rashifal-2026

પત્ની સાડીને બદલે પહેરે છે જીંસ, નથી લાગવતી સિંદૂર તલાકનો પ્રથમ આવું કેસ

Webdunia
રવિવાર, 25 ઑગસ્ટ 2019 (13:33 IST)
સામાન્ય રીતે હિંદૂ ધર્મમાં માન્યતા છે કે લગ્ન પછી છોકરીઓ માંગમાં સિંદૂર લગાવે છે. તે સિવાય ગામમાં ક્યાં -ક્યા સાડી પહેરવાના પણ રિવાજ છે. પણ હવે નવા જમાનાની સાથે છોકરીઓ આ બધી વસ્તુઓ કરવાથી દૂર ભાગે છે. તેનાથી સંકળાયેલો એક હેરાન કરતું કેસ રાજ્સ્થાનમાં જોવા મળ્યું છે. 
 
અહીં એક માણસ તેમની પત્ની તલાક માટે અદાલતમાં અરજી લગાવી છે. તેનો કહેવું છે કે તેમની પત્ની વહુના ગેટઅપમાં નહી રહે છે. આ કેસનો ખુલાસો ત્યારે થય્યં જ્યારે મહિલાએ ભોપાલની અદાલતમાં ભરણ પોષણના કેસ દાખલ કર્યું. 
 
માણસનો ધંધા વ્યવસાયી છે. તેનો કહેવું છે કે તેના અહીં રિવાજ છે કે લગ્ન પછી છોકરીઓ  પારંપરિક રીતે સાડી પહેરીને રહે છે. પણ તેમની પત્ની ન તો માંગ ભરે છે. અને ન સાડી પહેરવું પસંદ કરે છે. તેને જીંસ ટૉપ પસંદ છે. તે ગર્લફ્રેંડ બનીને રહેવા ઈચ્છે છે જે તેને પસંદ નથી. 
 
તેમની પત્નીનો કહેવું છે કે તે પહેલા મુંબઈમાં નોકરી કરતી હતી. લગ્નથી પહેલા પતિએ કહ્યુ હતું કે તે તેમની કંપનીમાં જ્વાઈન કરશે પણ લગ્ન પછી તે આ વાતથી ફરી ગયું. 
 
આ કેસમાં સંકળાયેલા કાઉંસલરનો કહેવું છે કે પતિ પત્ની એક સાથે નહી રહેવા ઈચ્છતા હાઅ. તેથી બન્નેના સમજૂતીથી તલાક લેવાનો ફેસલો કર્યું છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

પ્લેટમાં કંઈક ખાસ પીરસો. આ મૂંગ દાળ પાલક પુરી

Health Tips: ભૂલથી પણ આ લોકોએ ખાલી પેટે ચા ન પીવી જોઈએ, મોડું થાય તે પહેલાં જાણી લો

સવારે ખાલી પેટ કેસર પાણી પીવાથી શું ફાયદા થશે ? તમારું શરીર સ્ટીલ જેવુ બનશે મજબૂત

શુ ખરેખર વધુ પડતી painkiller ખાવાથી કિડની ખરાબ થઈ જાય છે ? જાણો શુ કહે છે વિશેષજ્ઞ

નવરાત્રીના ઉપવાસમાં આ રીતે બનાવો સાબુદાણા કબાબ

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

ગુજરાતી જોક્સ -સાબુ આપો

Dhurandhar: The Revenge review - રણવીર સિંહનો વિસ્ફોટક અંદાજ અને દમદાર ફિલ્મી સફર

લગ્નના 20 વર્ષ પછી દિવ્યાંકા ત્રિપાઠીએ આપી ગુડ ન્યુઝ, પતિ વિવેક દહિયા સાથે શેર કરી સ્પેશ્યલ તસ્વીરો, ખુશીથી ઝૂમી ઉઠ્યા ફેંસ

ગુજરાતી જોક્સ - કેમ નાચી રહ્યા છે

આગળનો લેખ
Show comments