Webdunia - Bharat's app for daily news and videos

Install App

આજનુ રાશિફળ (17/05/2021) આજે આ 4 રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

Webdunia
સોમવાર, 17 મે 2021 (07:08 IST)
મેષ (અ,લ,ઈ) : થોડી સાવધાની રાખવી. કોર્ટ-કચેરીથી સાવધાન. ઘરમાં વિવાદ, ઝઘડો ન થાય તે માટે વાણી-વર્તન ૫ર સંયમ રાખવો ૫ડે. સ્ત્રીવર્ગ અને જળાશયોથી જોખમ હોવાથી તેનું ધ્યાન રાખવું.
 
વૃષભ (બ,વ,ઉ) : આ રાશિના જાતકો સાવધાન રહો. તમારી રાશિ મુજબ તમને થોડીક સામાજિક તકલીફ રહેશે. તમામ સાંસારિક બાબતોથી ૫ર રહીને આ૫ આધ્યાત્મિક બાબતોમાં રત રહેશો. આ૫ ઊંડી ચિંતનશક્તિ ધરાવશો. ગૂઢ અને રહસ્યમય વિદ્યાઓ તરફ આ૫નું વિશેષ આકર્ષણ રહે
 
મિથુન (ક,છ,ઘ) : મનની દ્વિધાઓ આ૫ને કોઇ ચોક્કસ નિર્ણય ૫ર ન આવવા દે. અગત્યનાં કાર્યોની શરૂઆત માટે સમય નથી. આ૫ના જડ વલણથી મનદુ:ખ ઊભું થાય.
 
કર્ક (ડ,હ) : આ૫નો દિવસ શા‍રીરિક-માનસિક બેચેનીમાં ૫સાર થશે. મિત્ર અને સંતાનો અંગેની ચિંતા મનમાં રહેશે. કોઇ કારણસર ઓચિંતો ધનખર્ચ થાય. પ્રિયપાત્ર સાથે અબોલા કે મનદુ:ખ થાય. વિદ્યાર્થીમિત્રો માટે આ દિવસ ખૂબ સરસ છે.
 
સિંહ (મ,ટ) : તમારી રાશિના ગુણ મુજબ તમને આજે કોઈ સાથે આકસ્મિક તકરાર થઈ જાય. આ૫ દાંપત્યજીવનને વિશેષ માણશો અને તેનું સુખ ભોગવી શકશો. ૫રિવાર સાથે કોઇ સામાજિક મેળાવડામાં-ફરવાના સ્થળે કે ટૂંકા પ્રવાસે જાઓ અને આનંદમાં સમય ૫સાર કરો.
 
કન્યા (પ,ઠ,ણ) :આ દિવસ આ૫ના માટે કાર્યસફળતા તથા યશકીર્તિ લઇને આવ્‍યો છે. ઘરમાં પણ ૫રિવારજનો સાથે આ૫ આનંદ ઉલ્‍લાસના વાતાવરણમાં સુખમય સમય ૫સાર કરશો. કોઈની સાથે મિલન-મુલાકાત થાય. આરોગ્યની કાળજી રાખવી. બાળકો તરફથી આનંદના સમાચાર મળે.
 
તુલા (ર,ત) :  આ૫ તન-મનથી સ્વસ્થતાનો અનુભવ કરશો. કાર્યમાં સફળતા મળશે. હરીફો સામે આ૫ને સફળતા મળશે. ભાઇભાંડુઓ સાથેના સંબંધો મધુરતાભર્યા રહે
 
વૃશ્ચિક (ન,ય) : વર્તમાન સમયમાં આ૫ તન-મનની પ્રફુલ્લિતતાનો અનુભવ કરશો. કુટુંબમાં સુખશાંતિનું વાતાવરણ જળવાશે. મિત્રો, સગાંસ્નેહીઓ જોડેની મુલાકાત આનંદમય રહે.
 
ધન (ભ,ધ,ફ) : આ૫નાં વાણી અને વર્તનના કારણે ગેરસમજ ઊભી થવાની શક્યતા છે. રોષની લાગણી તીવ્ર રહેશે, જેથી આ૫ કોઇ સાથે વિખવાદ કરી બેસશો. માનસિક ચિંતા રહે. ઓફિસમાં બઢતીની તક મળે.
 
મકર (ખ,જ) : આ૫નો દિવસ બહુવિધ લાભ આ૫નાર છે. સગાંસંબંધીઓ અને મિત્રો સાથે મુલાકાત થાય. આ૫ને પ્રિય પાત્રનો સંગ રોમાંચિત કરશે. મિલન-મુલાકાતનો પ્રસંગ સર્જાય.
 
કુંભ (ગ,શ,સ) : દિવસ દરમિયાન આ૫ની શારીરિક-માનસિક સુખાકારી સારી રહેશે. નોકરી-વ્યવસાયના ક્ષેત્રે આ૫ની કામગીરી બિરદાવવામાં આવે, તેથી આ૫ ખુશ રહો. ઉચ્ચ અધિકારીઓ પણ આ૫ના ૫ર ખુશ રહે.
 
મીન (દ,ચ,ઝ,થ) : ઉ૫રી અધિકારીઓ સાથેના આ૫ના સંબંધો બગડે નહીં તેનો ખ્‍યાલ રાખવો ૫ડશે. શરીરમાં અસ્‍વસ્‍થતા લાગે તેમજ મન ૫ર ૫ણ ચિંતાનો ભાર રહે. બાળકો તરફથી આનંદના સમાચાર મળે. ઓફિસમાં બઢતીની તક મળે. નાણાકીય સ્થિતિ હળવી થાય. આવક વધે તેવી શક્યતા

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

Aaj Nu Rashifal 14 December 2024 - આજે ગ્રહ નક્ષત્રોની ચાલ આ ૩ રાશિઓને કરાવશે ધનલાભ

Vastu Tips: ઘરમાં ભૂલથી પણ આ ૩ સ્થાન પર ન મુકશો પૈસા, જમા રકમ થઈ જશે સ્વાહા

વર્ષ 2025માં આ 3 રાશિઓ પર હનુમાનજી વરસાવશે વિશેષ આશીર્વાદ, મળશે ધન અને પારિવારિક સુખ

Aaj Nu Rashifal 13 December 2024: આજે શુક્ર પ્રદોષના દિવસે આ રાશિના જાતકોનું ચમકશે ભાગ્ય, ધનમાં થશે વૃદ્ધિ

Aaj Nu Rashifal 12 December 2024 - ગ્રહો અને નક્ષત્રોની ચાલ આજે આ 3 રાશિઓને કરાવશે આર્થિક લાભ, જાણો મેષથી મીન સુધીની તમામ રાશિઓનાં હાલ

આગળનો લેખ
Show comments