Webdunia - Bharat's app for daily news and videos

Install App

Numerology 2025 : જો તમારો જન્મ આ તારીખે થયો છે તો તમારુ પણ થશે લવ મેરેજ, સમાજને બદલવાની હોય છે તાકત

Webdunia
શનિવાર, 25 જાન્યુઆરી 2025 (18:08 IST)
Numerology: અંક જ્યોતિષ શાસ્ત્રમાં સંખ્યાઓના માધ્યમથી માણસના જીવનની ઘટનાઓ, ગુણો અને વ્યક્તિત્વનો અભ્યાસ કરવામાં આવે છે. કારણ કે જ્યોતિષ શાસ્ત્રમાં અંકોનુ વિશેષ મહત્વ હોય છે. માનવામાં આવે છે કે દરેક અંકનો એક ખાસ પ્રભાવ અને ગુણ હોય છે. જે રીતે જ્યોતિષ શાસ્ત્રમાં કુંડળીની મદદથી લગ્ન અને ભવિષ્યની વાતો બતાવવામાં આવે છે. ઠીક એ જ રીતે અંક શાસ્ત્રમાં મૂલાંક અને જન્માંકની મદદથી લગ્ન અને ભવિષ્યની વાતો બતાવવામાં આવે છે. આવામા આજે અમે એ મૂલાંક અને જન્માંકના લોકો વિશે બતાવશે. જેની અંક જ્યોતિષ શાસ્ત્ર મુજબ લવ મેરેજની શક્યતા વધુ હોય છે. 
 
જે લોકોને જન્મ કોઈપણ મહિનાના 2, 11, 20 અને 29 તારીખના રોજ હોય છે, તો એ લોકોનો મૂલાંક 2 હોય છે. આવામાં અંક જ્યોતિષશાસ્ત્રના મુજબ આ લોકોને લવ મેરેજની શક્યતા વધુ હોય છે. આ લોકો ખૂબ જ ભાવનાત્મક હોય છે. જેને કારણે આ લોકો પોતાના પાર્ટનરને ખુશ રાખવાની કોશિશ કરે છે.  
 
જે લોકોનો જન્મ કોઈપણ મહિનાની 4, 13, 22 અને 31 તારીખે થાય છે એ લોકોનો મૂલાંક 4 નીકળે છે. આવામાં અંક જ્યોતિષશાસ્ત્ર મુજબ 4 નંબર રાહુનો હોય છે. જેને કારણે આ લોકોમાં મસાજથી હટીને કંઈક નવુ કરવાની હિમંત હોય છે. આ તારીખના રોજ જન્મેલા લોકો જેને પણ પસંદ કરે છે તેને મેળવવાનો દરેક શક્ય પ્રયાસ કરે છે. 
 
આ રીતે જેમના જન્મની તારીખ 6, 15 અને 24 હોય છે, તેમનો મૂલાંક 6 હોય છે.  અંક જ્યોતિષ મુજબ  આ મૂલાંકના લોકોનો સંબંધ શુક્ર વ્રહ્હથી થાય છે. જેના કારણે આ લોકોને ખૂબ જલ્દી સાચો પ્રેમ મળી જાય છે. 
 
આ ઉપરાંત જે લોકોનો જન્મ કોઈપણ મહિનાના 9, 18 કે 27 હોય છે તેમનો મૂલાંક 9 હોય છે. અંક જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ લોકોનો સંબંધ મંગળ ગ્રહ સાથે હોય છે. આ લોકો ખૂબ મહેનતી હોય છે. આ તારીખના રોજ જન્મેલા લોકો જેને પણ પ્રેમ કરે છે તેની સાથે લગ્ન કરવાની કોશિશ કરે છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

Daily Rashifal 20 January - આજે મુશ્કેલી ભર્યો રહેશે આ રાશિવાળા નો દિવસ

સાપ્તાહિક રાશિફળ: આ અઠવાડિયે આ 5 રાશિઓને મળશે યોગ્ય જીવનસાથી, જાણો તમારી સ્થિતિ

19 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ 4 રાશી પર રહેશે સૂર્યદેવની કૃપા

Vastu Tips: પતિ-પત્ની વચ્ચે ઝગડાનુ કારણ બને છે આ વાસ્તુ દોષ, જોઈ લેજો ક્યાક તમારા ઘરમાં તો નથી ને ?

17 જાન્યુઆરીનું રાશિફળ - આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ રહેશે યાદગાર, મળશે કોઈ સારા સમાચાર

આગળનો લેખ
Show comments