Webdunia - Bharat's app for daily news and videos

Install App

Shani Amavasya- શનિ પ્રકોપથી બચવા માટે સવારે ઉઠતા જ રાશિ મુજબ કરો આ કામ

Webdunia
શનિવાર, 17 માર્ચ 2018 (00:45 IST)
મેષ - શનિ અમાવસ્યા પર સૂર્યોદય પહેલા ઉઠો અને સ્નાન પછી સવા કિલો બાજરી માટીના વાસણમાં ભરીને ઉપર સરસવના તેલનો ચૌમુખી દીવો પ્રગટાવો  ત્યારબાદ આસન પર બેસીને શનિ મંત્ર
ૐ પ્રાં પ્રી. પ્રૌં સ: શનેય નમ: મંત્રનો જાપ કરો. 
 
વૃષભ રાશિ - આસન પર બેસીને શનિ મંત્ર ૐ પ્રાં પ્રી. પ્રૌં સ: શનેય નમ: મંત્રનો માળાથી 5 વાર જાપ કરો. પીપળના ઝાડ નીચે સૂર્યોદય પહેલા કડવા તેલનો દીવો પ્રગટાવો. 
 
મિથુન રાશિ - ૐ નમો ભગવતે શનૈશ્ચરાય સૂર્ય પુત્રાય નમ:. મંત્રની 11 માળા જાપ કરો. આખા મગનુ દાન કરો. 
 
કર્ક રાશિ - સ્નાન પછી આસન પર બેસીને શનિ મંત્ર હ્વીં નીલાંજનસમાભાસં રવિપુત્રં યમાગ્રજમ | છાયામાતંડ સંભૂતં તં નમામિ શનિશ્ચરમ. મંત્રની 5 માળા જાપ કરો. 
 
સિંહ રાશિ - સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાન વગેરેથી નિવૃત્ત થઈને સવા કિલો ઘઉં કોઈ માટીના વાસણમાં ભરો. તેને લાલ રંગના કપડા પર મુકીને ઘરમાં જ પૂજા કરો. આ પછી પૂજા કરતા - સૂર્યપુત્રો દીર્ઘદેહો વિશાલાક્ષ: શિવપ્રિય. પ્રસન્નાત્મા પીડાં હરતુમાં શનિ:|| મંત્રનો 5 વાર જાપ કરો. 
 
કન્યા રાશિ -  સવારે શનિદેવનુ ધ્યાન કરતા પંચોપચાર પૂજન કરો. ત્યારબાદ શુદ્ધ આસન પર બેસીને મંત્ર ૐ પ્રાં પ્રી. પ્રૌં સ: શનૈશ્ચરાય નમ:  ની 7 માળાનો જાપ કરો. 
 
તુલા રાશિ - શનિદેવનું ધ્યાન કરતા પંચોપચાર પૂજન કરો.  ત્યારબાદ શુદ્ધ આસન પર બેસીને મંત્ર ૐ પ્રાં પ્રી. પ્રૌં સ: શનૈશ્ચરાય નમ: ની 7 માળાનો જાપ કરો. 
 
વૃશ્ચિક રાશિ - સવારે સ્નાન વગેરેથી પરવારીને તાંબાના પાત્રમાં મસૂરની દાળ ભરીને સવા મીટરના લાલ કપડા પર મુકીને પૂજા કરો. ત્યારબાદ ૐ પ્રાં પ્રી. પ્રૌં સ: શનૈય નમ: મંત્રનો જાપ કરો. 
 
ધનુ રાશિ - શનિ અમાવસ્ત્યા પર સૂર્યોદય પહેલા ઉઠો અને સ્નાન પછી સવા 5 કિલો ચણાની દાળ સવા પાંચ મીટર સ્વચ્છ પીળા કપડામાં બાંધીને તમારા પૂજા સ્થાનમાં મુકો.  આ ઉપરાંત મકાઈનુ દાન કરો. સાથે જ ૐ પ્રાં પ્રી. પ્રૌં સ: શનૈય નમ: મંત્રનો જાપ કરો. 
 
મકર રાશિ - સવારે ઉઠ્ય અપછી 5 કિલો દેશી ચના સવા પાંચ મીટર વાદળી કપડામાં બાંધીને તમારા પૂજા સ્થાનમાં મુકો. સરસવના તેલનો ચારમુખી દીવો પ્રગટાવો. ત્યારબાદ ૐ પ્રાં પ્રી. પ્રૌં સ: શનૈય નમ: મંત્રનો જાપ કરો. 
 
કુંભ રાશિ - શનિ અમાસના દિવસે સવારે વહેલા ઉઠીને નિત્યકાર્યથી પરવારીને શનિ ભગવાનની પૂજા કરો.  ૐ પ્રાં પ્રી. પ્રૌં સ: શનૈય નમ: મંત્રનો જાપ કરો.  જાપ પછી કાળી ઊડદની દાળ તમારી ઈચ્છાશક્તિ મુજબ દાન કરો. 
 
મીન રાશિ - સરસવના તેલનો ચારમુખી દીવો પ્રગટાવો. આસન પર બેસીને ત્યારબાદ ૐ પ્રાં પ્રી. પ્રૌં સ: શનૈય નમ: મંત્રનો જાપ કરો. જાપ પછી આ તેલ કોઈ મંદિરમાં દક્ષિણા સહિત દાન કરો. હળદરનુ દાન કરો. 
 

સંબંધિત સમાચાર

વડોદરાના ફતેગંજમાં 44 ડિગ્રી ગરમીમાં લાઇટ બંધ થતાં લોકોએ MGVCLની ઓફિસે સુત્રોચ્ચાર કર્યા

અમદાવાદના હાટકેશ્વર બ્રિજ પર બેનર લાગ્યાંઃ હું ભ્રષ્ટાચારી બ્રિજ છું ખૂબ થાકી ગયો છું ક્યાં સુધી નડીશ?

ભાવનગરના બોર તળાવમાં ન્હાવા ગયેલી પાંચ બાળકીઓ ડૂબી, ચારના મૃત્યુ

ગુજરાતની પ્રી-પેઈડ સ્માર્ટ મીટરની યોજનાને હાઇકોર્ટમાં પડકારાઈ

પાટણમાં ચાની લારી ચલાવનારને ઈન્કમટેક્સ વિભાગની 49 કરોડની નોટિસ મળી

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

આગળનો લેખ
Show comments