Dharma Sangrah

Surya Grahan 2024 - 50 વર્ષ પછી લાગી રહ્યુ છે લાંબુ સૂર્ય ગ્રહણ, જાણો શુ છે ખાસ

Webdunia
બુધવાર, 20 માર્ચ 2024 (12:12 IST)
Surya Grahan 2024 - જ્યારે સૂર્ય, ચંદ્રમા અને પૃથ્વી એક લાઈનમાં હોય અને ચંદ્રમાં થોડીવાર માટે પૂર્ણ રૂપથી સૂર્યના પ્રકાશને ઢાંકી દે અને પૃથ્વી સુધી તેનો પ્રકાશ ન પહોંચવા દે તો સૂર્ય ગ્રહણ લાગી જાય છે. તેનથી ધરતી પર સૂર્યનો પ્રકાશ આવતો નથી અને અંધારુ છવાય જાય છે તેને સૂર્ય ગ્રહણ કહે છે. 
 
8 એપ્રિલ  2024 એટલે કે ચૈત્ર નવરાત્રીના દિવસે આ વખતે સૂર્યગ્રહણ લાગવાનુ છે. આ ગ્રહણ 50 વર્ષોમાથી સૌથી લાંબુ હોવાની સાથે પૂર્ણ સૂર્ય ગ્રહણ થશે.  આ ગ્રહણના ક્રમમાં દ્રમા પુરી અને સૌર ડિસ્કને ઢાકી દેશે અને દિવસ રાતમાં બદલાય જશે. જેને કારણે સૂર્યની રોશની પૃથ્વી સુધી પહોચી શકતી નથી. જો કે આવુ ફક્ત થોડા સમય માટે થાય છે. આવો જાણીએ કેટલી વાર આ સૂર્યગ્રહણ લાગેલુ રહેશે અને કેમ છે ખાસ. 
 
50 વર્ષ પછી આવુ સૂર્ય ગ્રહણ 
મીડિયા રિપોર્ટ્સના મુજબ આ સૂર્ય ગ્રહણ 50 વર્ષનુ સૌથી લાંબુય ગ્રહણ થવાનુ છે.  એવુ બતાવાય રહ્યુ છે કે આવુ અનોખુ પૂર્ણ સૂર્ય ગ્રહણ 50 વર્ષ પહેલા જોવા મળ્યુ હતુ અને હવે આ વર્ષે (2024)ના રોજ આ રીપિટ થવા જઈ રહ્યુ છે. ઉલ્લેખનીય છે કે આ સૂર્ય ગ્રહણ લગભગ 7.5 મિનિટ સુધી ચાલશે. 
 
2024નુ પહેલુ દુર્લભ સૂર્ય ગ્રહણ 
તમને જણાવી દઈએ કે આ વર્ષનુ પ્રથમ સૂર્ય ગ્રહણ રહેશે. જે 8 એપ્રિલ 2024ના રોજ બપોરે 2.14 વાગે શરૂ થશે અને 2.22 વાગ્યા સુધી રહેશે. ઉલ્લેખનીય છે કે આ સૂર્ય ગ્રહણ આ વખતે ભારતમાં જોવા નહી મળે. પણ તેને બદલે આ કનાડા, મેક્સિકો, ઉત્તરી અમેરિકાના કેટલાક ભાગ સાથે અમેરિકામાં જોવા મળશે. પૂર્ણ સૂર્ય ગ્રહણના એક  દિવસ પહેલા ચંદ્રમાં ઘરતીના ખૂબ જ નિકટ હશે. ત્નાથી આકાશમાં આ આકારમાં થોડુ મોટુ જોવા મળશે. આ સૂર્ય ગ્રહણ માટે એક આદર્શ સંરેખણ્ણ બનાવશે. જેનાથી સુંદર બ્રહ્માંડીય દ્રશ્ય તૈયાર થશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

ચિયા સીડ્સ ને પાણી કે દૂધ ? કોની સાથે મિક્સ કરીને પીવાથી આરોગ્ય માટે વધુ લાભકારી

દેશભરમાં e-Passport રજુ કરવાને પ્રક્રિયા શરૂ, જાણો જૂના પાસપોર્ટથી કેટલો અલગ રહેશે, શુ રહેશે ફીચર્સ

જ્યારે કિડની આપવાની વાત આવી તો દિકરો ભાગી ગયો,' લાલૂ યાદવની પુત્રી રોહિણી આચાર્યનુ મોટુ નિવેદન-VIDEO

હિડમા નો THE END: કુખ્યાત નક્સલી કમાંડર આંધ્ર પ્રદેશમાં થયો ઠાર, 1 કરોડનો હતો ઈનામી, તસ્વીરો આવી સામે

Maharashtra political crisis- મહારાષ્ટ્રમાં ફરી રાજકીય સંકટ, શિવસેનાના અનેક મંત્રીઓ કેબિનેટ બેઠકમાં ગેરહાજર

આગળનો લેખ
Show comments