Webdunia - Bharat's app for daily news and videos

Install App

રોટલી શાકની લડાઈ

શૈફાલી શર્મા
અરે! ઓ રોટલીની મમ્મી
જરાં અહીં તો આવો,
આ શાકની છોકરીને કશુ તો સમજાવો

થોડાક મીઠા-મરચાંમાંજ એ
નખરાં કરવા માંડે છ ે
થોડુંક વધારે પડે તો એ
ફેંકવામાં તો જાય છ ે

કદી આ બળે
કદી આ શેકા ય
કદી તો આ કાચીજ રહી જાય છે.
ભૂખ લાગે ત ો
ધી-ખાંડ વાળી રોટલી પણ ચાલી જાય છે.

લાગી શાકની બેટી રડવ ા
રોટલીના બોલ સાંભળીન ે
બોલાવે લાવી પોતાની મમ્મીન ે
ઓછા તેલમાંજ શેકીને

શાકની મમ્મીએ ચીસ પાડ ી
હું ના હોંઉ તો વિટામિંસ ક્યાથી મળશે?
સૂકી રોટલી ખાઈને
બાળકો તંદુરસ્ત કેવી રીતે બનશે ?
subroto
બંન્નેની સાંભળીને લડાઈ
દાળ -ભાતને સુધ આવ ી
લાગ્યા સમજાવવા બંન્નેકે
આપણે બધા છે બહન-ભા ઈ

એકબીજા વગર કામ ચાલે નહ ી
કોઈ એક ન હોય તો બાળક તંદુરસ્ત બને નહી ં
આઓ આપણે બધા હળીમળીને સજાવીએ થાળ ી
સાંભળીને દાળ-ભાત ની વાત,
પાપડ-સલાડ વગાડવા માંડ્યા તાળી.

- શેફાલી

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

જો કોઈ તમારું અપમાન કરે, તો તમારે કેવી પ્રતિક્રિયા આપવી જોઈએ?

Sanatan Dharm - શું તમે પણ ગણીને રોટલી બનાવો છો ? કારણ જાણશો તો આવું ફરી ક્યારેય નહિ કરો

Margashirsha Amavasya 2024:માર્ગશીર્ષ અમાવસ્યાના દિવસે ભૂલથી પણ ન કરશો આ 7 ભૂલ, પિતૃ દેવતાઓની સાથે તમારું નસીબ પણ રિસાઈ જશે

Margashirsha amavasya 2024- માર્ગશીર્ષ અમાવસ્યા પર કરો ભગવાન સત્યનારાયણની કથા, જાણો પૂજાની રીત

શનિવારે સાંજે કરશો આ ઉપાય તો જીવનના બધા સંકટ થશે દૂર

Show comments