Webdunia - Bharat's app for daily news and videos

Install App

Love Horoscope 2024- તુલા રાશિ વાર્ષિક લવ લાઈફ રાશિફળ 2024

Webdunia
શુક્રવાર, 22 ડિસેમ્બર 2023 (14:08 IST)
Tula Rashi Love Life 2024- જો તમારો જન્મ 23 સેપ્ટેમ્બરથી 22 ઓક્ટોબરના વચ્ચે થયો છે તો સૂર્ય રાશિના મુજબ તમારી રાશિ તુલા છે.  સૂર્ય રાશિ અનુસાર તમારી રાશિ તુલ આ  છે. જો તમે પહેલાથી જ કોઈના પ્રેમમાં છો અથવા લવ લાઈફ જીવી રહ્યા છો, તો જાણો 2024માં તમારા પાર્ટનર સાથે તમારા સંબંધો કેવા રહેશે. 
 
તુલા રાશિ પ્રેમ રોમાંસ લવ લાઈફ 2024 / Tula Rashi Love Romance Life 2024- બીજા ઘરમાં શુક્ર પ્રેમ સંબંધો માટે સારા સંકેત આપી રહ્યો છે પરંતુ વર્ષના મધ્યમાં 
 
સમસ્યાઓ હોઈ શકે છે. વર્ષની શરૂઆતમાં શુક્ર અને બુધ બીજા ભાવમાં હોવાને કારણે તમારી વાણી મધુર રહેશે, જેના કારણે તમારા પ્રેમ સંબંધ પણ મધુર રહેશે. શનિ પાંચમા અને સાતમા ભાવમાં છે, અગિયારમા અને બીજા ભાવ પર દ્રષ્ટિ હોવાથી પ્રેમ લગ્નની શક્યતાઓ ઉભી થશે.
 
પારિવારિક જીવનમાં ખુશીઓ આવશે. ત્રીજા ભાવમાં સૂર્ય અને મંગળની હાજરીથી ભાઈ-બહેનને લાભ થશે. જો કે, તમને સલાહ આપવામાં આવે છે કે પરિવારના કોઈપણ સભ્ય સાથે ઝઘડો ન કરો, અન્યથા નોકરી અને વ્યવસાયમાં તમારે ખરાબ દિવસોનો સામનો કરવો પડી શકે છે. પરિવારના સભ્યોના સહયોગથી જ તમે સફળ થશો.વર્ષની શરૂઆતમાં પરિવારમાં શુભ કાર્યો, લગ્ન અને જન્મોત્સવ થશે, પરંતુ તમારા પરિવારના સભ્યો સાથે મતભેદ પણ થશે. તમે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખો. સમજદારીથી કામ કરશો તો પૈસા મળશે સંપત્તિ અને સુવિધાઓનો 
વિસ્તાર થશે. જો તમે અપરિણીત છો તો લગ્નની શક્યતાઓ છે. બાળકો માટે આ સમય અનુકૂળ છે. વર્ષની શરૂઆત વૈવાહિક સંબંધો માટે અનુકૂળ રહેશે.
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

14 ફેબૃઆરીનું રાશિફળ - આ 4 રાશિઓ માટે વેલેન્ટાઇન ડે રહેશે ખૂબ જ ખાસ, આજે સંબંધોમાં રહેલી ગેરસમજ થશે દૂર, મળશે તમારો સાચો પ્રેમ

13 ફેબૃઆરીનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકોને અચાનક થશે લાભ

આ 5 રાશિઓની યુવતીઓ પ્રેમમાં આપે છે દગો, ભૂલથી પણ ન કરશો તેમની સાથે એકરાર

12 ફેબૃઆરીનું રાશિફળ - આજે આ 4 રાશિના જાતકો પર વિષ્ણુજીની થશે કૃપા

11 ફેબુઆરીનું રાશિફળ - આજે આ રાશિના જાતકો માટે ખૂબ જ સૌભાગ્યશાળી રહેશે મંગળવાર

આગળનો લેખ
Show comments