rashifal-2026

GJ Lok Sabha Election result 2024 Live: ગુજરાત લોકસભા ઈલેક્શન પરિણામ 2024 લાઈવ

Webdunia
મંગળવાર, 4 જૂન 2024 (06:07 IST)
gujarat loksabha 2024


Gujarat Lok Sabha Election Results 2024: ગુજરાતમાં 26 લોકસભા સીટો માટે ચૂંટણીનુ ક્ષેત્ર મુજબ પરિણામ તમે નીચે જોઈ શકો છો. ગુજરાતની સૌથી ચર્ચિત અને વિવાદિત સીટ પર કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલા (રાજકોટ), ગુજરાતના પાર્ટી પ્રમુખ સી.આર પાટીલ (મેહસાણા) અને રૂપાલા સાથે વિવાદ થયા પછી ક્ષત્રિયોના ગુસ્સોનો લાભ લેવા ઉતરેલા કોંગ્રેસના પરેશ ધાનાણી (રાજકોટ) સહિત 50 થી વધુ નેતાઓની ભાજપા અને કોંગ્રેસના ઉમેદવારોની શાખ દાવ પર છે.  અહી તમે જોઈ શકો છો કે કયા દળને લોકસભામાં બહુમત મળવા જઈ રહ્યુ છે.  સાથે જ તમે રાજ્યની બધી 29 સીટો પર કયો ઉમેદવાર આગળ ચાલી રહ્યો છે કે પછી કયા ઉમેવારે જીત નોંધાવી છે એ પણ જાણી શકશો. 


   

 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શિયાળાના ડાયેટ પ્લાનમા જરૂર સામેલ કરો આ બીજ , શરીર બનશે લોખંડ જેવું મજબૂત

Winter food for skin - સુંદરતા વધારવા માટે તમારે શું ખાવું જોઈએ? શિયાળામાં કયા ભારતીય ખોરાક તમારા ચહેરાને ચમકાવવામાં મદદ કરે છે.

Ghee At Home- દેશી ઘી બનાવવાની રીત

માગશર મહિનામાં જન્મેલી છોકરીઓ માટે દેવી લક્ષ્મીના કેટલાક સુંદર અને અર્થપૂર્ણ નામો -

દાળ ભુખારા

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - મારી પત્ની મારાથી ગુસ્સે છે

ગુજરાતી જોક્સ - મન કી ભડાસ

હેમા માલિનીએ ધર્મેન્દ્રના નિધનના 3 દિવસ પછી કરી પહેલી પોસ્ટ, પુત્રીઓ સાથે પિતાની ફોટો, કહ્યુ - ખાલીપો.. જીવનભર

ધર્મેન્દ્રની 450 કરોડની સંપત્તિનો અસલી વારસદાર કોણ ? 6 બાળકોમાં કોને મળશે સૌથી વધુ ભાગ.. જાણો શુ કહે છે કાયદો

ગુજરાતી જોક્સ - ઇન્ટરવ્યૂમાં મિત્રતા

આગળનો લેખ
Show comments