આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ 2021ની થીમ
 
દર વર્ષે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસની એક અલગ થીમ હોય છે. આ વર્ષની થીમ છે સ્વસ્થ રહો, મજબૂત રહો, Olympic Day  વર્કઆઉટ્સ સાથે એક્ટિવ રહ્યા છે. 
 
જાણો મહાન ખેલાડીઓના વિચાર 
 
1. હુ સખત મહેનત કરુ છુ અને સારુ કરુ છુ 
   અને હુ ખુદનો આનંદ લેવા જઈ રહ્યો છુ 
  હુ તમારા દ્વારા ખુદને પ્રતિબંધિત નહી કરવા દઉ 
 
ઉસૈન બોલ્ડ, સુવરણ પદક ટ્રેક અને ફીલ્ડ એથલીટ 
 
2. ક્યારે છોડશો નહી, ક્યારેય હાર ન માનશો 
 
- ગૈબી ડગલસ, સુવર્ણ પદક જિમનાસ્ટ 
 
3. સોનુ ક્યારેય ન ખરીદો 
   બસ કમાવો - મૈરી કોમ 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

મમતા કુલકર્ણી બની સંન્યાસી, ગળામાં રૂદ્રાક્ષ-ભગવા કપડા પહેરીને મહાકુંભમાં જોવા મળી અભિનેત્રી, જાણો તેનુ નવુ નામ

Snowfall In February:ફેબ્રુઆરીમાં દેશના આ અદ્ભુત સ્થળોએ બરફવર્ષા થશે, તમારા પ્રિયજનો સાથે ત્યાં પહોંચો.

ગુજરાતી જોક્સ - ઘરે ખાંડ નથી

તારી આંખ કેમ ફુલી ગઈ !

ગુજરાતી જોક્સ - બેંક નહીં ખોલું

વધુ જુઓ..

નવીનતમ

Unique names for baby on Republic Day- પ્રજાસત્તાક દિવસ પર જન્મ લેનારા બાળકો માટે સુંદર નામ

Republic Day Parade - જાણો કોણ બની શકે છે ભારતના રાષ્ટ્રપતિનો બોડીગાર્ડ?

બ્રાહ્મણ અને કેકડાની વાર્તા (વડીલોની વાતના પાલન કરવું જોઈએ) Brahmin and the Crab

બાથરૂમની દુર્ગંધ તમને છોડતી નથી? આ ટિશ્યુ પેપર હેક ગંધને દૂર કરવામાં મદદ કરી શકે છે

Republic Day Special Suit- પ્રજાસત્તાક દિન દેશભક્તિમાં રંગ, ઓફિસમાં આ 3 રંગોના સલવાર-સૂટ પહેરો

આગળનો લેખ
Show comments