Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણો ગુજરાતની 26 બેઠકોની મતગણતરી ક્યાં ક્યાં થશે

Webdunia
બુધવાર, 22 મે 2019 (13:23 IST)
લોકસભાની ચૂંટણીમાં હારજીતનું કાન્ટડાઉન શરૂ થઈ ચૂક્યુ છે. મતગણતરી પ્રોસેસને હવે 24 કલાક બાકી રહ્યા છે. આવતી કાલે લોકસભા ચૂંટણીનું પરિણામ જાહેર થશે. ત્યારે બપોર બાદ મોટાભાગનું ચિત્ર સ્પષ્ટ થયેલું જોવા મળશે. આ માટે લોકસભા ચૂંટણીની મતગણરીની તમામ તૈયારીઓ પૂર્ણ થઇ છે. સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ કરવામાં આવશે. ગુજરાતના 26 સંસદીય ક્ષેત્ર માટે અને 4 વિધાનસભા ક્ષેત્ર માટે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાશે. ત્યારે ગુજરાતની 26 લોકસભા અને 4 વિધાનસભાની બેઠક માટે ક્યાં મતગણતરી થશે તે જાણવું રસપ્રદ રહેશે. આ સેન્ટરની બહાર વહેલી સવારથી જ ઉમેદવારો તથા તેમના સમર્થકોની ભીડ જોવા મળશે. સૌની નજર અહી જ ટકેલી રહેશે.  
    અમદાવાદ પૂર્વ, એલ.ડી.એન્જિ., નવરંગપુરા
    અમદાવાદ-પશ્ચિમ, ગુજરાત કોલેજ, એલિસબ્રિજ
    ગાંધીનગર, સરકારી આર્ટ્સ કોમર્સ કોલેજ, ગાંધીનગર
    સુરત, SVNIT કોલેજ, સુરત
    રાજકોટ, સરકારી ઈજનેરી કોલેજ, કાલાવડ રોડ
    વડોદરા, પોલિ.કોલેજ, નિઝામપુરા
    કચ્છ, સરકારી ઈજનેરી કોલેજ, ભુજ  
    બનાસકાંઠા, સરકારી ઈજનેરી કોલેજ, જગાણા, પાલનપુર  
    પંચમહાલ, સરકારી ઈજનેરી કોલેજ, ગોધરા
    દાહોદ, સરકારી ઈજનેરી કોલેજ, ઝાલોદ રોડ
    પાટણ, સરકારી ઈજનેરી કોલેજ, કતપુર  
    નવસારી, મહાત્મા ગાંધી સંસ્થા, ભૂતસડ
    મહેસાણા, મરચન્ટ એન્જિ.કોલેજ, વિસનગર  
    સાબરકાંઠા, પોલિ.કોલેજ, મોતીપુરા, હિંમતનગર
    સુરેન્દ્રનગર, એમ.પી.શાહ કોલેજ
    પોરબંદર, પોલિ. કોલેજ, એરપોર્ટ
    જામનગર, ઓસવાલ કોલેજ, ઉદ્યોગનગર
    જૂનાગઢ, જૂનાગઢ એગ્રિ. યુનિવર્સિટી
    બારડોલી, આર્ટ્સ કોમર્સ કોલેજ, સોનગઢ
    અમરેલી, પ્રતાપરાય કોલેજ
    ભાવનગર, સરકારી ઈજનેરી કોલેજ
    આણંદ, બીજેવીએમ કોલેજ, વલ્લભવિદ્યાનગર તથા પટેલ આર્ટ્સ કોલેજ, વલ્લભવિદ્યાનગર
    ખેડા, પટેલ આર્ટ્સ કોમર્સ કોલેજ
    છોટાઉદેપુર, સરકારી પોલિટેકનિક
    ભરૂચ, કે.જે.પોલી., ભોળાવ
    વલસાડ, સરકારી ઈજનેરી કોલેજ, ભાગડાવાડા
    જામનગર, ગ્રામીણ વિધાનસભા- ઓસવાલ વિદ્યાલય, ઇંદિરા માર્ગ

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Jharkhand Election Result LIVE: ઝારખંડ વિધાનસભા ચૂંટણી પરિણામ 2024 - પક્ષવાર સ્થિતિ

Maharashtra Election Results LIVE: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પરિણામ 2024 - પક્ષવાર સ્થિતિ

Adani Bribery case - કોણ છે સાગર અદાણી ? જાણો ગૌતમ અદાણીના ભત્રીજા અને તેમના એનર્જી બિઝનેસ મેનેજમેંટની સંપૂર્ણ સ્ટોરી

નરેન્દ્ર મોદી ગૌતમ અદાણીને બચાવી રહ્યા છે રાહુલ ગાંધીની પ્રેસ કાંફરેંસની 5 મોટી વાત

Gautam Adani - રસપ્રદ તથ્ય અને વિવાદ જે કદાચ તમે નથી જાણતા

આગળનો લેખ
Show comments