Dharma Sangrah

ચંદ્ર ગ્રહણ 2018 - જાણો શુ છે ગ્રહણ અને સૂતકનો સમય, આ વસ્તુઓનુ રાખો ધ્યાન

Webdunia
ગુરુવાર, 26 જુલાઈ 2018 (18:03 IST)
સદીનું સૌથી લાંબુ ચંદ્ર ગ્રહણ 27 જુલાઈ એટલે કે શુક્રવારે પડી રહ્યુ છે. આ ગ્રહણ આખા ભારતમાં દેખાશે. આ ગ્રહણ સહેલાઈથી કોઈપણ ઉપકરણ વગર પણ જોઈ શકાશે.  આ ગ્રહણ 104 વર્ષ પછી પડી રહ્યુ છે. આ કારણે પણ આ ખૂબ ખાસ પણ છે. 
 
ગ્રહણ અને સૂતકનો સમય 
 
આ દિવસે ગુરૂ પુર્ણિમા હોવાને કારણે પૂજા ગ્રહણના સૂતક કાળ લાગતા પહેલા કરી લેવી જોઈએ.  ચંદ્ર ગ્રહણના પહેલા સૂતક 9 કલાક પહેલા બપોરે 2.54 વાગ્યે શરૂ થઈ જશે.  ગ્રહણ રાત્રે 11.54થી શરૂ થઈને રાત્રે 3.49 વાગ્યે સમાપ્ત થશે. 
 
અષાઢ શુક્લ પક્ષની પુર્ણિમા 27 જુલાઈ 2018ના રોજ બીજુ ચંદ્ર ગ્રહણ લાગી રહ્યુ છે.  આ પૂર્ણ ચંદ્ર ગ્રહણ રહેશે. આમ તો ગ્રહણ આંશિક હોય કે પૂરૂ આ કોઈને શારીરિક, કોઈને સામાજીક સાથે જ કોઈને આર્થિક કષ્ટ આપે છે. 
 
ગ્રહણની અસર દરેક રાશિ પર પડે છે. પણ ગર્ભવતી સ્ત્રી અને તેનાથી થનારા બાળક માટે ચંદ્ર ગ્રહણનો પ્રભાવ 108 દિવસ સુધી રહે છે.  આવામાં ગર્ભવતી મહિલાને લઈને વહુ સાવધાની રાખવાની જરૂર હોય છે.  આ દિવસે અનેક કાર્યો કરવા અશુભ માનવામાં આવે છે.  ખાસ કરીને ગર્ભવતી મહિલાઓને સાવધાન રહેવાની જરૂર હોય છે.  એવુ કહેવાય છે કે જે ગર્ભવતી મહિલાઓ ગ્રહણને જોઈ લે છે તેના શિશુને શારીરિક અને માનસિક કષ્ટ થઈ શકે છે. 
 
ગર્ભવતી મહિલાઓએ આ દિવસે ઘરમાં રહીને ૐ ક્ષીરપુત્રાય વિહમહે અમૃત તત્વાય ધીમહિ તન્નો ચંદ્ર પ્રચોદયાત મંત્રનો જાપ કરવો જોઈએ. સાથે જ આ દિવસે સાત અનાજ એક સાથે મિક્સ કરીને દાન કરવા જોઈએ. ए.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

Silver Price Hike- ચાંદી 2 લાખને વટાવી જશે! રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે

કંગના રનૌતે લોકસભામાં કહ્યું કે પીએમ મોદી લોકોના દિલ હેક કરે છે, EVM નહી

UNESCO માં દિવાળીનો સમાવેશ, આજે દિલ્હીમાં ફરી ખુશીઓ સાથે દિવાળી ઉજવાશે

ચીનમાં રહેણાંક મકાનમાં આગ લાગી, 12 લોકોના મોત

Goa Night Club- પહેલી નાઈટ શિફ્ટ... અને મૃતદેહ ઘરે પાછો ફર્યો! રાહુલ તંતીના મૃત્યુની કરુણ વાર્તા તમને રડાવી દેશે!

આગળનો લેખ
Show comments