Webdunia - Bharat's app for daily news and videos

Install App

ખાટી-મીઠી કેરીઓ

Webdunia
N.D
હવે આંબા પર કેરી ડોલે
ડાળી પર જુઓ કોયલ બોલે
ભીની સુગંધ ફેલાઈ ગઈ છે
પક્ષી કૂદયા ધીરે ધીરે

ગુચ્છા લટકી રહ્યા છે જુઓ
હળી-મળીને નજર મારો
પોપટે પણ ચાંચ મારી
જાણે ધરતી પાલવ પસારે

લીલી-પીળી કેરી રસીલી
ખાટા-મીઠાં થોડા છે પીળા
લંગડા, દેશી, કેસર કેરી
ચિંટુ-મીંટુનુ મન ડોલે

વૃક્ષો અમને કેટલુ આપે છે
બદલામાં કશુ ન લે
મીઠી મીઠી કેરીઓ ખાઈને
આપણે પણ સૌને મીઠુ બોલીએ.

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Gujarati New Year Wishes Quotes Messages - ગુજરાતી નૂતન વર્ષના અવસર પર મોકલો સૌને હેપી નૂતન વર્ષાભિનંદન મેસેજ સાલ મુબારક

Diwali 2024: દિવાળીની પૂજા પછી દિવાનુ તમે શુ કરો છો ? ભૂલથી પણ ન કરશો આ ભૂલ, કરશો આ 5 કામ તો કાયમ રહેશે સુખ સમૃદ્ધિ

Laxmi Ji Ni Aarti Gujarati Lyrics- લક્ષ્મીજીની આરતી

laxmi mantra- લક્ષ્મી પ્રાપ્તિ મંત્ર, આ મંત્રના જાપ કરવાથી થશે ધન પ્રાપ્તિ અને સફળતા મળશે

Diwali 2024 Date - જાણી લો દિવાળીનુ શુભ લાભ મુહુર્ત, ગુજરાતી નૂતન વર્ષ મુહુર્ત અને લાભ પાંચમ મુહુર્ત

Show comments