rashifal-2026

આજનુ રાશિફળ (31/08/2021) - આજે આ 5 રાશિને થશે ફાયદો

Webdunia
મંગળવાર, 31 ઑગસ્ટ 2021 (06:41 IST)
મેષ - તમારી ભાવનાઓને નિયંત્રણમાં રાખીને કોઈ પણ કાર્ય કરો, તમને સફળતા મળશે. લેખકો અને વિદ્યાર્થીઓ માટે સમય સારો છે. સ્વાસ્થ્ય પહેલા કરતા સારું છે. પ્રેમ અને ધંધાની સ્થિતિ પણ પહેલા કરતા સારી ચાલી રહી છે. સૂર્યદેવને જળ અર્પણ કરો
 
વૃષભ - ઘરેલુ સમસ્યા શાંત રહીને ઉકેલો. ભૌતિક સંપત્તિમાં વૃદ્ધિ દેખાય રહી છે. સ્વાસ્થ્યમાં સુધારો પ્રેમની સ્થિતિ સારી છે, વેપાર પણ સારો ચાલી રહ્યો છે. લાલ વસ્તુઓનું દાન કરો.
 
મિથુન - પરાક્રમ રંગ લાવશે નોકરીમાં પ્રગતિ થશે. તમે જે કલ્પના કરી છે તેને અમલમાં મૂકો. સારું રહેશે. આરોગ્ય, પ્રેમ, વ્યવસાય સારી રીતે ચાલી રહ્યો છે. બજરંગ બાલીની પૂજા કરો.
 
કર્ક - બુદ્ધિથી ધન કમાવશો. સગાસંબંધીમાં વધારો થશે. રોકાણ કરવા માટે ઘણી તકો રહેશે, એક કે બે દિવસ રાહ જુઓ. તે પછી ફરી વિચાર કરો. પ્રેમ, વ્યવસાય, આરોગ્ય, બધું જ ઉત્તમ છે. બજરંગ બલીની પૂજા કરતા રહો.
 
સિંહ -  મનમાં અનેક પ્રકારના વિચારો ચાલશે. કશું જ નકારાત્મક નથી પણ મન વ્યગ્ર રહેશે. આરોગ્ય મધ્યમ, પ્રેમ મધ્યમ, વ્યવસાયિક દ્રષ્ટિકોણ યોગ્ય રહેશો. બજરંગ બલીની પૂજા કરતા રહો.
 
કન્યા -  મન મુંઝવણમાં રહેશે. મનમાં અનેક પ્રકારની સમસ્યાઓ ચાલતી રહેશે. અજાણ્યાનો ડર પણ પરેશાન કરશે. તમે ખર્ચને લઈને પણ ચિંતિત રહેશો. આરોગ્ય મધ્યમ છે, પ્રેમ સારો છે, વ્યવસાયિક દૃષ્ટિકોણથી મધ્યમ સમય કહેવાશે. બજરંગ બાણ વાંચો.
 
તુલા - આવકના નવા સ્ત્રોત સર્જાશે. જૂના સ્ત્રોતોમાંથી પણ પૈસા આવશે. શુભ સમાચાર પ્રાપ્ત થશે. યાત્રા લાભદાયી રહેશે. આરોગ્ય, પ્રેમ, વ્યવસાય અદ્ભુત છે. લાલ વસ્તુઓનું દાન કરો.
 
વૃશ્ચિક - નોકરીમાં પ્રગતિ થશે. ઉચ્ચ અધિકારીઓ ખુશ રહેશે. તમને વ્યવસાયિક લાભ મળશે. આરોગ્ય, પ્રેમ ઠીક છે. ધંધો ઘણો સારો છે. બજરંગ બાણ વાંચો.
 
ધન - ભાગ્ય કામ કરશે. યાત્રા લાભદાયી રહેશે. આરોગ્ય માધ્યમ, લવ-બિઝનેસ ખૂબ સારો છે. સૂર્યદેવને જળ અર્પણ કરો.
 
મકર - જોખમ હજુ પણ છે. થોડુંક પાર કરવાની જરૂર છે. સ્વાસ્થ્ય, પ્રેમ અને વ્યવસાય પણ મધ્યમ રહેશે. મહાકાળીની પૂજા કરતા રહો.
 
કુંભ - ઘણી તકો મળશે. નોકરીમાં પ્રગતિ થશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે. પ્રેમ, વ્યવસાય મહાન છે. મહાકાળીની પૂજા કરતા રહો.
 
મીન - વિરોધીઓ પર વિજય પ્રાપ્ત કરશો. ઊંડુ જ્ઞાન પ્રાપ્ત થશે. તમને વડીલોના આશીર્વાદ મળશે. સ્વાસ્થ્યને લઈને ચોક્કસ અવ્યવસ્થા રહેશે. એકંદરે થોડી પરેશાની રહેશે પણ કોઈ નુકશાન થાય નહી. પ્રેમ મધ્યમ, રોજગાર અને નોકરીમાં પ્રગતિ કરશો. બજરંગ બાણ વાંચો. સારું રહેશે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

શિખર ધવનની ફિયાંસીની અદાઓની આગળ બોલીવુડ અભિનેત્રીઓના લટકા-ઝટકા પણ ફેલ, આયરિશ બ્યુટી સાથે થશે લગ્ન

દિલ્હી મેટ્રોના સ્ટાફ ક્વાર્ટરમાં લાગી ભીષણ આગ, પતિ-પત્ની અને માસૂમ બાળકીના બળેલા મળ્યા શબ

ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસમાં સતત વધારો, ટાઈફોઈડના કારણે 1 બાળકનું મોત થવાનો આક્ષેપ

કોંગ્રેસના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સુરેશ કલમાડીનું લાંબી બીમારી બાદ નિધન

બાંગ્લાદેશમાં બર્બરતા એ બધી હદ વટાવી, હિન્દુ વિધવા પર સામૂહિક બળાત્કાર, ઝાડ સાથે બાંધી વાળ કાપ્યા વીડિયો વાયરલ

આગળનો લેખ
Show comments