Webdunia - Bharat's app for daily news and videos

Install App

સાપ્તાહિક રાશિફળઃ આ 5 રાશિઓ માટે આવનાર અઠવાડિયું આશીર્વાદરૂપ છે, 5 ફેબ્રુઆરી સુધી થશે બધા બગડેલા કામ

Webdunia
રવિવાર, 30 જાન્યુઆરી 2022 (16:17 IST)
મેષ- . આ સમયે નોકરી-ધંધામાં પ્રગતિની શકયતા છે. તમારા રોકાયેલા કામનો સમાધાન થઈ શકે છે. પિતાના સાથે સંબંધમાં આત્મીયતા વધશે. યશ, માન, કીર્તિ પ્રતિષ્ઠાની શક્યતા વધશે. શારીરિક અને માનસિક સ્થિરિ સરસ રહેશે. આર્થિક અને પારિવારિક સુખમાં વૃદ્ધિની શકયતા છે. તીર્થ સ્થાનની યાત્રા પર ખર્ચની શક્યતા છે. પારિવારિક સંબંધ, દાંપ્ત્ય જીવન, સાર્વજનિક જીવન અને નિજી સંબંધોમાં શુભ પરિણામ આપશે. આર્થિક વિષયોમ આં અવરોધ કે ઉધાર વસૂલી જેવા કાર્યમાં મોડું થવાના શકયતા છે. 
 
વૃષભ- આ સમયે તમને માનસિક શાંતિ પ્રાપ્ત થશે. આર્થિક લાભ થશે. કોઈથી પૈસા લેવું હોય તો તેમનો સમાધાન થશે. મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરત જાતકથી દૂર કોઈ પણ રીતનો ફુટકર કામ કરતા જાતકને સરસ લાભ મળવાની શકયતા છે. પત્નીના ઉપર ખર્ચ કરવું પડશે. વિદેશમાં રહેતા સગાઓથી કે મિત્રથી લાભ થશે. મોજ મસ્તી અને આનંદ પ્રમોદ સંબંધી વસ્તુની ખરીદી થશે. જે જાતકોના લગ્નમાં મોઢું થઈ રહ્યા હોય તેમના લગ્ન માટે સંબંધ આવશે. 
 
મિથુન- આ અઠવાડિયાની શરૂઆતમાં પહેલા દિવસ નાની યાત્રાના યોગ બની રહ્યા છે.  ભાગ્યનો ઉત્તમ સાથ મળશે. વાહન ચલ્લાવતા સમયે ધ્યાન રાખવું. કોઈની સાથે વાદ વિવાદમાં ન પડવું. ધંધાદારીઓના નવા ઑર્ડર કે નવા પ્રસ્તાવ મળશે આર્થિક  લાભ પણ મળી શકે છે. પ્રોફેશનલ કાર્યમાં મિત્રોની તરફથી સહયોગ મળી શકે છે. ધાર્મિક યાત્રાની શકયતા પ્રબળ બનશે માનસિક બેચેની રહેશે. 
 
કર્ક - આવતા અઠવાડિયા નોકરીયાત લોકો માટે અનૂકૂળ રહેશે. પણ નોકરી કે સાર્વજનિક જીવનમાં કેટલાક લોકો તમારું અહિત કરવાના પ્રયાસ કરશે એનાથી સાવધાન રહો. સ્વાસ્થયની વાત કરીએ તો જે લોકો કિડની અને ડાયબિટીજથી પીડિત છે એમની તકલીફ વધી શકે છે. તમારી બુદ્ધિથી લીધેલા નિર્ણય પન આ સમયે ખોટા સિદ્ધ થઈ શકે છે. અઠવાડિયાના શરૂઆતમાં તમને આથિક લાભ મળાશે પણ માનસિક  આવેગ અને  ગુસ્સા પર નિયંત્રણરાખવા જરૂરી છે જીવનસાથીને સમય ન આપવાથી એમની સાથે તનાવની શકયતા છે. 
 
સિંહ- તમને સંતાન અને અધ્યયન સંબંધી શુભ ફળ પ્રદાન કરશે સાથે જ જમીન, મકાન, વાહનના વિષયમાં પણ શુભ ફળદાયી રહેશે અઠવાડિયાની શરૂઆતમાં વિત્તીય અને આવક સંબંધી કાર્ય સરળતાથી પૂર્ણ હોવાથી માનસિક તાજગી રહેશે. બધા પ્રકારથી ઉત્તમ સમય હોવાના કારણે અત્યારે કરેલ મેહનત તમને અપેક્ષાથી વધારે ફળ પ્રદાન કરશે. શેયર માર્કેટ ,લૉટરી અને સટ્ટી સંબંધી કાર્યોમાં ભાગ્ય અજમાવા માટે પણ શુભ સમય છે. 
 
કન્યા- તમારા માટે શુભ સમય સિદ્ધ થશે. ક્રોધ અને ગુસ્સાના કારણ કોઈની સાથે સંબંધ બગડશે. ઈચ્છિત કામ નહી થાય. સંતાનના વિષયમાં સામાન્ય સમય છે. તમારા આવેશ અને ગુસ્સાના કારણે પ્રિયપાત્ર સાથે પ્રેમ સંબંધમાં મતભેદ કે સંઘર્ષ થશે. અઠવાડિયાના મધ્યભાગમાં તમારા કામ અટકી શકે છે. કે એમાં અચાનક ફેરબદલ થશે. અઠવાડિયાના અંતિમ ભાગ તમારા માટે બધા રીતે શુભ રહેશે. માનસિક શાંતિ બની રહેશે અને જીવનસાથી  અને પરિવાર સાથે આનંદમય સમય વ્યતીત થશે. 
 
