Webdunia - Bharat's app for daily news and videos

Install App

દૈનિક રાશિફળ- આજે શું કહે છે તમારી રાશિ- 08/08/2018

Webdunia
બુધવાર, 8 ઑગસ્ટ 2018 (00:02 IST)
મેષ : નવી કાર્યયોજનાના યોગ પ્રબળ છે. પ્રેમ સંબંધોમાં સફળતા મળશે. કુટુંબમાં શાંતિનું વાતાવરણ રહેશે. માન-સન્માન પ્રાપ્ત થશે.
વૃષભ : આપના મનનો બોજ હળવો થતો લાગે. સંજોગ સુધરતા જણાય. ખર્ચનો પ્રસંગ. સ્નેહીથી મિલન-મુલાકાત.
મિથુન : મનની ચિંતા-અશાંતિ દૂર થાય. આવક કરતાં ખર્ચ વધી જતો લાગે. સંપત્તિના કામ થાય.
કર્ક : નોકરિયાતને ખટપટથી સાચવવું પડે. ધંધાકીય લાભ મળે. લગ્ન અંગે ચિંતા રહે.
સિંહ : કૌટુંબિક પ્રશ્નોથી ચિંતા રહે. અભ્યાસમાં મહેનત ફળે. ટૂંકી બીમારીથી સાચવવું પડે.
કન્યા : મનની ચિંતામાંથી રાહત મળે. શત્રુથી સાચવવું પડે. મહત્વની મુલાકાત ફળે.
તુલા : અંગત સમસ્યાઓમાંથી બહાર આવી શકશો. આપના પ્રયત્નો ફળદાયી જણાય. પ્રવાસ મજાનો રહે.
વૃશ્ચિક : અગત્યના કાર્યમાં રુકાવટ આવે. ખર્ચ-ખરીદી જણાય. ભાગીદારથી મતભેદ જણાય.
ધન : મનની મૂંઝવણ ધીમેધીમે દૂર થતી લાગે. તબિયત સાચવજો. નાણાભીડ જણાય. મિત્રો ઉપયોગી થાય.
મકર : સામાજિક કામકાજ અંગે સાનુકૂળ તક સર્જાય. નોકરી-ધંધા અંગે હજુ પ્રતિકૂળતા. સ્નેહીથી સંવાદિતા સર્જાય.
કુંભ : વ્યાવસાયિક ગૂંચવણનો ઉકેલ મેળવી શકશો. કૌટુંબિક કાર્ય થઈ શકે. પ્રવાસથી ખર્ચ અને સમસ્યા રહે.
મીન : નાણાકીય પરેશાનીનો ઉકેલ મળે. લાભની તક સર્જાશે. મહત્વની મુલાકાત થાય.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Daily Rashifal 18 December - આજે મુશ્કેલી ભર્યો રહેશે આ રાશિવાળા નો દિવસ

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

વધુ જુઓ..

નવીનતમ

વૃષભ રાશિ લાલ કિતાબ 2025 રાશિફળ

Aaj Nu Rashifal 28 December: 12 આ રાશિના જાતકો માટે કેવો રહેશે આખો દિવસ? જાણો રાશિ પ્રમાણે ઉપાય

27 December નુ રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે લક્ષ્મીજીનો આશીર્વાદ

26 ડિસેમ્બરનું રાશિફળ - આજે અગિયારસનાં દિવસે આ 4 રાશિના જાતકો પર રહેશે વિષ્ણુ-લક્ષ્મીની કૃપા

Aaj Nu Rashifal 25 December 2024 - આજે આ ભાગ્યશાળી રાશિના લોકોને બમ્પર આવક થશે, આર્થિક સ્થિતિ થશે મજબૂત

આગળનો લેખ
Show comments