rashifal-2026

જનમદિવસ અને જ્યોતિષ - આજે જેમની વર્ષગાંઠ છે (7.01.2021)

Webdunia
ગુરુવાર, 7 જાન્યુઆરી 2021 (03:28 IST)
જન્મદિવસની શુભકામનાઓ સાથે તમારુ સ્વાગત છે. વેબદુનિયાની વિશેષ રજુઆતમાં આ કોલમ નિયમિત રૂપે એ પાઠકોના વ્યક્તિત્વ અને ભવિષ્ય વિશે માહિતી આપશે જેમની એ દિવસે વર્ષગાંઠ હશે.  રજુ છે 7 તારીખે જન્મેલ વ્યક્તિઓ વિશે માહિતી
 
તારીખ 7ના રોજ જન્મેલ વ્યક્તિનો મૂલાંક 7 હશે. આ અંકથી પ્રભાવિત વ્યક્તિ પોતાના આપમાં અનેક વિશેષતા હોય છે. આ અંક વરુણ ગ્રહથી સંચાલિત થાય છે. તમે ખુલા દિલના વ્યક્તિ છે. તમારી પ્રવૃત્તિ જળની જેમ હોય છે. જે પ્રકારના જળ પોતાનો રસ્તો જાતે બનાવી લે છે. આમ તો તમે પણ  તમામ અવરોધોને પાર કરીને પોતાની મંઝીલ મેળવવામાં સફળ થાય છે.  તમારી પૈની નજર હોય છે. કોઈના મનની વાત તરત સમજવામાં તમારી દક્ષતા હોય છે. 
 
શુભ તારીખ   : 7,  16,  25  
 
શુભ અંક  : 7,  16,  25,  34 
 
શુભ વર્ષ : 2014,  2018,  2023
  
ઈષ્ટદેવ  :  ભગવાન શિવ અને વિષ્ણુ 
 
શુભ રંગ - સફેદ. લિંક. જાંબલી.  મરૂણ 
 
કેવુ રહેશે આ વર્ષ - મૂલાંક 7 નો સ્વામી કેતુ છે અને વર્ષના મૂલાંકનો સ્વામી બુધ છે. કેતુ જે ગ્રહની સાથે રહે છે.  એના જેવો જ પ્રભાવ આપે છે. તેથી તમારા કાર્યમા તેજીનુ વાતાવરણ રહેશે. તમારા દરેક કાર્યમાં એકત્ર થઈને જ સફળતા મળશે.  વેપાર-વ્યવસાયની સ્થિતિ ઉત્તમ રહેશે. અધિકારી વર્ગનો સહયોગ મળશે.  નોકરિયાત વ્યક્તિઓ માટે સમય સુખકર રહેશે. નવીન કાર્ય-યોજના શરૂ કરવાથી પહેલા કેસરનુ લાંબુ તિલક લગાવો અને મંદિરમાં ધ્વસ્જ ચઢાવો. 
 
મૂલાંક 7ના પ્રભાવવાળા વિશેષ વ્યક્તિ 
 
- રવિન્દ્રનાથ ટેગોર 
- અટલબિહારી વાજપેયી 
- પાબ્લો પિકાસો 
- કવિતા કૃષ્ણમૂર્તિ 
- ડેની ડૌગ્જોપા 
- બિપાશા બસુ 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

"બોર્ડ ઓફ પીસ" માં શાહબાઝનો સમાવેશ થવાથી પાકિસ્તાનીઓ રોષે ભરાયા છે, અને કહ્યું છે કે, "વડાપ્રધાન ટ્રમ્પના બૂટ પોલિશ કરી રહ્યા છે."

બસમાં છેડતીના આરોપમાં ટ્રોલ થયા બાદ એક યુવકે આત્મહત્યા કરી લીધી; વીડિયો બનાવનાર મહિલાની ધરપકડ કરવામાં આવી

થાઇલેન્ડમાં 16 ભારતીયોને નોકરીના બહાને 'ગુલામ' બનાવાયા, દિવસમાં 18-20 કલાક કામ કરવાની ફરજ પાડવામાં આવી

આ રાજ્યમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકશે નહીં.

પતિને એવી રીતે બદલે છે જાણે કે કપડા બદલતી હોય, ડાયવોર્સ વગર જ કરી નાખ્યા 4 લગ્ન, કોર્ટએ સંભળાવી જેલની સજા

આગળનો લેખ
Show comments