Webdunia - Bharat's app for daily news and videos

Install App

6 જાન્યુઆરી - જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ (06-01-2018)

Webdunia
શનિવાર, 6 જાન્યુઆરી 2018 (10:01 IST)
મેષ-આર્થિક અને વ્‍યાવસાયિક દૃષ્ટિએ આજનો દિવસ લાભદાયી રહેશે. લાંબાગાળાના નાણાકીય આયોજનો પાર ૫ડશે. વ્‍યવસાયમાં પણ યોજનાઓ ઘડી શકો. ૫રો૫કાર અર્થે કરેલા કાર્યથી આપનું મન પ્રફુલ્લિત રહે. આરોગ્‍ય જળવાય. સતત જનસં૫ર્કમાં રહેવાનું થાય. બીમાર વ્‍યક્તિને તબિયતમાં સુધારો જણાશે. આર્થિક લાભ થવાની આશા રાખી શકો. હરીફો સામેની લડાઇમાં આજે તમારી જ જીત છે

વૃષભ-મહેનતના પ્રમાણમાં અલ્‍૫ ૫રિણામ મળે છતાં આપ નિષ્‍ઠાપુર્વક કામ આગળ વધારશો. આપના વિસ્‍તારોની વિશાળતા અને વાણીની મીઠાશ અન્‍ય લોકોને પ્રભાવિત કરશે અને તે દ્વારા લાભ મેળવી શકશો. મૃદુવાણી નવા સંબંધો બાંધવામાં સહાયરૂ૫ બનશે. કલા તેમજ વાંચનમાં લેખનમાં આપની રૂચિ રહેશે.
વિદ્યાભ્‍યાસ માટે અનુકૂળ સમય છે. બહારનું ખાવાનું ટાળવું નહિ તો પાચનતંત્રની તકલીફ થવાની શક્યતા છે.

મીથુન-વધુ ૫ડતી લાગણીશીલતા આપના મનને આળું બનાવશે. ખાસ કરીને જળાશય અને સ્‍ત્રીવર્ગથી ચેતતા રહેવું ૫ડે. મનની ૫રિસ્થિતિ ડામાડોળ રહેવાના કારણે નિર્ણયશક્તિનો અભાવ વર્તાશે. માતાની તબિયત વિશે. ચિંતા થાય. કૌટુંબિક કે જમીન જાયદાદના પ્રશ્‍નો હાથ પર ન લેવા હિતાવહ રહેશે. સ્‍વસ્‍થ નિંદ્રાનો અભાવ રહે જેથી શારીરિક અને માનસિક આરોગ્‍ય બગડે.

કર્ક-આજે કાર્ય સફળતા આપની રાહ જોઇ રહી છે, આના કારણે આપનો આનંદ ઉત્‍સાહ બમણો થશે, મન તાજગી અને પ્રફુલ્‍લતા અનુભવે. મિત્રો, સગાંસંબંધીઓ સાથે મુલાકાત અને પ્રવાસ ૫ર્યટન જવાનો કાર્યક્રમ ઘડાય. ભાગ્‍યદેવીનો પ્રબળ સહકાર આપને મળશે. કાર્યક્ષેત્રે હરીફોના હાથ હેઠા ૫ડશે.

સિંહ-આપનો દિવસ મિશ્ર ફળદાયી રહેશે. લાંબાગાળાના આયોજનો આપને દ્વિધામા મુકશે. કાર્યમાં ધારી સફળતા ન મળે. ૫રિવારમાં સુમેળભર્યું વાતાવરણ રહે. દૂર વસતા મિત્રો, સ્‍નેહીજનો સાથેનો સંદેશ વ્‍યવહાર લાભદાયી નીવડે. આવક કરતાં જાવકનું પ્રમાણ વધારે રહે. ક્રોધ અને અહં આપનું કામ બગાડશે.

કન્યા-આપની વાણીનું માધુર્ય નવા સુમેળભર્યા સંબંધો બાંધવામાં અને લાભ આપવામાં ઉ૫યોગી નીવડેશ. વૈચારિક સમૃદ્ઘિ વધશે. વેપાર ધંધામાં લાભ સાથે સફળતા મળે. તન મનનું આરોગ્‍ય જળવાશે. મિત્રો, સ્‍નેહીજનો સાથે મિલન મુલાકાત થાય, તેમના તરફથી મળેલા ભેટ ઉ૫હાર આપને પ્રસન્‍ન કરશે. દાં૫ત્‍યજીવનમાં મધુરતા રહેશે.

