Webdunia - Bharat's app for daily news and videos

Install App

Weekly ભવિષ્ય - જાણો કેવુ રહેશે તમારુ આ અઠવાડિયુ ? 14 જાન્યુઆરી થી 20 જાન્યુઆરી 2019

Webdunia
રવિવાર, 13 જાન્યુઆરી 2019 (12:42 IST)
મેષ (aries)- આ અઠવાડિયે તમારી રાશિ માટે સામાન્ય ફળદાયી રહેશે. અઠવાડિયાનો પહેલો અને આખરે દિવસ કાર્યમાં સફળતા વાળું રહેશે. લોન, આર્થિક લાભ માટે પ્રયાસ કે જેના માટે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. એ કામ પણ અત્યારે પૂરો કરી શકશો.  આમ તો અઠવાડિયાના મધ્ય તમારા માટે માનસિક ચિંતા, દુવિધા મુશ્કેલી ઉભું કરતા રહેશે. આત્મવિશ્વાસથી કામ કરવાથી તમારા થોડા કામ પૂરા થશે. વિદ્યાર્થીઓ ને પણ ભણતરમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં મુશ્કેલી થશે. વિશેષજ્ઞો સાથે ચર્ચા કરવાથી તમારા પ્રશ્નોના સમાધાન મળી શકશે. પ્રેમ સંબંધમાં પ્રિય માણસ સાથે પણ તમારી વાણી કે વ્યવહાર થી ભૂલભરેલું ઉભી ન હોય એનું ધ્યાન રાખો. આ અઠવાડિયે બુધવારના દિવસે શિવજીની પૂજા કરો. અઠવાડિયાના આખરે દિવસ આવકમાં વૃદ્ધિ માટે કે વ્યવસાયિક કારણિથી નવી ચર્ચા શરૂ કરી શકે છે. 
 
વૃષભ (Tauras)- તમારી રાશિ માટે અઠવાડિયાએ શરૂઆતી સમય આર્થિક પ્રગતિ , યાત્રા પ્રવાસ, અચાનક ધન લાભ, શેયર સટ્ટેબાજી અને લોટરીમાં લાભ કરાતું થઈ શકે છે. કાર્યક્ષેત્રથી સંબંધિત કોઈ નવા કાર્ય માટે યાત્રા કરવી પડી શકે છે. અઠવાડિયાનું મધ્યભાગ અશુભ લાગી રહ્યું છે. આ અઠવાડિયું  તમારા માટે દુવિધાપૂર્વક ચિંતા , પરેશાની ઉભી કરતું અને સ્વાસ્થયના બાબતે પણ તકલીફ આપતું સિદ્ધ થઈ શકે છે. માતાના આરોગ્ય્ના વિષયમાં ચિંતા રહેશે. જમીન , મકાન અને અચળ સંપતિના વિષયમાં પણ તમે ચિંતિત રહેશો. કોઈ નવા માણસથી મળવાની શકયતા છે. અભ્યાસ માટે શુભ સમય છે. વિદ્યાર્થીને ડિગ્રી સર્ટીફીકેટ કે હાયર સ્ટડીજમાં મુશ્કેલી આવી શકે છે. 
 
મિથુન(gemini)- આ અઠવાડિયા તમારા બધા આર્થિક અને વ્યવસાયિક કાર્ય પૂરા થશે. આમ તો મહ્ત્વપૂર્ણ નિર્ણય લેવા માટે ઠીક સમય નહી છે. ધંધા સંબંધી કોઈ નવા કાર્ય કે ઉદ્યમ શરૂ કરવા કે મોટું નિવેશ કરવાના સંબંધમાં કોઈ નિર્ણય ન લેવું . ત્યારે સુધી ખોટા કાર્યથી બચો. આ સમયે પરિવારમાં કોઈ કારણથી ઉત્સવ કે સ્નેહમિલન જેવા સમારોહનો આયોજન થશે. ભાઈ-બેન માટે મદદગાર થશે. તમારા પિતાના સ્વાસ્થયની ચિંતા રહેવાની શકયતા છે. અઠવાડિયાના ઉતરાર્ધમાં તમે વૈચારિક ઉથાલ-પુથલમાં રહેશો, જેના કારણે સહી સમય પર સહી નિર્ણય લઈ શકશો. માનસિક ચિંતાના સંતાપના કારણે સ્વભાવ ચિડચિયાડું રહેશે. અઠવાડિયાના આખરે દિવસ આનંદ ઉત્સાહમાં વીતશે. 
 
