Festival Posters

પોતાને જ્ઞાની માનતા સૌથી મોટું અજ્ઞાની છે.

Webdunia
બુધવાર, 9 નવેમ્બર 2016 (16:43 IST)
જૂના સમયમાં કબૂતરો ઝાડીઓમાં ઈંડા આપતા હતા પ અણ એમના ઈંડા સુરક્ષિત નહી હતા તેને બીજા પ્રાણી ખાઈ જતા હતા. ત્યારે કબૂતરો એ ચકલીઓથી સલાહ લીધી અને તેમને માળખું બનાવવાની સલાહ આપી. કબૂતરો ચકલીઓથી આગ્રહ કીધું કે તેમને માળખું બનાવતા શીખડાવે. 
બીજા દિવસે ચકલીઓ કબૂતરોને માળખું બનાવતા શીખાવવા આવી તેને માળખું બનાવવા શરૂ કર્યા થોડી વારમાં કબૂતર બોલ્યા- અરે આ કામ તો બહુ જ સરળ છે હવે અમે બનાવી લઈશ! 
 
અને આ કહીને ને ચકલીને જવા માટે કીધું. પછી કબૂતરોએ  માળખું બનાવવા શરૂ કર્યા પણ એનાથી નહી થયું. કબૂતરો ફરીથી ચકલીઓને બોલાવા મોકલ્યા. ચકલીઓએ આવીને ફરીથી માળખું બનાવવા શિખડાવ્યું પણ અડધું બનતા જ પછી એને રોકી દીધું અને કહ્યું કે આટલું તો એ જાણે જ છે હવે અમે બનાવી લઈશ. ચકલીઓ ફરીથી હાલી ગઈ. 
 
કબૂતરો ફરીથી કોશિશ કરી પણ માળખું નહી બન્યું. કબૂતર ફરીથી ચકલીઓ પાસે ગયા આ સમયે ચકલીઓ આવવાની ના પાડી દીધી અને કહ્યું  " જેને આ લાગે છે કે અને બધું કરી શકીએ કે મને બધું આવડે છે એને કોઈ નહી શીખાવી શકતા" 
 
ઘમંડી કબૂતર આજ સુધી માળખું બનાવતા નહી શીખી શક્યા. 
 
 
કોઈથી કઈક પણ શીખવા માટે પોતાના અંદરના ઘમંડને મટાડવું જરૂરી છે. જો પહેલાથી જ્ઞાની બનીને જ્ઞાન મેળવા જશે તો કઈ પણ શીખી ન શકશે. 
 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

ICC T20 WC 2026 Semi Final: ભારતની કોની સાથે થશે સેમીફાઈનલ, ક્યા દિવસે મેદાન પર ઉતરશે ટીમ ઈન્ડીયા

સંજૂ સૈમસનને શાનદાર રમત માટે મળ્યો POTM એવોર્ડ, વિરાટ-રોહિત માટે કહી દિલ સ્પર્શી લેનારી વાત

IND vs WI Score: ભારતે વેસ્ટ ઈન્ડિઝને 5 વિકેટથી હરાવ્યું, સેમિફાઇનલમાં મારી શાનદાર એન્ટ્રી

ખામેનીના મૃત્યુથી જમ્મુ અને કાશ્મીરમાં ભારે વિરોધ પ્રદર્શન, સાવચેતીના પગલા તરીકે શાળાઓ અને કોલેજો બે દિવસ માટે બંધ

ઈરાનના હુમલાથી દુબઈના અર્થતંત્રને મોટો ફટકો પડ્યો છે, જેના કારણે દૈનિક 2,000 કરોડનું નુકસાન થવાની સંભાવના છે.

વધુ જુઓ..

ધર્મ

Aaj Nu Panchang - આવતીકાલનુ પંચાગ- 2 માર્ચ

Holi Skin Care: ચહેરા પર લગાયેલા રંગને સાફ કરો આ સરળ રીતોથી, શીખો સ્ટેપ બાય સ્ટેપ

હોળી પહેલા આ 5 શુભ વસ્તુઓ ઘરે લાવો, આખું વર્ષ રહેશે માં લક્ષ્મીના આશીર્વાદ, ધન-ધાન્યની નહિ રહે કમી

Aaj Nu Panchang - આજનું પંચાગ- 1 માર્ચ

Aaj nu panchang - આવતીકાલનુ પંચાગ- 28 ફેબ્રુઆરી

આગળનો લેખ
Show comments