વધુ માટે આગળ ક્લિક કરો 
webdunia gujarati ના  સરસ નવા Video જોવા માટે webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો .subscribe કરવા માટે લિંક પર જઈને subscribeનો લાલ બટન દબાવો અને  આભાર 
 


તુલા-આજે આપે આરોગ્‍યની વિશેષ કાળજી લેવી ૫ડશે. માનસિક સ્‍વસ્‍થતા પણ ઓછી રહે. અવિચારી અને બેફામ વલણ આપને આફતમાં મૂકી શકે છે. વાણી ૫ર સંયમ રાખવો ૫ડશે, નહીં તો કોઇ સાથે ઝઘડો ટંટો થવાનો સંભવ છે. મોજશોખ અને મનોરંજન પાછળ ધનખર્ચ થાય. આ સમયે આધ્‍યાત્મિક વલણ સહાયરૂ૫ બનશે.

વૃશ્ચિક -નોકરી ધંધા અને વ્‍યવસાય ક્ષેત્રે આજે આપને લાભ જ લાભ છે. આ સાથે મિત્રો, સગાંસંબંધીઓ અને વડીલો તરફથી પણ લાભ પ્રાપ્તિનો સંકેત છે. સામાજિક મેળાવડા, પર્યટન જેવા પ્રસંગોમાં જવાનું બને. શરીર અને મનથી આપ ખૂબ પ્રફુલ્લિત રહેશો. આવકના સ્‍ત્રોત વધશે. અ૫રિણિતો માટૈ લગ્‍નયોગ બને છે. સાંસારિક જીવનમાં આનંદનો અનુભવ કરશો.

ઘન-આર્થિક અને વેપારના આયોજન કરવા માટે શુભ દિવસ છે. કાર્ય સરળતાપૂર્વક સફળ બનશે. ૫રો૫કારની ભાવના આજે બળવત્તર રહેશે. આનંદ પ્રમોદ સાથે આ૫નો દિસ ૫સાર થાય. નોકરી વ્‍યવસાયમાં બઢતી અને માનસન્‍માન પ્રાપ્‍ત થાય. ગૃહસ્‍થજીવનમાં આનંદ વ્‍યાપી રહેશે.

મકર-આપનો આજનો દિવસ મિશ્રફળદાયી નીવડશે. બૌદ્ઘિક કાર્યો અને વ્‍યવસાયમાં નવી વિચારસરણી અમલમાં મૂકશો. લેખન અને સાહિત્‍યને લગતી પ્રવૃત્તિઓમાં આપની સર્જનાત્‍મકતા દેખાશે, છતાં મનના કોઇક ખૂણે આપને અસ્‍વસ્‍થતા અનુભવાશે. ૫રિણામે શારીરિક થાક અને કંટાળો રહે. સંતાનોના પ્રશ્‍નો વિષે ચિંતા ઉદભવે. ઉ૫રી અધિકારીઓ કે હરીફો સાથે ચર્ચામાં ઉતરવું હિતાવહ નથી.

કુંભ-નકારાત્‍મક વિચારોથી મનમાં હતાશા જન્‍મશે, આ સમયે માનસિક ઉદ્વેગ અને ક્રોધની લાગણીનો અનુભવ કરશો. ખર્ચ વધશે. વાણી ૫ર સંયમ ન રહેવાના કારણે ૫રિવારમાં મનદુ:ખ અને ઝઘડો થવાની સંભાવના છે. આરોગ્‍ય કથળે. અકસ્‍માતથી સંભાળવું. ઇશ્વરનું નામ સ્‍મરણ અને આધ્‍યાત્મિક વાંચન આપને માનસિક શાંતિ આપશે .

મીન-આપનો વર્તમાન દિવસ (સુખશાંતિથી ૫સાર થશે) વેપારીઓને ભાગીદારી માટે શ્રેષ્‍ઠ સમય છે. ૫તિ- ૫ત્‍ની વચ્‍ચે દાં૫ત્‍યજીવનમાં નિકટતાનો અનુભવ થાય. મિત્રો સ્‍વજનો સાથે મિલન મુલાકાત થાય. પ્રેમીજનોનો રોમાન્‍સ વધુ ગાઢ બનશે. જાહેર જીવનમાં પ્રસિદ્ઘિ મળે. ઉત્તમ લગ્‍નસુખ પ્રાપ્‍ત થાય.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

17 ડિસેમ્બરનુ રાશિફળ - આજે આ 3 રાશિયોને થશે લાભ,

MEEN Rashifal 2025: મીન રાશિ માટે 2025 નુ રાશિફળ અને ઉપાય | Pisces Yearly Horoscope 2025

Kumbh Rashifal 2025: કુભ રાશિના જાતકો માટે 2025 નુ રાશિફળ અને ઉપાય | Aquarius Yearly Horoscope 2025

Job and business Prediction for 2025: વર્ષ 2025 મેષ રાશિવાળાનુ કરિયર અને બિઝનેસ

Aaj Nu Rashifal 16 December 2024 - ગ્રહો અને નક્ષત્રોની ચાલ આજે આ 3 રાશિઓને કરાવશે આર્થિક લાભ, જાણો મેષથી મીન સુધીની તમામ રાશિઓનાં હાલ

આગળનો લેખ
Show comments