કર્ક (cancer)- અઠવાડિયાના શરૂઆતી દિવસ તમને વિતીય ખેંચતાણ અને બજટથી વધારે ખર્ચની તૈયારી રાખવી પડશે. પારિવારિક અને પ્રોફેશનક બન્ને રીતે શુભ ફળદાયી રહેશે અને તમે દરેક મોર્ચા પર સંતુલન બનાવી શકશો. આવકમાં વૃદ્ધિ કરવાના વિચાર બના રહે તો એના માટે સારું સમય છે. આમ તો એ પછી ગુસ્સા પર નિયંત્રણ રાખો નહી તો પરિવારમાં વિવાદ કે મતભેદ રહેવાની શકયતા છે. સ્વાસ્થયની વાત કરે તો આંખોની તકલીફ થઈ શકે છે. ખરાબ લોકોની સંગતિમાં આવીને કોઈ ખરાબ ટેવમાં ન પડો એનું ખાસ ધ્યાન રાખો. પરિજનો સાથે કોઈ મહત્વપૂર્ણ મુદ્દા પર ચર્ચા કરવાનું ટાળો. આદિત્ય હૃદય સ્ત્રોત કે સૂર્યપૂજા કરશો તો દરેક તકલીફથી રાહત મળી શકશે. અઠવાડિયાનું આખરે દિવસ દરેક પ્રકારથી ઉત્સાહ , ઉમંગ અને પ્રગતિ કારક રહેશે. કમીશનનના કામમાં તમને અપ્રત્યાશિત લાભ થશે. 
 
સિંહ (leo)- અઠવાડિયાના પહેલા દિવસે આર્થિક બાબતે મિત્રોથી લાભ થશે. આ અઠવાડિયા ખર્ચની માત્રા વધારે રહેશે. મૌજ-મસ્તી પાછળ ખર્ચ થશે. આવક કરતા ખર્ચના સ્તર વધારે રહેશે. તમારી તબીયતમાં ઉતાર-ચઢાવ રહેશે. આંખોની તકલીફ કે માઈગ્રેનની સમસ્યા હોય તો ખાસ સાવધાની રાખો. અઠવાડિયાના મધ્યભાગ માનસિક દુવિધામાં વીતશે. વર્તમાન સમયમાં જીવનસાથી સાથે સંબંધમાં વિવાદ  અને એનાથી જુદા થવાની શકયતા બની રહી છે. દિવસ તમારા માટે બધા રીતે ઉત્તમ રહેશે. વિદ્યાર્થી, એકાગ્રતાથી અધ્યયન કરવામાં સક્ષમ થશે. મધુર વાણીથી લાભ થશે. સ્વાસ્થયની વાત કરીએ તો તમને લોહી પીવામાં ખાસ સાવધાની રાખવી થશે. 
 
 
કન્યા (પ,ઠ,ણ) :   આ અઠવાડિયે થોડી ચિંતાપૂર્ણ  રહેશે.આર્થિક બાબતો ઉપર પ્રભુતવ મેળવી શકશો. લોકો સાથે હળીમળી શકશો. તમે પ્રબળ લાગણીઓની અનુભૂતિ કરશો. તમારો સૌમ્ય અને માયાળુ સ્વભાવ કાર્યક્ષેત્રમાં તમને સફળતા અપાવશે. અઠવાડિયાનું મધ્યભાગ અશુભ લાગી રહ્યું છે.વૈશ્વિક  સમસ્યાઓમાં રસપૂર્વક ભાગ લેશો. આ સમયે તમારો આંતરિક વિકાસ તમારા માટે ગૌણ બની રહેશે. મનોવૈજ્ઞાનિક અને બૌદ્ધિક દલીલોમાં ઊતરવાનું ટાળજો. કારણ કે આવી દલીલો સંબંધોમાં સમસ્યાઓ પેદા કરી શકે છે.અઠવાડિયાના આખરે દિવસ આનંદ ઉત્સાહમાં વીતશે. 
 
