Biodata Maker

આજનુ રાશિફળ (09/07/2021) - આજે 5 રાશિના જાતકોએ આરોગ્યની કાળજી રાખવી

Webdunia
શુક્રવાર, 9 જુલાઈ 2021 (07:32 IST)
મેષ રાશી (અ.લ.ઇ): જીવનસાથી સાથેનો સબંધ મધુર રહેશ, જુની ઉધરાણી મળશે. આર્થિક ઉપાર્જનની નવી તકો મળી શકે છે અને કામકાજમા ઉન્નતિ થશે. આજના દિવસે તબીયતની બાબતે કાળજી રાખવી જરૂરી છે.
 
વૃષભ રાશી (બ.વ.ઉ): તમારું દાપત્યજીવન સુખમય રહેશે. પ્રવાસના કામકાજથી ફાયદો થશે અને નવા ધંધામાં માટે ઉત્તમ તકો મળશે. સંતાનો પ્રત્યે કાળજી રાખવી. વ્યવસાયને લગતા કામકાજમા સફળતા મળશે.
 
મિથુન રાશી (ક.છ.ઘ): ભાઇભાંડુઓથી લાભ થશે. પરિવારમા શાંતિ જળવાઇ રહેશે. કામકાજના સ્થળે મુશ્કેલી અનુભવશો. મનઇચ્છીત ફળ પ્રાપ્તીમા વિલંભ થશે. નાણાકીય લેવડ-દેવડમા કાળજી રાખવી.
 
કર્ક રાશી :- (ડ.હ): ધન અને પરિવારનુ સારુ સુખ મળશે. ખોટા ખર્ચાઓમા સાવધાની રાખવી. પારિવારિક જીવનમા તનાવ જણાશે. કામકાજમા મહેનત પછી સફળતા મળશે.
 
સિંહ :- (મ.ટ): સ્વાસ્થ્યની બાબતમા સાચવવુ. ધંધા માટે સારો સમય ચાલી રહ્યો છે. સારા પરિણામો મળશે. આર્થિક બાબતોમા સાધારણ સુધારો જણાશે. ધાર્મિક કાર્ય કરવાથી લાભ થશે.
 
કન્યા :- (પ.ઠ.ણ): સ્વપ્નાઓને સાકાર કરવા ઉત્તમ સમય છે. આવકના નવા સ્ત્રોત મળશે. માનસીક શાંતિનો અનુભવ થશે. કૌટુંબિક સમશ્યાઓનુ સમાધાન થશે. પ્રતિસ્પર્ધીઓથી સાવધાની રાખવી.
 
તુલા :- (ર.ત): બીજાની વાતોથી ભ્રમીત ના બનશો. તમારા કામમા જ વિશ્વાસ રાખવો. ધંધામા અને પરિવારમા તનાવ રહેશે. આરોગ્ય બગડી શકે છે. રાજકાજમા વિજયી બનશે. જમીન મકાનને લગતા કાર્યોમા લાભ થશે.
 
વૃશ્ચિક :- (ન.ય): નાના ભાઇઓ, હાથ નિચે કામ કરતા સહયોગીઓથી લાભ થશે. કરેલો પરિશ્રમ ફળદાઇ બનશે. ધંધા વેપારમા આર્થિક લાભ થશે. સામાજીક કાર્યોમા સફળતા મળશે. સંતાનના અભ્યાસમા સુધારો જણાશે.
 
ધન :- (ભ.ધ.ફ.ઢ): જમીનને લગતા કામથી લાભ થશે. ભાગીદારો અને જીવનસાથીનો સહકાર મળશે. નોકરીની નવી તકો અથવા ઓફર મળે. કારણવગરની માથાકુટ કરવાથી નુકશાન થશે. ભાગ્યોદય માટે ઉત્તમ સમય છે.
 
મકર :- (ખ.જ): આજે આપના ધીરજની કસોટી થશે. જે કામ કરી શકાય તેવા કામ જ હાથમા લેવા. વ્યવસાયના કામમા ધ્યાન આપી શકશો. નોકરીયાતને ઉત્તમ તક મળે. 
 
કુંભ :- (ગ.શ.સ.ષ): પરિવારમા શુભ સમાચારથી ખુશીઓ વધશે. જીવનસાથીના વિચારો સાથે મૈત્રી કરો. ધંધાકિય કાર્યમાં સફળતા મળશે. ધંધાને લગતા વિષયોમાં સમજી વિચારીને નિર્ણય કરવો. નોકરીયાતને કામમા મહેનત વધશે.
 
મીન :- (દ.ચ.ઝ.થ): નોકરીયોત ખોટા કારણોમા સંડોવાય નહિ તેનુ ધ્યાન રાખવુ.  આર્થિક સ્થિતિ મજબૂત બનશે. વાદ વિવાદથી નુકશાન થશે માટે સાચવવુ. ખોટુ સાહસ અને ઉતાવળ કરવી નહિ આજનો દિવસ ઉતાર ચઢાવવાળો રહેશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

VIDEO: સઉદી અરબે યમનના સમુદ્રતટ પર કર્યો મોટો હુમલો, હુમલા પછી પોર્ટ પર લાગી ભીષણ આગ

Cristiano Ronaldo Creates History- મેસ્સીને પાછળ છોડી રોનાલ્ડો નંબર 1 ખેલાડી બન્યો, વિશ્વ રેકોર્ડ બનાવ્યો

કોણ છે અવિવા બેગ ? જે બનવા જઈ રહી છે પ્રિયંકા ગાંધીની 'વહુ', ગ્લેમરસ પ્રોડ્યુસરના રેહાન વાડ્રા સાથે સગાઈની ચર્ચા

"50,000 રૂપિયાનું બંડલ સરકી ગયું" ગાઝિયાબાદમાં એક નેતાના પાકીટમાંથી 50,000 રૂપિયાનું બંડલ ગુમ થયું

New Rule From January 1st- UPI, PAN અને પગાર સંબંધિત નિયમો બે દિવસમાં બદલાશે, 1 જાન્યુઆરીથી ઘણા મોટા ફેરફારો થશે

આગળનો લેખ
Show comments