Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vivah Shubh Muhurat 2019 - આ તારીખથી શરૂ થશે લગ્નના શુભ મુહૂર્ત જાણો તારીખ અને નક્ષત્ર

Webdunia
સોમવાર, 4 નવેમ્બર 2019 (14:28 IST)
હિન્દુ ધર્મમાં  લગ્ન ખૂબ જ પવિત્ર સંબંધ માનવામાં આવે છે. આપના ધર્મમાં લગ્ન ફકત બે લોકોનુ બંધન નથી પણ બે પરિવારનુ પણ બંધન છે. લગ્ન કરત પહેલા તેનુ સાચુ મુહૂર્ત અને શુભ તિથિનુ હોવુ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.  જેને આપણે શુભ લગ્નના નામે પણ જાણીએ છીએ. 
 
આ વર્ષે એટલે કે 2019માં નવેમ્બરના મહિનાથી એકવાર ફરીથી લગ્નના શુભ મુહુર્ત શરૂ થવા જઈ રહ્યા છે.  હિન્દુ ધર્મમાં દેવશયની એકાદશી પછી બધા માંગલિક કાર્યક્રમ બંધ થઈ જાય છે.  એવુ કહેવાય છે કે આ દિવસથી ભગવાન વિષ્ણુ ચાર મહિનાની ઉંઘમાં સૂઈ જાય છે. દેવોત્થાન એકાદશીના દિવસે શ્રી વિષ્ણુ પરત જાગે છે અને ત્યારબાદથી લગ્ન જેવા માંગલિક કાર્યક્રમ ફરીથી શરૂ થઈ જાય છે. 
 
આ વર્ષે દેવોત્થાન એટલે કે દેવઉઠની એકાદશી 8 નવેમ્બરના રોજ આવી રહી છે. બસ આ જ દિવસથી બધા માંગલિક કાર્ય શરૂ થઈ જશે.  અહી અમે તમને લગ્ન માટે શુભ તિથિ અને નક્ષત્ર બતાવી રહ્યા છે. 
 
 
8 નવેમ્બર શુક્રવાર એકાદશી ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રમાં 12.24 મિનિટથી 30.39 સુધી 
9 નવેમ્બર શનિવાર દ્વાદશી ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રમાં 06:39 10:14, 14:55 સુધી 
10 નવેમ્બર રવિવાર ત્રયોદશી રેવતી નક્ષત્રમાં 06:40, 16:30 સુધી 
11 નવેમ્બર સોમવાર ચતુર્દશી અશ્વિની નક્ષત્રમાં 06:41 10:48 વાગ્યા સુધી 
13 નવેમ્બર બુધવાર પ્રતિપદા રોહિણી નક્ષત્રમાં 22.00 30.43 વાગ્યા સુધી 
14 નવેમ્બર  ગુરૂવાર દ્વિતીયા રોહિણી નક્ષત્રમાં 22.10થી 30.48 વાગ્યા સુધી 
19 નવેમ્બર મંગળવાર, માર્ગશીર્ષ કૃષ્ણ સપ્તમી મધા નક્ષત્રમાં 06.43થી 25.11 સુધી 
20 નવેમ્બર બુધવાર, માર્ગશીર્ષ કૃષ્ણ અષ્ટમી મધા નક્ષત્રમાં  06.48થી 19.17 સુધી 
21 નવેમ્બર  ગુરુવાર, માર્ગશીર્ષ કૃષ્ણ નવમી ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં 18.29થી 22.17 સુધી 
22 નવેમ્બર શુક્રવાર, માર્ગશીર્ષ કૃષ્ણ દશમી ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં 09.01થી 16.41 સુધી 
23 નવેમ્બર શનિવાર, માર્ગશીર્ષ કૃષ્ણ એકાદશી હસ્ત નક્ષત્રમાં 0.ૢ650 થી 14.44 વાગ્યા સુધી 
28 નવેમ્બર ગુરુવાર, માર્ગશીર્ષ શુક્લ દ્વિતીયા મૂલ નક્ષત્રમાં 08.22 થી 16.18, 18.18થી 30.55 વાગ્યા સુધી 
29 નવેમ્બર શુક્રવાર, માર્ગશીર્ષ શુક્લ તૃતીયા મૂલ નક્ષત્રમાં 06. 55 થી 07.33 વાગ્યા સુધી  
30 નવેમ્બર શનિવાર, માર્ગશીર્ષ શુક્લ ચતુર્થી ઉત્તરષાઢા નક્ષત્રમાં 18.05-23.14 વાગ્યા સુધી 
 
ડિસેમ્બરમાં 8   શુભ તારીખો
 
1 ડિસેમ્બર, રવિવાર, માર્ગશીર્ષ શુક્લ પંચમી  શ્રવણ નક્ષત્રમાં 11.29 થી 30.57 વાગ્યા સુધી 
2 ડિસેમ્બર સોમવાર ષષ્ઠી શ્રવણ નક્ષત્રમાં 6.57થી 11 .43 વાગ્યા સુધી 
3 ડિસેમ્બર મંગળવાર સપ્ત્મની ધનિષ્ઠા નક્ષત્રમાં 06.58 થી 14.16 વાગ્યા સુધી 
7 ડિસેમ્બર શનિવાર એકાદશી રેવતી નક્ષત્રમાં 17.03 થી 19.35 વાગ્યા સુધી 
8 ડિસેમ્બર રવિવાર એકાદશી અશ્વિની નક્ષત્રમાં 08.29 -17.15 વાગ્યા સુધી 
10  ડિસેમ્બર મંગળવાર ત્રયોદશી રોહિણી નક્ષત્રમાં 29.57-31.04 વાગ્યા સુધી 
11 ડિસેમ્બર બુધવાર ચતુર્દશી રોહિણી નક્ષત્રમાં 07.04થી 10.59, 22.54-31.04 વાગ્યા સુધી 
12 ડિસેમ્બર ગુરૂવાર પૂર્ણિમા મૃગશિરા નક્ષત્રમાં 07.04-30.18 વાગ્યા સુધી. 
 
લગ્ન એક પવિત્ર બંધન છે. જેમા ઘણા વિચાર ચર્ચા પછી કુંડળી મિલાન કરવામાં આવે છે. ત્યારબાદ જ લગ્નનુ શુભ મુહૂર્ત કાઢવામાં આવે છે.  તેમા ગ્રહો અને નક્ષત્રનુ વિશ્લેષણ કરવામાં આવે છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

20 ઓકટોબરનું રાશિફળ - આજે કરવા ચોથ પર આ ચાર રાશિઓના જાતકોની મનની ઈચ્છા પૂરી થશે

19 ઓકટોબરનું રાશિફળ - આજે આ 4 રાશિના જાતકો પર શનિદેવ રહેશે મહેરબાન, મળશે ધન સંપત્તિનો લાભ

18 ઓક્ટોબરનુ રાશિફળ - આજે આ રાશિના જાતકો પર શનિદેવની રહેશે કૃપા

17 ઓક્ટોબરનુ રાશિફળ - આજે આ 3 રાશિયોને થશે લાભ,

17 ઓક્ટોબરના રોજ નીચ રાશિમાં ગોચર કરશે સૂર્ય, આ 5 રાશિઓને આવશે મુશ્કેલી, આ ઉપાય અપાવશે લાભ

આગળનો લેખ
Show comments