Festival Posters

આંગળી જોઈને પસંદ કરો પત્ની નહી તો, આખી જીંદગી પછતાવવું પડશે

Webdunia
રવિવાર, 11 ઑક્ટોબર 2020 (10:11 IST)
મુજબ કોઈ પણ માણસની ઓળખ તેના શરીરને જોઈને સરળતાથી કરી શકાય છે. આજે અમે તમને કેટલીક આવી જ ટિપ્સ જણાવીશુ  જેની મદદથી તમે આંગળી જોઈને તમારી માટે યોગ્ય છોકરી પસંદ  કરી શકો છો
 
- જે છોકરીઓની આંગળીઓ ગોળ અને લાંબી હોય છે, એ પોતે તો ભાગ્યશાળી હોય જ છે, તેમના પતિ માટે પણ સૌભાગ્ય લાવે છે. 
 
- જે છોકરીઓની આંગળી ચિકણી, સીધી અને ગાંઠ વગરની હોય છે તે તેમના પતિ અને પરિવાર માટે લકી સિદ્ધ હોય છે. 
 
- જે છોકરીઓની આંગળીના આગળનો ભાગ પાતળો હોય છે અને બધા વેઢા એક સમાન હોય છે, તેમની મેરિડ લાઈફ બહુ સારી વીતે છે. 
 
- જાડી આંગળીવાળી છોકરીઓ ખર્ચાળ હોય છે. તેમનુ ભવિષ્ય પણ મુશ્કેલીઓથી ભરેલું હોય છે. 
 
- જે છોકરીઓની આંગળીની વચ્ચે ખાલી જગ્યા જોવા મળે છે તે છોકરીઓનું ભાગ્ય ન તો ખરાબ હોય છે, કે ન તો વધારે સારું હોય છે. એ જીવનભર એક જેવી જ લાઈફ પસાર કરે છે. 
 
- જે છોકરીની હથેળી પાછળ વાળ હોય છે, તે છોકરીનું પરિણીત જીવન ખૂબ મુશ્કેલીઓ ભરેલું પસાર થાય છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

દૂષિત પાણી પીવાથી ત્રણ લોકોના મોત, 100 થી વધુ લોકો બીમાર, મુખ્યમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું

Ram Mandir- આજે રામ લલ્લાનો ભવ્ય અભિષેક થશે: રાજનાથ સિંહ પ્રાણ પ્રતિષ્ઠા દ્વાદશી સમારોહમાં મુખ્ય યજમાન તરીકે ઉપસ્થિત રહેશે

Video 180 કિમી પ્રતિ કલાકની ગતિ, પાણીનું એક પણ ટીપું છલકાયું નહીં; વંદે ભારત સ્લીપર ટ્રેનને પરીક્ષણમાં પૂર્ણ ગુણ મળ્યા

ચમોલીમાં બે ટ્રેનો અથડાઈ, 60 કામદારો ઘાયલ

પૂર્વ PM ખાલિદા ઝિયાના અંતિમ સંસ્કાર ઢાકામાં થશે, વિદેશ મંત્રી જયશંકર હાજરી આપશે

આગળનો લેખ
Show comments