Webdunia - Bharat's app for daily news and videos

Install App

લાલ કિતાબ પર આધારિત ચમત્કારિક ઉપાય રાશિઓના આધારે છે. તમે પણ રાશિ મુજબ આ વૈદિક નિયમના પાલન કરી શકો છો.

lal kitab 2019 remedy
Webdunia
સોમવાર, 24 ડિસેમ્બર 2018 (14:09 IST)
લાલ કિતાબ પર આધારિત ચમત્કારિક ઉપાય રાશિઓના આધારે છે. તમે પણ રાશુ મુજબ આ વૈદિક નિયનના પાલન કરી શકો છો. 
મેષ રાશિ- કોઈથી પણ મફતમાં કોઈ વસ્તુ ન લેવી. લાલ રંગનો રૂમાલ હમેશા પ્રયોગ કરવું. માતા અને ગુરૂની સેવા કરવી.  સદાચારનો પાલન કરવું. વૈદિક નિયમોના પાલન કરવું. વિધવાની સહાયતા કરવી અને આશીર્વાદ લેવું. મીઠી રોટલી ગાયને ખવડાવો. 
 
વૃષભ રાશિ- નવા વર્ષમાં કોઈની જમીન  લેવાથી બચવું. આર્થિક બાબતોમાં આંખ બંદ કરીને વિશ્વાસ ન કરવું.  સદાચારનો પાલન કરવું. વૈદિક નિયમોના પાલન કરવું. વિધવાની સહાયતા કરવી અને આશીર્વાદ લેવું. મીઠી રોટલી ગાયને ખવડાવો.  
 
મિથુન રાશિ- તામસિક ભોજનના પરિત્યાગ કરવું અને માછલીઓને કેદ મુક્ત કરવું. અસ્થમાની દવા હોસ્પીટલમાં મફત આપવી. માતાનો પૂજન કરવુ અને 12 વર્ષથી નાની કન્યાનો આશીર્વાદ લેવું. બેલ્ટનો પ્રયોગ ન કરવું. ફટકડીથી દાંત સાફ કરવું. સૂર્ય સંબંધી ઉપચાર કરવું. 
 
કર્ક રાશિ- માતાથી ચાંદી, ચોખા લઈ તમારા પાસે રાખવું અને દુર્ગા પાઠ કરવું. કન્યા દાનમાં સામાન આપવું. ધાર્મિક કાર્યને હમેશા કાર્ય રૂપ આપવું. તીર્થસ્થાનની યાત્રા કરવાથી કોઈને રોકવું નહી. જો તમે ડાક્ટર છો તો દર્દીઓને મફતમાં દવા આપવી. ધર્મસ્થાનમાં ખુલ્લા પગે જવું. સાર્વજનિક રીત પાણી પાવો. માતાની સલાહનો પાલન કરવું. 
સિંહ રાશિ- અખરોટ અને નારિયળ ધર્મ સ્થાનમાં આપવું. આંધડાને ભોજન કરાવો. હમેશા સાચું બોલો. કોઈનો અહિત ન કરવું. સાળા, જમાઈ અને ભાણેજની સેવા કરવી. મીઠા ખાઈને જ કોઈ શુભ કાર્ય શરૂ કરવું. વૈદિક અને સદાચારના નિયમનો પાલન કરવું. 
 
કન્યા રાશિ- અપશબ્દ ન બોલવું અને ન ગુસ્સા કરવું. દુર્ગા સપ્તશતીનો પાઠ કરવું. નાની કન્યાઓથી આશીર્વાદ લેવું. શનિથી સંબંધિત ઉપચાર કરવું. કાળી ચડ્ડી પહેરવી. ચાંદીનો છલ્લો ધારણ કરવું. બ્રાઉન રંગના કૂતરા ન પાળવું. 
 
તુલા રાશિ- ગૌમૂત્ર પીવું. પત્નીથી હમેશા ચાંદલા લગાવી રાખે અને પરમ પિતા પર પૂર્ણ આસ્થા રાખવી. ગૌ ગ્રાસ રોજ આપવું. માતા-પિતાની આજ્ઞાથી લગ્ન કરવું. પરિવારની કોઈ પણ મહિલા ખુલ્લા પગે ન ચાલે. તવી, ચકલો અને વેલણ ધર્મ સ્થાનમાં આપવું. 
વૃશ્ચિક રાશિ- તંદૂરની મીઠી રોટલી બનાવીને ગરીબોને ખવડાવો. પીપળ અને કિકરના ઝાડન કાપવું. કોઈથી કોઈ વસ્તુ મફત ન લેવી. મોટા ભાઈની અવગણના ન કરવી. સવારે મધનો સેવન કરી હનુમાનજીને સિંદૂર અને ચોલા ચઢાવો. વડીલોની સેવા કરવી. 
 
ધનુ રાશિ- ભીખારીનો નિરાશ પરત ન કરવું. તીર્થયાત્રા કરવી. તીર્થયાત્રા માટે બીજાની મદદ કરવી. કાર્ય શરૂ કરતા પહેલા નાક સાફ કરવી. ગુરૂ સાધુ અને પીપળની પૂજા કરવી. પીળા ફૂળ વાળા છોડ લગાવવું. 
 
મકર રાશિ- વાનરોની સેવા કરવી. અસત્ય ભાષણ ન કરવું. ઘરના કોઈ ભાગમાં અંધેરા ન રાખવું. પૂર્વ દિશાના મકાનમાં નિવાસ કરવું. અખરોટ ધર્મસ્થાનમાં ચઢાવો અને થોડું ઘર લાવીને રાખવું. પરાઈ સ્ત્રી પર નજર ન નાખવું. ભેંસ, કાગડા અને મજૂરને ભોજન કરાવો. 
 

 
કુંભ રાશિ - તમારું મકાન ન બનાવવું અને દક્ષિણ દિશાવાળા મકાનનો ત્યાગ કરવું. ચાંદીનો ટુકડો તમારી પાસે રાખો. શનિવારે વ્રત રાખવું. ભૈરવ મંદિરમાં તેલ અને દારૂનો દાન કરો અને પોતે ન પીવું. સોના ધારણ કરવું. 
 
મીન રાશિ - કોઈથી મદદ ન લેવી. તમારા ભાગ્ય પર વિશ્વાસ કરવું. કોઈની સામે સ્નાન ન કરવું. ધર્મ સ્થાનમાં જઈને પૂજન કરવું. કુળ પુરોહિતનો આશ્રવાદ લઈ માથા પર શિખા રાખવી. સંતોની સેવાના સાથે ધર્મસ્થાનની સફાઈ કરવી. સ્ત્રીની સલાહથી વ્યાપાર કરવું. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

Budhwar Na Upay: બુધવારે કરો આ ચમત્કારી ઉપાય, અભ્યાસમાં આગળ રહેશે બાળક, ધનની પણ નહી રહે કમી

સૂર્ય અને ચંદ્રગ્રહણના દિવસે જન્મેલા બાળકો કેવા હોય છે ? જાણો તેમના સ્વભાવ અને ભવિષ્ય વિશે

26 માર્ચનું રાશિફળ - આજે આ 2 રાશી પર રહેશે ગણેશજીની કૃપા, જીવનમાં આવતા વિધ્નો થશે દૂર

25 માર્ચનું રાશીફળ - આજે આ રાશિના જાતકોને કોઈ સારા સમાચાર મળશે

24 માર્ચન રાશિફળ - આજે આ 4 રાશિના જાતકો પર રહેશે ભોલેનાથની કૃપા

આગળનો લેખ
Show comments