Webdunia - Bharat's app for daily news and videos

Install App

Diwali 2022 : ભારતમાં અહીં નથી ઉજવાતી દિવાળી, જાણો શું છે કારણ

Webdunia
મંગળવાર, 18 ઑક્ટોબર 2022 (16:20 IST)
દિવાળી એક મુખ્ય તહેવાર છે. આખી દુનિયામાં આ એક જાણીતુ તહેવાર છે જેની ઉજવણી ધૂમધામથી કરાય છે. ભગવાન રામના અયોધ્યાથી પરત આવતાની ખુશીમાં અને સમુદ્ર મંથનમાં જે દિવસે માતા લક્ષ્મી પ્રકટ થયા હતા તેની ખુશીમાં દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે. દેશમાં જ નહી પણ વિદેશમાં પણ ભારતવાસીઓ જે રહે છે ત્યાં પન દિવાળીની ઉજવણી ધામદ્જૂમથી કરાય છે. પણ દેશમાં એવી કેટલીક જગ્યાઓ છે જ્યાં દિવાળીનો તહેવાર ઉજવવામાં આવતુ નથી 
 
અમે વાત કરી રહ્યા ભારતમાં આવેલા કેરળ રાજ્યની જ્યાં દિવાળીનો તહેવારની ઉજવણી નથી થતી. કેરળમાં દિવાળીની ઉજવણી કરવામાં આવતી નથી 
 
એવું માનવામાં આવે છે કે કેરળમાં દિવાળી ન ઉજવવા પાછળ એક ધાર્મિક માન્યતા છે. પૌરાણિક કથાઓ અનુસાર કેરળમાં એક સમયે રાક્ષસ મહાબલી રાજ કરતો હતો અને અહીં તેની પૂજા થતી હતી. રાક્ષસની હારને કારણે લોકો અહીં દિવાળી નથી ઉજવતા.
 
તમિલનાડુની. અહેવાલો અનુસાર, તમિલનાડુના લોકો આ સમયે નરક ચતુર્થી ઉજવે છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

PM Modi Constitution Debate Live - આપણે ફક્ત વિશાળ લોકતંત્ર જ નથી આપણે લોકતંત્રની જનની છીએ

બેંગલુરૂમાં અતુલ સુભાષ પાર્ટ 2 - હેડ કૉન્સ્ટેબલે યુનિફોર્મમાં કરી આત્મહત્યા, સુસાઈડ નોટમાં પત્ની અને સસરાને ઠેરવ્યા મોત માટે જવાબદાર

Sambhal News: મુસ્લિમ વસ્તીમાં 46 વર્ષ પછી ખુલ્યા શિવ મંદિરના કપાટ, 1978ના રમખાણો પછી હિન્દુઓએ છોડ્યો હતો એરિયા

One Nation One Election - કેવી રીતે થશે લાગૂ, કેટલો લાગશે સમય, શુ થશે ફાયદો ? જાણો બધુ

DSP સિરાજને ગાબામાં કરવો પડ્યો હૂટિંગનો સામનો, VIDEO મા જોવા મળી ઓસ્ટ્રેલિયાઈ દર્શકોની શરમજનક હરકત

આગળનો લેખ
Show comments