તુલા (libra)- નોકરી માટે પ્રગતિકારક સમય છે. મોજ-મસ્તી , શોખ માટે સમય  સારું છે. વર્તમાન સમયમાં જીવનસાથી કે પ્રિય માણાસ સાથે સારા સંબંધ રહેશે. આ સમયે શુભ અને માંગલિક કાર્યમાં ખર્ચ થશે. તમારી દાન કરવાની વૃતિ વધશે , જેના કારણે દેવસ્થાન કે સારા કાર્યમાં તમે દાન કરશો. તમારી આવક મર્યાદિત રહેશે. જ્યારે એના વિપરીત ખર્ચ વધારે થશે. જયોતિષ જ્ઞાનમાં વૃદ્ધિ માટે શુભ સમય કહી શકાય છે. હૃદય અને શાંતિ મળે , એવું કાર્ય થશે. નિવેશથી આવક થશે. આ અઠ્વાડિયાન પૂર્વાર્ધ તમારા માટે થોડા ચિંતાજનક રહેશે . પણ આર્થિક પ્રગતિના યોગ બનશે. અઠવાડિયાના ઉતરાર્ધમાં તમારા વિચારમાં દુવિધાના અનુભવ કરાશે આથી મહત્વપૂર્ણ નિર્ણય લેવું અત્યારે ટાળૉ. અઠવાડિયાનું અંતિમ બે દિવસ તમારા ખર્ચની માત્રા વધારે રહેશે. મોજ-મસ્તી શોખ કે ફરવ પર ખર્ચ થશે. વિદેશથી લાભ થશે. 
 
વૃશ્ચિક (Scorpio) - આ અઠવાડિયે થોડી ચિંતા પરેશાની રહેશે. કોઈ કામમાં દિશાના યોગ્ય વિચાર કે અભાવમાં તમે લક્ષ્ય સુધી નહી પહોંચી શકશો. કોઈ વાતને સમજવામાં તમને વધારે સમય લાગી શકે છે. આમ તો સંપતિ સંબંધિત મામલો ચાલી રહ્યા છે તો આ સમયે તમારા પક્ષમાં સમાધાન થઈ શકે છે. જે લોકો જ્યોતિષમાં રૂચિ રાખે છે એ થોડા નવા સીખવાના પ્રયાસ કરશો. તમારી આધ્યાત્મિક ગુરૂની શોધ પ્રબળ થઈ શકે છે. તમને ઉધારી-વસૂલી સંબંધી પ્રયાસનું પ્રતિફળ મળી શકે છે. તમારી માન-પ્રતિષ્ઠા કે કોઈ નુકશાન હોય એવા કોઈ પણ કાર્યથી દૂર રહો. ખાસ કરીને કાનૂની સમસ્યા તમને ઘેરશે. જે લોકો ટેક્સ સંબંધિત સમસ્યાથી પહેલા ઘેરાયેલા છે ,એને  ખાસ સવધાની રાખવી  . અધ્યયનના યોગ પણ બની રહ્યા છે. જે વિદ્યાર્થીને ઉચ્ચ અધ્યયન માટે વિદેશ જવું છે એના માટે સમય પણ અનૂકૂળ બની રહ્યા છે. કોઈ જૂના મિત્રથી અચાનક મુલાકાત થઈ શકે છે. નોકરીયાત વર્ગના લોકો એમના વરિષ્ઠ અધિકારીઓ સાથી 
વિનમ્રતા રાખો. 
 
ધનુ (sagittarius) - આ અઠ્વાઅડિયા જીવનસાથી સાથી મધુરતા રહેશે. ક્યાં બહાર જવાના યોગ પણ બનશે. લગ્નના માટે કોઈ સારું સંબંધ આવશે. સાથે જ ક્યાં વાત ચાલતી હોય તો એમાં ગતિવિધિ તેજ થશે. અઠવાડિયાના મધ્યભાગ બાધા કે તકલીફવાળું રહેશે. તમારા પિતાને અપયશ મળવાની શકયતા રહેશે. વિદ્યાર્થીને માસ્ટર ડિગ્રી મેળવાના પ્રયાસમાં વિલંબ થઈ શકે છે. લાંબી કે ધાર્મિક યાત્રામાં અવરોધ આવી શકે છે કે યાત્રા સ્થગિત થઈ શકે છે. વિદેશ જવાના ઈચ્છુક જાતક ને વીજાની પ્રક્રિયામાં મોઢું થશે કે એકથી વધારે પ્રયત્ન કરવા પડશે. આ અઠવાડિયામાં કોઈ મજત્વપૂર્ણ નિર્ણય લેવાથી પહેલા કોઈ વિદ્વાન માણસની સલાહ લો. અઠવાડિયાના અંતિમ બે દિવસ તમારા માતે આર્થો નજરેથી અતિ શુભ રહેશે. આ દિવસો કોઈ સારા આયોજનમાં લોકોથી મળવાના અકવસર મળશે. તમારી માન પ્રતિષ્ઠા વધે એવું કાર્ય થશે. 
 
