Webdunia - Bharat's app for daily news and videos

Install App

આજનુ રાશિફળ (21/11/2020) - આજે આ 5 રાશિના લોકોને થશે ફાયદો

આજનુ રાશિફળ (21/11/2020) - આજે આ 5 રાશિના લોકોને થશે ફાયદો
Webdunia
શનિવાર, 21 નવેમ્બર 2020 (06:34 IST)
મેષ( aries) -  ધન ખર્ચ થશે. ચુસ્તી-ફૂર્તિ રહેશે. નવા વિપરીત લિંગી મિત્ર બનવાની શકયતા છે. પરિજનની સાથે આનંદપૂર્વક સમય વીતશે. વિદ્યાર્થી લોકો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયરીમાં રહેશે. તોમાંટિક મૂડ બનશે. ગૃહ્સ્થ જીવનમાં મધુરતા રહેશે. અર્થપૂર્ણ અને સફળ પ્રવાસ કાળ રહેશે. સ્વાસ્થય નરમ રહેશે. અંતિમ દિવસ કષ્ટદાતી રહેશે. 
 
વૃષભ ( Tauras)- કોઈ મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ કરી શકશો. દાંપત્યજીવનમાં તાલમેલ સારું રહેશે અને તમે એક બીજાનું  દાયિત્વ નિભાવવામાં સફળ થશો. અઠવાડિયાના અંતિમ ભાગ શુભ રહેશે પરંતુ થોડી અસ્થિરતા કે અવરોધ સાથે માનસિક દુવિધાનો પણ અનુભવ કરશો. આ અઠવાડિયામાં ગણપતિની ઉપાસના કરવાથી લાભ થશે. વિદ્યાર્થી વર્ગ માટે શુભ સમય કહી શકો છો. 
 
મિથુન (gemeini)-  પરિવારમાં કશુક શુભ થવાની શકયતા છે. શેયર માર્કેટમાં પણ લાભ થઈ શકે છે. સ્વાસ્થયની વાત કરીએ તો  આંખોમાં પીડા થઈ શકે છે. વારસા સંબંધી કોઈ પણ કામ અત્યારે શક્ય છે. નોકરીયાત લોકોના વેતનમાં વૃદ્ધિ પુરસ્કાર અને પ્રોત્સાહનના રૂપમાં લાભ થશે. અઠવાડિયાના ઉતરાર્ધ તમને કામમાં અવરોધ અને મોડેથી અનુભવ કરાવશે. આ સમય કૂતરાઓને રોટલી ખવડાવવાથી મુશ્કેલીઓ ઘટી શકે છે. 
 
કર્ક (cancer) -  જીવનસાથી સાથે મધુત પળના આનંદ લેવાના અવસર મળશે. પ્રિય માણસ સામે પ્રેમ પ્રસ્તાવ રાખાવા નએ ડેટિંગ પર જવાના અનૂકૂળ સમય છે . તમે મિત્ર મંડળી સાથે સારું સમય ગુજારશો અઠવાડિયાના અંતિમ  બે દિવસ તમે ચિંતા સતાવી શકે છે. અને સ્વાસ્થ્યને લઈને શિકાયત રહી શકે છે. 
 
સિંહ ( leo) -  જીવનસાથીથી સંબંધોમાં પણ અસંતોષ રહેશે. લગ્ન માટે વિચાર કરી રહ્યા અપરિણીત જાતકો ને પણ મોડું થઈ શકે છે. કયાં વાત ચાલી હોય તો નકારાત્મક જવાન આવવાની શકયતા છે. ભાગીદારી માં પણ સંભળવું પડશે. 
 
કન્યા (virgo) -  થોડી વધારે મેહનત અને ધીરજ તમને નિશ્ચિત રૂપથી સફળતા દિલાવશે. સુધી શનિવારે પીપળના ઝાડ નીચે તલનું દીપક  કરો. આથી તમારી તકલીફ ઓછી થશે. નોકરીયાત જાતક પણ આગળ વધવા માટે  આ ઉપાય કરો. 
 
તુલા ( libra)  -  પ્રેમ સંબંધના પણ અચાનક તૂટવાથી નવા સંબંધ બનવાની સ્થિતિ બની રહેશે. વિદ્યાર્થીઓ માટે પણ અવરોધ જનક સ્થિતિ રહેશે. અને પ્રવેશના કાર્યમાં પણ મોડુ થઈ શકે છે. અચાનક ડ્રોપ લેવાની સ્થિતિ પણ બની શકે છે. 
 
વૃશ્ચિક (scorpio) - આવતું સમયમાં તમે જરૂર દિલને સમજતી માણસ મળશે. પ્રાપર્ટીની ખરીદ-વેચમાં અત્યારે થોડા સમય ઈંતજાર કરો. અઠવાડિયાના અંતિમ ભાગમાં કામમાં અવરોધ અને હૃદયમાં બેચેની થઈ શકે છે. 
 
ધનુ(sagittarius) - નોકરી કે ધંધાના કામ માટે કયાં બહાર જશો ભાઈ -બહેનથી મતભેદ વધશે અને અત્યારે કોઈ મોટા લાભની આશા ન રાખો. 
 
મકર capricorn-  કોઈ સથે ગેરસમજના કારણે મનમોટાવ ન હોય એનું ખાસ ધ્યાન રાખો. માતાની તબીયતનું ખાસ ધ્યાન રાખવું પડશે. સંતાનને પ્રતિ પ્રેમમાં વૃદ્ધિ થશે. ક્યાં ધાર્મિક યાત્રા પર જવાની ઈચ્છા થશે અને પરિસ્થિતિ તમારા પક્ષમાં રહેવાથી ઈચ્છા પૂરી કરી શકશો. સંતાનની માંગ પૂરી કરવા માટે તમને વધારે મેહનત કરશો. 
 
કુંભ Aquarius- તમારા પ્રિય સાથે દૂર સ્થાન પર ફરવા માટે જવાના કાર્યક્ર્મ બનાવી શકે છે. ફરવાનું ખાવા- પીવાનું પર ખર્ચની માત્રા વધારે રહી શકે છે. આ સમય તમારા પ્રિયજનના સ્વભાવમાં અહમ વધી શકે છે જેના કારણે થોડા મતભેદ પણ ઉભા થશે. 
 
મીન pisces- . સહકર્મીઓના સહયોગ નહી મળી રહ્યા છે. એવું અનુભવ થશે. આમ તો તમામ વિપરીઅ વાતાવરણામાં તમને બૉસનું સહયોગ મળતા રહેવાથી તમે આત્મવિશ્વાસ સાથે કામ કરી શકો. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

Budhwar Na Upay: બુધવારે કરો આ ચમત્કારી ઉપાય, અભ્યાસમાં આગળ રહેશે બાળક, ધનની પણ નહી રહે કમી

સૂર્ય અને ચંદ્રગ્રહણના દિવસે જન્મેલા બાળકો કેવા હોય છે ? જાણો તેમના સ્વભાવ અને ભવિષ્ય વિશે

26 માર્ચનું રાશિફળ - આજે આ 2 રાશી પર રહેશે ગણેશજીની કૃપા, જીવનમાં આવતા વિધ્નો થશે દૂર

25 માર્ચનું રાશીફળ - આજે આ રાશિના જાતકોને કોઈ સારા સમાચાર મળશે

24 માર્ચન રાશિફળ - આજે આ 4 રાશિના જાતકો પર રહેશે ભોલેનાથની કૃપા

આગળનો લેખ
Show comments