તુલા- વર્તમાન સમયમાં તમને વાણીથી લાભ થશે. કોઈ સાર્વજનિક કાર્યક્રમ, પરિસંવાદમાં તમે લોકોને સંબોધિત કરશો અને વધારે વર્ગ પર તમારા પ્રભાવ પડવાની શકયતા છે. સેલ્સ અને માર્કેટિંગથી સંકળાયેલાને લક્ષ્ય પૂરા કરવાના અને ભાવિ યોજના માટે વરિષ્ટજન કે કલાઈંટસ સાથે મોલભાવન કરવા માટે  સારું સમય છે. વિદ્યા અભ્યાસમાં આંશિક તકલીફ થતા પણ એકાગ્રતા અને ભણવાની ઈચ્છાશક્તિના સાથે સારા પરિણામ મળશે. અત્યારે ભાઈ-બહેનની આર્થિક કે કોઈ પ્રકારની મદદ કરવા માટે તમને તૈયાર રહેવું પડશે. 
 
વૃશ્ચિક -આ અઠવાડિયા  કારણે તમારા સ્વાસ્થય સંબંધી શિકાયત થઈ શકે છે. તમારા આળસ અને સુસ્સ્તીની માત્રા વધારે રહેશે. આથી પ્રોફેશનલ ક્ષેત્રમાં તમારી પ્રતિષ્ઠા  પર વિપરીત અસર પડી શકે છે. શુક્ર રાશિ બદલીને ધનુ રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે જે આર્થિક વિષયો અને પરિવાર સાથે સંબંધોના બાનબતે શુભ ફળ આપશે આ અઠવાડિયા યાત્રાના યોગ પણ બની રહ્યા છે. કોઈની સાથે વાદ-વિવાદ ચાલી રહ્યા હોય તો તમારી જીત થશે. 
 
ધનુ-  આ અઠવાડિયા  તમને આનંદ અને માનસિક ખુશી આપશે. વધારે સમય તમે રોમાંટિક મૂડમાં રહેશો. કોઈ ખાસ માણસ માટે તમારા દિલમાં પ્રેમ ભાવના ભાવ ઉત્પન્ન થશે. તમે કલ્પનાની દુનિયામાં વધારે રહેશો. આ સમયે નિર્ણય લેતા સમયે ભાવનાઓમાં વહેવાની જગ્યા સંભળીને મગજથી કામ લેવું
 
 
મકર- આ અઠવાડિયા તમારા કાર્યમાં પ્રગતિ થશે અને ભાગ્યના સારું સાથ મળશે. ધંધાકીય ક્ષેત્રમાં ગતિવિધિ ધીમે-ધીમે તજ થશે . પરિવાર પર ખર્ચની માત્રા વધશે. પરિજનોની જરૂરાત પૂરા કરવા તમારા વધારે ખર્ચ થશે. નવા ઘર કે અચળ સંપતિ ખરીદવાના વિચાર બનાવીએ રહ્યા છો તો અનૂકૂળ સમય છે. સંતાન પર ખર્ચ વધશે. અઠવાડિયાની શરૂઆતમાં શુક્ર ધનુ રાશિમાં પ્રવેશ કરશે જે તમારા ખર્ચમાં વૃદ્ધિ કરાવશે. 
  
કુંભ- નવી ઉમંગની સાથે અઠવાડિયાની શરૂઆત કરશે. પ્રોફેશનક કાર્યમાં તમારા મન વધારે લાગશે. પરિવારની સાથે ફરવાના કાર્યક્રમ બનવાની શકયતા છે. અઠવાડિયાની શરૂઆતમાં શુક્ર , ધનુ રાશિમાં અને બુધ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. આ સ્થિતિ તમને મહિલા મિત્રોથી લાભ અપાવશે. એમના જ્ઞાનના ઉપયોગ કરશો તો વધારે પ્રગતો કરી શકશો. કામ-ધંધામાં બુદ્ધિના ઉપયોગથી વધારે લાભ થશે. આ સમયે તમે જે સ્થાન પર વ્યાપાર કે નોકરી કરે છે ત્યાં તમારી વાણીના કારણે લોકોમાં તમારું પ્રભાવ વધશે. 
 
 
મીન- આ અઠવાડિયા મીન રાશિવાળાને દરેક કાર્યમાં જીવનસાથીના સહયોગ મળશે. ભાગ્યોદયથી નવા અવસર મળશે. બિજનેસમં ભાગીદારના સહયોગ મળશે. આવતા એક મહીનાના સમયે પ્રાપર્ટીનો કામ પણ સારી રીતે પૂરા થઈ શકે છે. નોકરી કે ધંધા ના સ્થાને કોઈ વિપરીત લિંગ વાળા જાતક આકર્ષણના કારણે તમારી પ્રતિષ્ઠાને ઠેસ ના લાગે એનું ધ્યાન રાખો. અઠવાડિયાની શરૂઆતમાં ગુસ્સા પર નિયંત્રણ રાખો. મધ્યભાગમાં શુભ ફળ નહી મળશે. આ સમયે ખર્ચની માત્રા વધારે રહેશે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Daily Rashifal 18 December - આજે મુશ્કેલી ભર્યો રહેશે આ રાશિવાળા નો દિવસ

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

વધુ જુઓ..

નવીનતમ

19 Decembe Daily Rashifal - આજે આ 4 રાશિના જાતકો પર રહેશે કૃષ્ણ ભાગવાનની કૃપા

Daily Rashifal 18 December - આજે મુશ્કેલી ભર્યો રહેશે આ રાશિવાળા નો દિવસ

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

આગળનો લેખ