Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાકિસ્તાન- પત્ની મિત્રોની સામે નાચવાની ના પાડી તો પતિએ ગંજી કરાવી નાખ્યા

પાકિસ્તાન- પત્ની મિત્રોની સામે નાચવાની ના પાડી તો પતિએ ગંજી કરાવી નાખ્યા
Webdunia
સોમવાર, 1 એપ્રિલ 2019 (18:50 IST)
લાહોરની અસમા અજીજનો કહેવું છે કે તેમના પતિ મિયા ફેસલએ તેના મિત્રોની સામે નાચવા માટે કહ્યું, તેને ના પાડી તો તેના પરિને તેને ગંજા કરાવી નાખ્યા અને નિર્વસ્ત્ર કરી લોખંડની રોડથી ખૂબ પિટાઈ કરી. 
 
પાકિસ્તાનની એક મહિલાએ ચોકાવનારી ઘટના સામે આવી મહિલાની સાથે તેમના પતિએ ખૂબ અમાનવીય વ્યવહાર કર્યું છે. મહિલાએ સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરીને તેમની વાત જણાવી છે. 
 
લાહોરની અસમા અજીજનો કહેવું છે કે તેમના પતિ મિયા ફેસલએ તેના મિત્રોની સામે નાચવા માટે કહ્યું, તેને ના પાડી તો તેના પરિને તેને ગંજા કરાવી નાખ્યા અને નિર્વસ્ત્ર કરી લોખંડની રોડથી ખૂબ પિટાઈ કરી. 
 
મહિલાએ પોલસે  પણ રિપોર્ટ દાખલ ન કરવાના આરોપ લગાવ્યા છે. મહિલાનો કહેવું છે કે બીજા દિવસે તે પોલીસની પાસે પહોંચી તો રિપોર્ટ લખવાની બદલે તેનાથી પૈસા માંગ્યા. પણ જ્યારે તેનો વીડિયો વાયરલ થયુ તો પોલીસએ એક્શન લેતા તેમના પતિ અને મિત્રોને ગિરફતાર કરી લીધું. 
 
પોલીસએ મહિલાના પતિના ઘરથી તે ટ્રીમર પર કબ્જા કરી લીધું છે જેનાથી તેના વાળ કાપ્યા હતા. તે પાકિસ્તાનના માનવધિકાર મંત્રી શિરીન માજરીને ઘટનાના સંજ્ઞાન લેતા તેની કાર્યવાહીના આદેશ આપ્યા છે. 
 
પાકિસ્તાની મીડિયાના મુજબ આસમા અને ફેસલના લગ્નને ચાર વર્ષ થઈ ગયા છે.બન્નેના ત્રણ બાળક છે. જણાવી રહ્યું છે કે આસમાનો મેડિકલ પણ કરાવ્યું જેમાં મારપીટની પુષ્ટિ થઈ છે. 
 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

આ વસ્તુઓની ઉણપથી હાડકાં પડી જાય છે નબળા, ફ્રેક્ચર થવાનું વધે છે જોખમ, Strong Bones માટે કરો આ કામ

સૂકા ચણા

ગુજરાતી કપલની અનોખી લવસ્ટોરી! વર્ષો જૂનું સપનું 80 વર્ષની ઉંમરે પૂરું થયું

ચિકન ફીટર્સ

ગુજરાતી લગ્નમાં મંગલ મુહૂર્ત

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ઘર કેવી રીતે ચલાવવો

Salman Khan: ગેલેક્સી હુમલા પર પહેલીવાર બોલ્યા સલમાન, કહ્યુ જેટલી ઉંમર લખી છે એટલી તો રહેશે જ

શિલ્પા શિરોડકરે ગુજરાતના અંબાજી માતા શક્તિપીઠ મંદિરમાં પૂજા કરી, ફિલ્મ 'જટાધારા' માટે આશીર્વાદ લીધા

ઐશ્વર્યા રાયની લક્ઝરી કાર સાથે બેસ્ટની બસની ટક્કર, અકસ્માત સમયે બચ્ચનની વહુ કારમાં નહોતી

ગુજરાતનું આ અદ્ભુત સ્થળ બની રહ્યું છે પ્રવાસીઓની પહેલી પસંદ, ઝડપથી તમારી ટ્રીપ પ્લાન કરો

આગળનો લેખ
Show comments