Dharma Sangrah

2022 માં આ રાશિવાળાઓની કિસ્મતનુ તાળુ ખુલી ગયુ છે, શું શામેલ છે તમારી રાશિ

Webdunia
બુધવાર, 5 જાન્યુઆરી 2022 (10:22 IST)
જ્યોતિષશાસ્ત્રમાં નવ ગ્રહનો વર્ણન કરાયુ છે. દરેક ગ્રહનો તેમનો સ્વામી ગ્રહ હોય છે. દરેક ગ્રહ થોડા દિવસો પછી એક રાશિથી બીજી રાશિમાં ગોચર કરે છે. જેને રાશિપરિવર્તન કહેવાય છે. ગ્રહના રાશિ પરિવર્તનનો અસર બધી 12 રાશિઓ પર પડે છે. વર્ષના અંતમાં પ્રેમ, રોમાંસ અને સૌંદર્યના કારક ગ્રહ શુક્ર રાશિ પરિવર્તિત કરશે. 
 
શુક્ર 30 ડિસેમ્બરને મકર રાશિથી નિકળીને ધનુ રાશિમાં પ્રવેશ કરશે. ત્યારબદ આ ફેબ્રુઆરી 2022 સુધી આ રાશિમાં રહેશે. શુક્ર ગોચર કેટલીક રાશિવાળાના જીવનમાં ઘણા ફેરફાર કરશે. જાણો કઈ રાશિઓને મળશે શુક્ર ગોચરનો લાભ 
 
1. મેષ- મેષ રાશિના લોકો માટે શુક્રનું ગોચર લાભદાયક રહેશે. આ દરમિયાન તમને ક્ષેત્રમાં પ્રગતિ અને ભાગ્યનો પૂરો સાથ મળશે. નવા વર્ષમાં તમે તમારા લક્ષ્યોને પણ પ્રાપ્ત કરી શકશો. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને સારા સમાચાર મળી શકે છે.

 
મેષ રાશિફળ 2022: આ વર્ષના અંત સુધી તમે નાણાકીય રીતે મજબૂત થઈ જશો
 
વૃષભ રાશિફળ 2022 - આ વર્ષે તમે સફળતા મેળવશો અને તમારા માન-સન્માનમા વૃદ્ધિ થશે
 
મિથુન વાર્ષિક રાશિફળ 2022 -  આ વર્ષે બોલવા કરતાં વધુ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરો. 
 
2. વૃષભ- શુક્રનું ગોચર તમને ખુશીઓ લાવી શકે છે. આ સમય દરમિયાન તમને પૈસા મળવાના ચાન્સ મળશે. શુક્ર ગોચર દરમિયાન તમારી વાતચીત કૌશલ્ય વધશે અને વાણીમાં મધુરતા રહેશે. તમે બધાને પ્રભાવિત કરી શકશો.

કર્ક રાશિફળ 2022 - આ વર્ષ આર્થિક દૃષ્ટિએ તમારા માટે શુભ સાબિત થઈ શકે છે. 

સિંહ રાશિફળ 2022 -  તમને વર્ષ 2022 માં પૈસા સંબંધિત બાબતોમાં સારા પરિણામ મળશે.

કન્યા રાશિફળ 2022 - આ વર્ષે તમારે અતિશય ખર્ચાઓથી બચવું પડશે
 
3. કર્કઃ- કર્ક રાશિના લોકોને શુક્રના ગોચર દરમિયાન કાર્યક્ષેત્રમાં પ્રગતિ મળી શકે છે. નોકરી શોધી રહેલા લોકોને સારા સમાચાર મળી શકે છે. નાણાકીય સ્થિતિ પહેલા કરતા સારી રહેશે.

તુલા રાશિફળ 2022 - આ વર્ષે તમને જુદા જુદા માધ્યમથી પૈસા મળવાના યોગ 
 
વૃશ્ચિક રાશિફળ 2022 -  તમારા ખર્ચાઓ પ્રત્યે ખૂબ કાળજી રાખવાની જરૂર
 
ધનુ રાશિફળ 2022 - ખર્ચાને નિયંત્રિત કરો નહી તો ભવિષ્યમાં નાણાકીય સંકટનો સામનો કરવો પડી શકે છે
 
 
4. વૃશ્ચિક- શુક્રનું ગોચર તમને નાણાકીય મોરચે લાભ આપશે. આ સમય દરમિયાન તમે નવો બિઝનેસ શરૂ કરી શકો છો. પરિવારનો સહયોગ મળશે. આવકમાં વધારો થવાની સંભાવના રહેશે.

મકર વાર્ષિક રાશિફળ 2022 - તમારી જ રાશિમાં રાશિ સ્વામી શનિની હાજરીને કારણે આવકમાં વૃદ્ધિનો યોગ
 
કુંભ રાશિફળ 2022 - તમે દરેક પ્રકારની આર્થિક મુશ્કેલીઓમાંથી મુક્તિ મેળવી શકશો.
 
મીન રાશિફળ 2022 - આ વર્ષ તમારા માટે સામાન્ય કરતાં વધુ શાનદાર રહેશે 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

Compensation for flight delays - ફ્લાઈટ લેટ કે સૂચના વગર કેસર થાય તો મળશે વળતર, શુ કહે છે નિયમ

23 દિવસમાં વર્ષોનો આનંદ શોકમાં ફેરવાઈ ગયો, કારણ કે બાળકનો શ્વાસ પથારીમાં જ બંધ થઈ ગયો... આખી વાર્તા તમને ચોંકાવી દેશે.

ગુજરાતની એક મહિલા ડોક્ટરને નિશાન બનાવીને 15 લાખ રૂપિયાની કોન્ટ્રાક્ટ કિલિંગનો પર્દાફાશ થયો

મહારાષ્ટ્રના પુણેના રમેશ ડાઇંગના છત પર આગ લાગી

ડુંગળી અને લસણે 12 વર્ષનો સંબંધ તોડી નાખ્યો! સ્વાદના આ યુદ્ધે એટલો બધો હોબાળો મચાવ્યો કે પતિ કોર્ટમાં ગયો

આગળનો લેખ
Show comments