મકર(capricorn) - તમારું મન કામમાં લાગશે. કાર્ય સરળતાથી પૂર્ણ થવાના પ્રોફેશનલ ક્ષેત્રમાં તમારી પ્રશંસા થશે. સાથે આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. નોકરીયાત લોકોની ઉન્નતિની શકયતાને પણ નકારી ન શકાય. તમારા નજીકી માણસોની તરફથી લાભ મળશે.નોકારીયાત જાતકોને કર્મચારીથી સારા સહયોગ મળશે. પિતા અને વડીલની કૃપાદૃષ્ટિનુ લાભ મળશે . વિદેશથી સંબંધિત કાર્યથી લાભ થશે. મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરતા, આયાત-નિર્યાતથી સંકળાયેલા જાતકો માટે ખાસ અવસર આવી શકે છે. તમારા મન ધર્મ અને ફેશન બન્ને તરફ વળશે . જીવનસાથી સાથે વ્યવહારમાં સુધાર થશે. વાહન ચલાવામાં જલ્દબાજી ન કરો. હાથ પગ તૂટવાના જોખમ રહેશે. લાંબા સમયથી જે પૈસા રોકાયેલા હતા એ પરત મળવાથી તમને આનંદમાં વૃદ્ધિ થશે. ભાગીદાર સાથે વ્યવહારમાં પણ મતભેદ દૂર થશે. 
 
કુંભ-આ અઠવાડિયે સંતાનના અભ્યાસ અને એમના લગન સંબંધી પ્રશન તમને ચિંતામાં નાખી શકે છે. જે જાતકને સંતાન નહી એને ગર્ભાધાન સંબંધી ચિંતા થઈ શકે છે. તમારી માનસિક શાંતિ અસ્થિર થઈ રહી છે. એવું પ્રતીત થશે. ધર્મ કે કર્મથી સંબંધિત કોઈ પણ વિષયમાં એકાગ્રતાના અભાવ રહેશે. સ્વાસ્થયના ખાસ ધ્યાન રાખો કારણકે અત્યારે મૌસમી રોગ થવાની શકયતા છે. નનિહાલ પક્ષથી સારા પ્રસંગના સમાચાર મળશે. નોકરીયાત માણસને મનની ચપળતા વધારે રહેવાથી સહકર્મી અને વરિષ્ઠ અધિકારીઓ સાથે ચર્ચા કરતા સમયે સયંમ રાખો. મોજૂલ પ્રોજેક્ટ માં પણ કોઈ પ્રકારની જલ્દબાજી ન કરો. જે જાતકને શરદી કફ દમાની તકલીફ છે એને આ સમયે ખાસ સાવધાની રાખવી જોઈએ. જીવનસાથીના સ્વભાવમાં અહમ વધવાથી સમાધાન કારી નીતિ અજમાવી પડશે. વિરોધી લોકો પણ તમને પરાસ્ત કરવાના પ્રયાસ કરી શકે છે.
 
મીન ( pisces)- તમારા વર્તમાન સમય સારું ચાલી રહ્યું છે. ચારે બાજુ સકારાત્મકતાનું વાતાવરણના કારણે તમારા કાર્ય સરળતાથી પૂરા થઈ રહ્યા ધ્હે અને લાભની માત્રા પણ વધારે છે. આ સમયે તમને શેયર બજારમાં સોચી વિચારીને નિવેશ કરવાથી લાભ મળશે. અચાનક ધન લાભની  આશા રાખી શકો છો. નવા પ્રેમ સંબંધની શરૂઆતી થઈ શકે છે. જીવનસાથી સાથે સંબંધોમાં મધુરતા રહેશે. અને એમની સફળતાથી તમને આનંદ થશે. વિદ્યાર્થી શૈક્ષણિક ક્ષેત્રમાં ઉત્તમ પરફોર્મેંસ આપી શકે. તમો કોઈ પણ સમસ્યાને ઉકેલ કરી શકશો. જેથી આત્મવિશ્વાસ વધશે. અઠવાડિયાના ઉતરાર્ધમાં આર્થિક સમૃદ્ધિના બાબતે લાભદાયી જોવાઈ રહ્યા છે.સરકારી કે કાનૂની કામ રોકાયેલા હોય તો એનું સમાધાન આવશે. પરિવાર સાથે મધુર સંબંધ બનશે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Daily Rashifal 18 December - આજે મુશ્કેલી ભર્યો રહેશે આ રાશિવાળા નો દિવસ

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

વધુ જુઓ..

નવીનતમ

Daily Rashifal 18 December - આજે મુશ્કેલી ભર્યો રહેશે આ રાશિવાળા નો દિવસ

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

આગળનો લેખ
Show comments